________________
રહેવાની વાત યાદ રાખશે, તે બે પૈસા કમાઈ શકશે. તા. ૭ થી ૯ સારી નરમાઈ તા. ૯ બપોરથી તા, ૧૩ સારો સુધારો. તા. ૧૪ થી તા. ૧૬ સારી નરમાઈ, તા. ૧૭ થી તા. ૨૨-૨૩ પ્રત્યાઘાતી નરમાઈ તા. ૨૪-૨૫ સુધારો. તા. ૨૬-૨૭ નરમાઈ તા. ૨૮-૨૯ ધ્યાન આપે. વધુ દબાવાની કયતા રહે બતાવે છે. તા. ૩૦ થી તા. ૩ સારો સુધારો, તા. ૪ થી તા. ૮ નરમાઈનું ધોરણ રહેશે.
આસે તા. ૬-૧૦-૬૪ થી તા. ૪-૧૧-૬૪ મંગળવારે માસ બેસે છે. તેમાં પાંચ મંગળ બુધવાર આવે છે. ચંદ્ર દર્શન બુધવારે સ્વાતિ નક્ષત્રમાં થાય છે. તે નેપમ્યુનની યુતિમાં થાય છે. સ્વાતિ નક્ષત્ર ૧૫ મુતીનું હેઈ, નય કોણના પ્રદેશ, મુંબાદ, ગુજરાત અને કર્ણાટક રાજ પર તેને અધિકાર છે. બીજ બુધવારી, છઠ રવિવારી, દશમ ગુરૂવારી પડતી હોઈ લેપડ, ચોપડ, કાપડ, સુતર રૂ માટે તેજીના મગ બતાવે છે. સુદમાં સપ્તમીની વૃદ્ધિ છે. પૂર્ણ મા બુધવારી આ અશ્વિની નક્ષત્રમાં સંપન્ન થાય છે. વદ પક્ષની શરૂઆત ગુરૂવાર ભરણી નક્ષત્રથી થાય છે. તેમ બીજને ક્ષય છે. અમાવાસ્યા બુધવારી સ્વાતિ નક્ષત્રમાં સંપન્ન થાય છે. વક્રી ગુરૂ તેની સન્મુખ શનિવદીની દૃષ્ટિમાં છે. ગુરૂની તેમજ શનિની મંગળ, હર્ષલ, તુ પર દૃષ્ટિ છે, જ્યારે મંગળ, શનિ બુ પર દૃષ્ટિ કરે છે. ભારતને ભાગ્યવિધાતા ગ્રહ બુધ આમ આસો વદી ૦)) દીવાળીને દિવસે એ મેટા તામસીક પ્રકૃતિના પાપ ગ્રહથી દષ્ટ, રાશિમાં અને કન્યા રાશિમાં નીચે શક આ માસ તેમજ આગામો નુતન વરસ માટે સ ર એંધાણ નથી. બનવા માળે બન્યા જ કરે છે. જે સાવચેતી પૂર્વક જીવન નાવ, વ્યવહાર, ચલાવી જાણે છે. તે સમયના અશુભ પરિબળેામાંથી બચી જાય છે. પંચક શુક્રવારે સાંજે ૩-૨૭ વાગે તા. ૧૬ મીના રોજ બેસીને તા. ૨૧ મંગળવારે રાત્રે ૨-૪૫ વાગે ઉતરે છે.
