________________
% અહીં આપવામાં આવતું ભાવિકળ પણ તે જ દ્રષ્ટિકોણથી અપાતું આવ્યું છે, અને તેથી આનંદ થાય છે. વાંચક વર્ગ તે પ્રમાણે સમજ પૂર્વક વર્તન કરીને, પિતાની, કુટુંબની, સમાજની, રાષ્ટ્રની અને તે દ્વારા વિશ્વની શાંતિ નિભાવવામાં પિતાને ફાળો આપે, એ જ અભ્યર્થનાથી શરૂઆત કરવામાં આવે છે.
રાહુઆ ઉપગ્રહ છે. ભલે તેને કેટલાક હાસ્યાસ્પદ ગણે છતાં તેની પ્રતિછાયાને પ્રભાવ, ભૌતિક પ્રદેશોમાં ચીર સ્મરણીય બનાવે જમાવતે જાય છે. રાહુને અગ્નિકારક ગણવામાં આવેલ છે. વિ. સં. ૨૦૨૦ માં આ પ્રહ મિથુન રાશિમાંથી બમણુ કરશે. વિશ્વની કુંડળીમાં મિથુન રાશિ, ત્રીજા ભૂવનમાં આવેલી છે, અને ભારતવર્ષની જન્મ કુંડળીમાં દશમાં ભૂવનમાં આવેલી છે. અગ્નિનું સ્વરૂપ વિકાસ છે. પ્રકાશ વગર વિકાશ કે. પ્રવૃત્તિ થઈ શકતી નથી. ત્રીજા ભૂવનને સંબંધ રાષ્ટ્રીય-ભૌગોલીક-મેદનીય
જ્યોતિષમાં, રાષ્ટ્રનાં આંતરગત હેરફેરનાં વ્યવહારનાં સાધન, જમીન, નદી, નાળાં, કેનાલ ઉપરની સરવી, મેટર, બસ, રેલ્વે વ્યવહાર અને તેનાં સાધન, તાર, ટેલીફોન, ટપાલખાતાં, દૈનીક તેમ જ અઠવાડીક, માસીક સામયીકે, સમાચાર સંસ્થાઓ અને પુસ્તકનાં પ્રકાશને તેમ જ લેખકે અને પ્રકાશકે, પડોશના રાષ્ટ્ર સાથેની સરહદ, હાજર અને વાયદા બજારની વધવ, શણ, કપાસનું ઉત્પન્ન, ચાંદી, પારે, સીંગદાણા, અળશી, સરસવ, એરંડા, કરડીબીજ, સાથે સંબંધ ધરાવે છે, - આ વરસ દરમીયાન રાહુ-શનિ સાથે પંચક યોગમાં રહેશે. તેથી મારી વધઘટ થઈને વિશ્વમાં ઉપરનાં ક્ષેત્રમાં અછત અને વધુ માંગનાં કારણો નવા ઉંચા ભાવ જોવા મળશે. ભારતના દશમ ભૂવનમાંથી બમણુ કરતે રાહુ છઠ્ઠા સ્થાનમાંથી બમણુ કરતાં શનિ સાથે ત્રિકોણન કરે છે. તેથી પંચાયત રાજ્ય, લેક કલ્યાણ પ્રવૃત્તિઓમાં જ્યાં ત્યાં છબરડા, વૈમનસ્યના કારણે ષડયંત્રની પ્રકૃતિ, અને સંસ્થાઓમાં સરકાર હસ્તક્ષેપ, અનાજના સંગ્રહ થાનની અવ્યવસ્થાને કારણે બીગાડ, લુંટફાટ અને આગ લગાડવાના કિસ્સા, ટ્રાફીક અને લશ્કરી સંસ્થાઓમાં ઉર્દૂડ પ્રવૃત્તિઓ, પરરાષ્ટ્રોની તેવા ક્ષેત્રમાં બળવાખોર માનસને ઉકત કરવાની પ્રવૃત્તિઓ, આથક વિષમતા, વિશ્વમાં
