SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તેજીને જશ રહેશે. તા. ૧૯ થી ૨૦ વધઘટમાં અથડાતો બજાર તા ૨૧ થી તા. ૨૩ સાચે મંદીનો આંચકે આવી જાય. તા. ૨૪ થી તા. ૧-૮-૬૪ મેં તરફી વધઘટે તે બતાવે , તા. ૨-૩ માં અથડાતે તા. ૪ થી ૬ માં નર ભાઈ સયક કારણે પેદા કરીને, મંદીનું સારૂપ બતાવશે. - રૂ બજારઃ-શુકલ પક્ષમાં પ્રતિપદા પર બીજનું ચંદ્ર દર્શન શુક્રવારે પૂર્ણિમા શુક્રવારી રૂની પેદાશના લક્ષ્ય કે વધારીને ૬૨ લાખ ગાંસડી રૂના ઉત્પાદન માટે નકકી કરાતાં પ્રથમ પક્ષમાં રૂમાં નરમાઈ આવશે. પણ આજાડી પંચમી કેરી જવાની ધારણા છે. તેથી બીજા પક્ષમાં રૂના ભાવ સાથે સુધારે બતાવશે. બીજા પક્ષમાં ચતુર્થી મંગળવારી અને સપ્તમી શુક્રવારી -બધાં જ બજાર માટે સામુહિક તેજીનું સ્વરૂપ બને છે. માસની શરૂઆતમાં - તા. ૧૦-૧૧ નરમાઈ રહેશે. ફરીથી તા. ૧૪ થી ૧ વધુ નરમાઈ રહેશે. તા. ૧૭ થી તા. ૨૧ સુધીમાં નીચા મથાળે વેચવાથી અટકતાં અને નફારૂપી લેવાલી આવતાં સારો સુધારો આવશે. તા. ૨૨-૨૩ પાછી નરમાઈ આવશે. તા. ૨૪ થી હવામાનની ખબર અને પાકની પરિસ્થિતિના અહે. વાલે તેજીના સટોડીયાને ઉત્તેજન આપશે ૨-૮-૬૪ સુધી સુધારો જણાશે. -તા. ૩-૪-૫ માં અથડાતે બજાર છે. તેમાં ઉંચા મથાળે વેચનારને તા. ૬-૭-૮ માં ફરીથી નીચા ભાવે ખરીદી કરવાને ચાન્સ મળશે. આ માસમાં ૨૫-૩૦ ટકાની વધઘટ થવી મોટી વાત નથી. બીયાં બજાર–આ બજારની ચાલ રૂ બજાર કરતાં વિરૂદ્ધ ગતિની રહે તેમ મારી માન્યતા છે, માટે સગો અને બજારૂ પરિસ્થિતિને ખ્યાલ રાખીને મારી લાઈન મળતી આવે છે. કમાણી કરવાનાં સેનેરી વેગ મળી જશે. ખાસ ખરીદી કરવાના મંદીના ગાળા તા. ૧૦ થી ૧૨ તા. ૧૪-૧૬, તા. ૨૧-૨૪ છે. સેના બજારઃ-ગુરૂ પર શનિ વક્રની દૃષ્ટિ, શુક્રવક્કીને મંગળની યુતિ સેના બજાર માટે આખો એ માસ મંદીની પ્રક્રિયાનું ધોરણ રાખશે. માસની શરૂઆત કરતાં અંતે વધુ નીચા ભાવ જોવા મળશે. આવકેનું પ્રમાણુ અગર ડીલીવરી પ્રમાણ સારૂં રહેશે. ચાંદી બજાર –શુકલ પક્ષમાં વધઘટે નરમાઈ રહીને પૂનમ આસ પાસથી મંદી અટકશે. બીજા પક્ષમાં ઔદ્યોગિક એક મોટી સારી ખરીદી [૧૧૭ આવશે. વિશ્વના