મહચાર–તા. ૧૦ શુક્રવારે રાત્રે ૪-૫૯ વાગે સુર્ય ચીત્રા નક્ષત્રમાં પ્રવેશે છે, ત્યારે ચંદ્ર અનુરાધા નક્ષત્રમાં હાઈ સૂર્યથી ત્રીજા સ્થાનમાં છે. આ ત્રીગ -ખરીદી કરવાને માટે યોગ્ય ગણાય છે. તા. ૧૬ સૂર્ય તુલા રાશિમાં શુક્રવારે રાત્રે ૧૦- ૨ વાગે દાખલ થાય છે, ત્યારે આસો સુદી ૧૧ ધનીષ્ઠા નક્ષત્ર અને
કુંભને ચંદ્ર શનિયુક્ત ગંડગ, વાણિજ્ય કરણ પ્રવર્તમાન છે. આજે [૧૧૯ તે પહેલાં બુધ તુલા રાશિમાં બપોરે ૧-૧૮ વાગે દાખલ થયેલ છે. સૂર્યાસ્વાતિ નક્ષત્રમાં તા. ૨૭ શુક્રવારે બપોર પછી ૩-૩૦ વાગે દાખલ થાય છે. ત્યારે ચંદ્રમા કૃતિકા નક્ષત્ર અને સૂર્યથી ૮ મા ભુવનમાં છે. જે તેજીનું ચારેકોર જોર વધવાની નિશાની રૂપ છે. મંગલ સીંહ રાશિમાં તા. ૨૫ શનિવારે ૨-૪ વાગે રાત્રે પ્રવેશે છે. તા. ૨૬ રવિવારે મધ્યરાત્રિ બાદ ૧૨-૫૧ વાગે શકે તેની નીચ રાશિ કન્યામાં દાખલ થાય છે. આજે રાત્રે ૧૧-૫૪ વાગે ગુરૂ વક્ર ગતિથી મેષ રાશિમાં દાખલ થાય છે. તા. ૨ સોમવારે શનિ કુંભ રાશિ ગત ધતીષ્ઠા નક્ષત્રના વૃશ્ચિક નવમાંશમાં માગી થાય છે, રૂ બજારમાં મોટી ફેરફારોના ભણકારા વાગી રહ્યા છે. જેય ગલી વગાડી જાણ નારના તકદીર ચેતનવંત બનશે. ૨૦ ૨૫ ટકા આમ કે તેમ કરી જતા વાર નહિ લાગે. તા. ૪ અમાવાસ્યાને દિવસે જ બુધ વૃશ્ચિક રાશિમાં સવાર ૭-૦૦ વાગે દાખલ થઈને ઉદય પણ થાય છે. મારા ઉપરના કથનને આ કેગ કે આપે છે.
નવમાંશ ભ્રમણ –તા. ૧૭ સવારે ૧૦–૨૪ વાગે, નેપમ્યુન વિશાખા નક્ષત્રના વૃષભ નવમાંશમાં દાખલ થાય છે. તા. ૨૩ હર્ષલ પૂર્વો-ફલ્મની નક્ષત્રના તુલ નવમાંશમાં બપોરે ૧-૧૯ વાગે પ્રવેશે છે. ગુરૂ વક્રગતિથી કૃતિકા નક્ષત્રના ધન નવમાંશમાં પ્રવેશે છે.
વૈશાખ માસમાં પાંચ મંગળ-બુધવાર હતા. પણ તેમાં પ્રથમ પક્ષમાં ત્રણ મંગળવાર હતા, અને બીજા પક્ષમાં ત્રણ બુધવાર હતા. જ્યારે આ શ્વિનમાં પ્રથમ પક્ષમાં ત્રણ ત્રણ મંગળ-બુધવાર અને કૃષ્ણ પક્ષમાં બે મંગળ -બુધવાર છે. ચંદ્રદર્શન, પૂણી મા, અને અમાવાસ્યાં બુધવારી હોવાથી, ચંદ્રદર્શન અને અમાવાસ્યાનાં નક્ષત્ર ૧૫ મુહુર્તના હેવાથી, સારી વધઘટે બજારૂ ટોન ધારત તરફી રહેશે. અનાજમાં સમતા રહે. જયારે ઘી, રૂ, કપાસ, ખાંડ, ટોપરાં, ચોખામાં વારત રહેલસણ, આદુ, સુંઠ, બટાટા, હળદર, સુતર, તેલીબીયાં અને તેલમાં પણ તેજીનું વાતાવરણ. બીજ બુધવારી, છઠ રવિવાર, દશમ ગુરૂવારી બતાવે છે. પુણમા બુધવારી અળશીમાં સારી ખરીદીનું કારણ લાવશે. સુદી પક્ષમાં સપ્તમીની વૃદ્ધિ રૂ બજારમાં બેતરફી