રૂપીઆની અટ ખતરામાં મુકાય, રાજશાસક વગ તરફ વિરાધ વધે, તેમનાં કેટલાંક દીર્ધ દ્રષ્ટી વિનાનાં રાષ્ટ્રીયકરણ, સમાજીકરણની ભાવનાથી લીધેલાં પગલાં જબર વિરોધ વળ પદા કરે. ઉચ્ચ શ્રેણીની વ્યક્તિઓને પદભ્રષ્ટી કરવાને માટે, અગર તેમનાં જાત લેવાને માટે કાવતરાં રચાય. ફગાવાનું જોર વધે, ઔદ્યોગીક ક્ષેત્રમાં મળવી જોઈતી કાચી વસ્તુએ ધારવા પ્રમાણેના સમયે અને જથ્થામાં ન મળી શકવાને કારણે આયેાજન કાર્યોમાં વિલંબ અને નિરાશામય વાતાવર શું અનુભવાય; મજુર વર્ગને વધુ સગવડ અને વેતનની માગણી કરવા માટે ઉત્તેજીત કરવામાં આવે, કેનેડા, અમેરિકા, દક્ષિણ અમેરિકા, વેસ્ટ ઇન્ડીઝ, ચીન, રેસા, સિયામ, ઈન્ડોચાયના, મલાયા તિબેટ, પૂર્વ પાકિસ્તાન, બ્રહ્મદેશમાં પણ ભારત વર્ષ ઉપરાંત ઉપરોક્ત બનાવે બનવા પામે.
કેતુ-આ રાહુની પુછડી ગણાય છે. તેની અસર ખાસ કરીને વિનાશકારી રહે છે. વિ. સં. ૨૦૨૦ દરમીયાન આ ઉપરાડ ધન રાશિમાં ભ્રમણ કરશે. તેની અસર તળે જે જે ઝાડોમાંથી રસ ઉત્પન્ન થાય છે; તેની ક્રિયામાં ઉણપ આવશે. ચા, કોફી, રમ્બર, લાખ, ગુંદરનું ઉત્પાદન ઘટશે. આ ઉપગ્રહ શનિથી ત્રીક સ્થાનમાં અને ગુર્થી ત્રિકોણ ભૂવનમાં રહેલ હોવાથી ઈડ, આયલેડ, સ્પેન, પેટુંગલ, પશ્ચિમ આફ્રિકામાં ઉત્પાદનક્ષેત્રનું વિનાશ પછી પુનનિર્માણ કાર્ય થશે. શીયા, તુર્કસ્તાન, સીરીયા;ઈરાન, ઈરાક, અરબસ્તાન, આબીસીનીયા, પ્રિટીશ સોમાલીલેંડ, ટાંગાનિકા, મેઝાબિંદ, માડાગાસ્કર, દક્ષિણ આફ્રીકા અને પેલેસ્ટાઈનમાં ધામીક કે રંગભેદના કારણે તેફાને, અને બળવા જેવી પરિસ્થિતિ ભયાનક રૂપ લેશે. ત્યાંના ઉત્પાદન ક્ષેત્રમાં મેટું નુકશાન થશે. સોનું, હાથીદાંત; ગરમ મસાલાનું ઉત્પાદન ઘટશે.
શનિ:- આ ગ્રડ મકર રાશિને ત્યામ તા. ૨૭-૧-૬૪ ના રોજ કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે, આખું વરસ ત્યાં જ ભ્રમણ કરશે, સતતારા, ધનનીષ્ટામાં ભ્રમણ કરતો શનિ હવામાન અને તુકાળમાં મોટી ફેરફારી, વાયવ્ય અને અનિકેણુ તેમજ ઉત્તર દિશાના ભૂભાગોમાં બતાવશે, શિયાળાની રૂતુમાં અત્યંત ઠંડી, હિમપાત, બરફનાં તેફાને, ચોમાસામાં અતિ