બજારમાં ઉછાળો આવશે. આષાડમાં ૩-૪ ટકા ઘડીને ૫ -૬ ટકા વધવાની શક્યતા ગ્રગ બતાવે છે. ભાદ્રપદ તા. ૯-૯ ૬૪ થી તા. ૫-૧૦ - ૬૪ સોમવારે માસ બેસતે હોઈ પાંચ સોમવારો મ સ કહેવાય. ચંદ્રદર્શન પણ સોમવારે પ્રતિપદા પર બીજનું કન્યા રાશિના ઉત્તરા ફાગુની નક્ષત્ર, -૪૫ મુર્તીનું છે. ગુરૂથી ત્રિકોણ યોગમાં થતું આ ચંદ્રદર્શન બીજા અવયોગોથી રહિત છે. તેથી સમય ઉન્નતિ પ્રદ અને શાંતિવાળો પુરવાર થશે જોઈએ. રાહત કાર્યક્ષેત્રે બરાબર જનતા અને વ્યવસ્થાપક તંત્ર વચ્ચે સુમેળ રહેશે. દેશ પરદેશમાં પણ ભારતની પરિસ્થિતિની કદર થશે. અને યોગ્ય મદદ મળતી રહેશે. સામ્યવાદ અને સમાજવાદ તરફ જનતાનું માનસ રહેતાં સ્વતંત્ર પક્ષ આગળ આવશે. પંચક આજ શુકલ પક્ષમાં શુક્રવારે રાત્રે તા. ૧૯ (૪-૨૫) વાગે શરૂ થઈને તા. ૨૩ બુધવારે સાંજે ૫-૫૩ વાગે પુરૂ થાય છે. પુણુભા સોમવારે, ઉત્તરા ભાદ્રપદ (૪૫ મુતીનું છે) નક્ષત્રમાં સંપન્ન થાય છે. કૃષ્ણપક્ષની શરૂમાં મંગળવાર ઉ. ભાદ્રપદ નક્ષત્ર છે, તેમાં નવમીને ક્ષય છે. અમાવાસ્યા સોમવતી, હસ્ત નક્ષત્રમાં સંપન્ન થાય છે. બુધ પૂર્વત ત્યાંજ રહેલ છે. સૂર્યથી યુતિ હજુ થવાની છે. ગ્રહચાર –તા. ૭ ચંદ્રદર્શનને દિને જ બુધનો ઉદય અમૃત નાડીમાં થાય છે. ભાગ્યા મેઘ કેટલાક વિસ્તારોમાં વરસવાની આ નિશાની છે. તા. ૧૧ બુધ માગી થાય છે. સૂર્ય ઉત્તરા ફાલ્ગનીમાં શનિવાર તા. ૧૩ રાત્રે ૧૨-૨ વાગે પ્રવેશે છે, ત્યારે શતતારા નક્ષત્ર છે. સૂર્યથી ષડાષ્ટક યોગ થાય છે. ચાંદી બજારવાળા સાવધાન રહે. આજ નક્ષત્રમાં શનિ વક્ર ગતિમાં રહેલ છે. અતિવૃષ્ટિના યોગ, ધરતી કંપના યોગ વાવાળથી જનતા પરેશાન બનવાના પ્રસંગે ઉપસ્થિત થશે. તા. ૧૫ મંગળવારે શુ ભ રાશિમાં વક્રગતિમાં રાત્રે ૧૨-૨૯ વાગે આવે છે. તા. ૧૬ સૂર્ય કન્યા રાશિમાં બુધવારે સવારે ૧૦-૩૦ વાગે પ્રવેશે છે. ત્યારે ભાદ્રપદ સુદી ૧. પૂર્વાષાઢા નક્ષત્ર, શોભન યોગ, ગર કરણ અને ધન ચંદ્રમાં છે. ૩૦ મુહુર્તાનું નક્ષત્ર છે. ગુરથી ત્રિકેણુગમાં સૂર્ય આવે છે. શનિથી શુભ ખડાષ્ટકમાં આંતર રાષ્ટ્રીય
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy