________________
૧૧૮] ક્ષેત્રે, વિશ્વની શાંતિ સ્થાપીત કરવા, શસ્ત્રો પર અંકુશ મુકા, અવકાશના સંશોધનમાં એક બીજાની સંશોધન ક્રિયાઓ વચ્ચે વિચાર વિનિમય કરવા માટે સમિતિ રચવા માટે પ્રબળ અદિલને સ્વતંત્ર રાષ્ટ્ર તરફથી ઉપસ્થિત થશે. ચીની સામ્યવાદ અને રૂશી સામ્યવાદ વચ્ચેનું વિચાર વૈમનસ્ય વધશે અને વધુ પ્રકાશમાં આવશે. સૂર્ય હસ્ત નક્ષત્રમાં પ્રવેશ તા. ૨૬ શનિવારે સાંજે ૪-૫ વાગે દાખલ થાય છે. ત્યારે ચંદ્ર રોહાણુમાં સૂર્યથી ચંદ્ર ત્રિકેણુમાં એટલે નવમા સ્થાનમાં છે. ઘણા સુંદર યોગ ઉપરનાં મારાં કથનોને
કે આપના રૂપ છે. તા. ૨૯ બુધ સીહ રાશિમાં, અસ્ત થઈને બપોરે ૧૧ -૨૮ વાગે પોતાની ઉચ્ચ અને મૂળ ત્રિકોણ કન્યા રાશિમાં દાખલ થાય છે. આજ રાત્રે (તા. ૩૦) ૨-૪૪ વાગે શક સિંહ રાશિમાં પ્રવેશે છે.
નવમાંસ ભ્રમણ-શનિ વક્રગતિથી ધનીષ્ઠા નક્ષત્રના વૃશ્ચિક નવમાંસમાં તા. ૧૬ સાંજના ૫-વાગે પ્રવેશે છે. રાહુ મૃગશીર્ષ નક્ષત્રના તુલા નવમાસમાં કે હેતુ મૂળ નક્ષત્રના દેવ નવમાંશમાં તા. ૪ થી એ ૪-૫૩ વાગે પ્રભાતકાળે પ્રવેશે છે.
શેર બજારઃ-દર્શન સોમવારૂં, પૂણીમા તેને અમાવાસ્યા સોમવારી, બેતરફી સારી વધષટ બતાવે છે. તા. ૭ થી ૯ની સવાર સુધીના નરમાઈમાં ગહણરવાં તા. ૯ થી તા. ૧૪ સુધીમાં સારો ઉછાળો. દરેક જાતમાં આવે, તેમાં સ્ટીલ શેરી આગેવાની લેશે. તા. ૧૪ સાંજથી તા. ૧૬ ની સાંજ સુધી દક્ષિણ દિશામાંની ખબર શેર બજાર માટે વિધાતક નીવડશે મદ્રાસ તરફના શેર બજાર નરમાઈ તરફ ઝુકે, જેની અસર ભારતના બીજા શેર બજારને ઘણી થાય. તા. ૧૭ થી તા. ૨૫ વધઘટે સુધારે બતાવશે, તા. ૨૬ થી તા. ૩૦ ઝડપી દબાઈ જાય; તેમ જણ્ય છે તા. ૩૦ સાંજથી તા. ૨-૧૦ ની સવાર સુધી પ્રત્યાધાતી સુધારા બતાવીને માસના પાછળના દિવસમાં ટકી રહેવાની માન્યતા છે.
સેનું બજાર–તા. ૭ થી ૯ સવાર સુધીમાં સુધારાને લાભ લઈને વેચનારને તા. ૯ થી ૧૧ માં સારો લાભ થાય. તા. ૧૧ થી તા. ૧૮ વધઘટે નરમાઈ પ્રધાન છે. તા. ૧૯ થી તા. ૨૩ વધઘટે સુધારા પર રહેશે. તા. ૨૪ થી ૨૭ વધઘટે ટકી રહે, તેજ ચાલ તા. ૨૮-૨૯ ૫ણ રહે. જયારે તા. ૩૦ અને તા. ૧ લી એ માલ આવવાને કારણે અગર બેંક ડીલીવરીનાં
કારણે સારી નરમાઈ આવી જાય તા, ૨ થી તા. ૫ વાતાવરણ તપાસવું. તેજીનું ધોરણ રહેવું જણાય છે.
ચાંદી બજારઃ–પુમ સુધી ધોરણ વધઘટે નરમાઈનું રહેશે. તેમાં તા. ૯ થી તા. ૧૩ સુધારાની ચાલ રહે તા. ૧૪ થી તા. ૧૬ માં બજાર પર આવતી આવાનું ધ્યાન રાખે. તા. ૧૬ થી તા. ૨૧ સુધી ટકેલ બજાર ઘટવાનું કારણ શોધ જણાશે તા. ૨૨ થી તા. ૨૩ નરમાઈ આવી જાય તેમાં ખરીદ કરનારને તાત્કાલિક તા. ૨૫-૨૬ સુધી સારો લાભ મળે. તા. ૨૭ થી ૨૪ માં ઝડપી ઘટવાની માન્યતા છે. તા. ૩૦ થી તા. ૧ તેવો જ સુધારો રહેશે. તા. ૨ થી તા ૫ નરમાઈ રહે. મૂડીવાદી માનસ સેનાચાંદીમાં ઉથલા કરવાની શકયતા છે. એક જાતમાં તેજી કરી, તેમાં લાભ લઈ બીજી નીચા ભાવની જાતને પકડે. વળી તેમાં ઉંચા ભાવો કરીને નીકળી જાય, તેવું સેના-ચાંદી બજાર માટે બનશે.
રૂ બજાર-પાકની પરિસ્થિતિના અંદાજે સારા આવતા રહે. બે તરફી વધઘટે રૂ ના ભાવ સારા ઘટવાના યોગ છે. માટે શરૂના ઉછાળામાં વેરાયું યોગ્ય મનાય છે. તા. ૭ થી ૯ ના સુધારામાં ન લે. તા. ૯ ૧૦, ૧૧ ધટે તેમાં લેનારને તા. ૧૬ સુધી ફરીથી લાભ થાય. તા. ૧૬ ૧૭. ૧૮ પ્રત્યાધાતી નરમાઈ આવી જાય. તા. ૧૯ થી ૨૧ ટકી રહેલ ધારણમાં વેચવું, ઘટો સાફ'. તા. ૨૨ થી તા. ૨૫ માં ઉછાળા આવે તેને વેચવા માટે સદુપયોગ કરી જાણનાર તા. ૨૬ થી તા. ૧ સુધીમાં સારે લાભ મેળવશે. તા. ૨-૩ સુધારે પ્રત્યાઘાતી બતાવે. પણ ચાલ નરમાઈ સાથે માસને અંત થશે.
બીયાં બજાર –બધાં બીયાં બજારો પર પાકની પરિસ્થિતિના કારણે સારી વધઘટ રહેશે. સર નિકાશ અંગે સારા રહેવા જણ્ય છે. હાજર માલના ભાવે અવરજવરના સાધનની કમતરતા કારણે. મજબુતાઈના રહેશે. જેની અસર વાયદા બજાર પર થશે જ વધાધટી એવી થશે. કે તેના સમયમાં મંદી થવાની નથી એમ જણાય. અને મંદીના સમયમાં, હવે તેના વળતાં પાણી થઈ ગયાં, એમ વ્યાપારી સમજવા પ્રેરાશે. આ માસ છેતરપીંડી છે. માટે જે લાભ લઈને કરતા