________________
જય માસના પ્રહણનું ફળ –નદી નાળાં સુકાય, કંદહાર, કાશ્મીર, મીન તિબેટમાં અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિથી મહાને દુ:ખકારક પરિસ્થિતિ ઉદ્દભવે. લાલ અને પીળા રંગની ચીજ વસ્તુને પદાથીની કિંમત વધે. સીધમાં વિષમ પરિસ્થિતિ અનુભવાય. સુગંધી દ્રવ્યોની કિંમત વધે. સદાચારે, પવિત્ર જીવન ગાળનાર, સત્ય બોલનાર પર આફતને વરસાદ વરસે. રૂની કીંમત ૪ મહીના બાદ સારી ઊપજે, સર્વ પ્રકારનાં બીયાં, ઓષધીઓ, કંદમૂળ, શાકભાજી વેચનારા, દવા વેચનારા અને મૂડીવાદીઓ માટે સમય ઘણો વિરુદ્ધ જણાય. ચોખાને સંગ્રહ કરીને પાંચ મહીના બાદ વેચવાથી લાભ. ડાંગરની ખેતી પૂરતા વરસાદ ન થાય અને ભાવે વધી જાય. પંજાબ, હિમાલયની તળેટીના પ્રદેશો, સરતના સારા ઘડાઓ, અને કુસ્તીબાજો, ઉચ્ચ શ્રેણીના યોદ્ધાઓ, વ્યાપારી વર્ગ ડાકટરો આફતમાં મુકાય.
સંવત્સરનું ફળ વિ. સં. ૨૦૨૦ રાક્ષસ નામના સંવત્સરથી ઓળખાય છે. તેને સ્વામી શુક્ર છે. સંવત્સરના નામ પ્રમાણે ગુણ તે વરસમાં બનાવ બને. છે. વિ. સં. ૨૦૨૦ રાક્ષસી મહત્વાકાંક્ષા જ્યાં ત્યાં પ્રદર્શિત થશે. વિશ્વના આગેવાન રાષ્ટ્ર પિતાને કકકે કે વાદ ખરે, તે પકડી રાખીને તેમના બધા કાર્યો તેવી જ નીતિનાં રહેશે, કાર્તિક માસમાં રોગની ઉત્પત્તિ થાય. માગ શીર્ષથી ચાર મહીના સુધી ધાન્યની સાનુકૂળતા રહે, રાજા પ્રજા સુખી રહે, ધંધારોજગાર સારા ચાલે, ફાગુનમાં મોંધવારી જણાય. વાહનમાં અકસ્માત થાય. કેટલેક સ્થળે વરસાદ થાય. વસંત રૂતુ પુર બહારમાં ખીલે. ધાન્યને સંગ્રહ કરવાથી આ સંવત્સરમાં સારે લાભ મળે. ચૈત્ર માસમાં માવઠું થાય, કરા પડે, વૈશાખ જેટ મહીનામાં સિનગ્ધ પદાર્થો લેપડાપડમાં તેજી રહે, અને જ્યેષ્ટ અને અષાડમાં ગોળ, ખાંડ, સાકરમાં ધારત વર્તાય. શ્રાવણમાં અ૫ વૃષ્ટિ થાય. અન્નાદિકની મેધવારી રહે. શ્રાદ્રપદમાં શ્રેષ્ઠ વૃષ્ટિ થાય. અનાદિકના ભાવો નીચા આવે. આસો માસમાં બજારે ધારણ સમતાવાળ રહે.
ચૈત્ર માસથી શરૂ થતુ શાલીવાહન શકાખ ક્રોધી નામના સંવત્સરથી ઓળખાય. “યથા નામ તથા ગુણું.સંવત્સરના નામ પ્રમાણે વિશ્વમાં
બનાવ બને. આ સંવતસરને સ્વામી શનિ છે. આ શકાદમાં બારે મહીના અન્નાદિક પદાર્થોની મેંઘારત પ્રવર્તાશે. વૃષ્ટિ મધ્યમ થાય. રાજા પ્રજામાં વિરોધાભાસ–મતમતાંતર પ્રવર્તે. પ્રજા પાપાચાર રત રહે. બેકારી વધે. ઉદ્યોગ ધંધા બરાબર ચાલે નહિ. ચિત્ર વૈશાખમાં માવઠું થાય, કરા પડે. મરકી પ્લેગ, કોલેરા, ઈન્ફલ્યુએન્ઝા જેવા હજારેનાં ભાગ લેનાર રોગચાળા ફાટી નીકળે. જ્યષ્ટમાં મેધારત ચાલુ રહે. અષાઢમાં અંડવૃષ્ટિ થાય, તેની જરા રાહત મળે. શ્રાવણુ માસ તર્ક કેરે જાય. ભયંકર દુઃખ ભોગવાય. ભાદ્રપદમાં ખંડ વૃષ્ટિ થાય, અનાદિક મેધા વેચાય. આસોમાં પછાતર વરસાદ સચરાચર થાય. સર્વ અન્ન, રસકસની સધારત વર્તાય. કાર્તિકમાં સાધારણ સમય રહે. સમતા જળવાય. મૃગશીર્ષથી ફાગુન ફરીથી મેધારતને ગાળો રહે. શિઆળુ પાક ધારવા કરતાં ઓછો ઉતરે. ઘઉં, મંગર, કઠોળની કમતરતા વર્તાય. ઠંડીનું જોર બહુ રહે. વાવંટોળ ખુબ થાય. ઢેર ઢાંખરમાં રોગચાળો ચાલે, તેથી મૃત્યુપ્રમાણ વધી જાય. ઘી, દૂધ મેધા વેચાય.
ગ્રહનું પ્રધાન મંડળ શાલિવાહન શકાબ્દ ૧૮૮૬ માટે
પ્રમુખ : ચંદ્ર મુખ્ય પ્રધાન : ચંદ્ર
શિયાળુ પાક પ્રધાન-મંગળ અગ્ર ધાજેશ 1.
ધાતુ: ખનીજ: ખાણ પ્રધાનઃ બુધ ખેતીવાડી પ્રધાન | ?
ફળફળાદિ પ્રધાન : સૂર્ય સંરક્ષણ પ્રધાનઃ સૂર્ય
વરસાદ. નાણાં પ્રધાનઃ બુધ રસાદિ પદાર્થ ખાતા પ્રધાનઃ શુક્ર | વ્યાપાર પ્રધાન : સૂર્ય
ક્રોધીનામ શાબ્દ સંવત્સર ૧૮૮૬ માં ગ્રહોના પ્રધાન મંડળમાંકેબીનેટમાં ચાર ખાતાં સવિતાનારાયણના (સૂર્ય) હસ્તક છે. બે મુખ્ય હેદા (૧) પ્રધાન અને રાષ્ટ્ર પ્રમુખ-વિશ્વ પ્રમુખના સ્થાનોની વરણી ચંદ્રને ગઈ છે. બુધ જેવા બાલક સ્વભાવના ગ્રહના હસ્તક ખેતીવાડી-ચોમાસું પાક
હવામાન
પ્રધાન : સૂર્ય