________________
૧૧૬] રહેલ બજાર તા. ૨૮ થી તા. ૨ સુધી નરમાઈ પ્રધાન રહેશે. તા.
થી તા. ૬ સુધી ફરીથી ઝડપી ગતિથી સુધરવા માંડશે. - આષાઢ માસ : તા. ૧૦-૭-૬૪ થી તા. ૭-૮-૬૪
પાંચ શુક્રવારે માસ હઈ શરૂઆત પણ શુક્રવારે થઈને, બીજ દર્શન પણ પ્રતિપદા પર બીજનું શુક્રવારે પૂષ્ય નક્ષત્રમાં થાય છે. પૂષ્યનક્ષત્ર અગ્નિ તત્ત્વનું ૩૦ મુતનું હેઈ, શનિના અધિકાર તળેનું છે શુકલ પક્ષમાં ચતુથીને ક્ષય અને નવમીની વૃદ્ધિ છે. પુણીમા શુક્રવારી હાઈ પ્રથમ પક્ષમાં શેર બજારમાં સારી તેજી અને રૂ, કપાસમાં નરમાઈ જણાશે. પૂણીમા ઉ. વાઢા યુક્ત છે. કૃષ્ણ પક્ષની શરૂઆત શનિવારે શ્રવણ નક્ષત્રથી થાય છે. વદી ૧૪ ને ક્ષય છે. અમાવાસ્યા શુક્રવારો અશ્લેષા નક્ષત્રમાં સંપન્ન થાય છે. પંચક તા. ૨૬ રવિવારે સાંજના ૩-૩૫ વાગે બેસીને તા. ૩ી ગુરૂવારે રાત્રે ૫-૫૦ વાગે ઉતરે છે.
પ્રચારઃ- તા. ૧૧ શુક્ર વૃષભ રાશિમાં માગ સાંજે ૬-૩૩ વાગે થાય છે. કક સંક્રાંતિ બુધવારે તા. ૧૬ રાત્રે ૨-૧૮ વાગે બેસે છે, ત્યારે, આષાડ સુદી ૭, હસ્ત નક્ષત્ર, શિવમ અને વાણિજય કરનું પ્રવર્તમાન છે. સૂર્ય પૂષ્ય નક્ષત્રમાં તા. ૧૯ બપોરના ૨-૧૨ વાગે રવિવારે પ્રવેશકાળે અનુરાધા નક્ષત્રમાં ચંદ્ર છે. સૂર્યથી પાંચમે ચંદ્ર છે. મંગળ મિથુન રાશિમાં તા. ૨૧ સોમવારે રાત્રે ૪-૭ વાગે દાખલ થાય છે. મંગળ હવે રાહુ સાથે થતાં, શનિના પંચાક ગેગમાં આવશે મેટી વધઘટ બજારોમાં થાય. અગર સરકારી પગલાં ધારતને ડામવા લેવાશે. તા. ૨૨ રાત્રે ૧૧-૩૫ વાગે બુધ સીંહ રાશિમાં દાખલ થશે. અને શનિની સન્મુખ આવવા પ્રવૃત્તિ કરશે. તા. ૨૪ રાત્રે ૯-૨૪ વાગે શુક્ર મિથુન રાશિમાં મંગળની પાછળ પાછળ દાખલ થઈને રાહુ સાથે મળવા જશે. વસ્તુનું ભયાનક તાંડવ, વાવાઝોડાની ખેદાનમેદાન કરવાની કુદરતી કોપથી, માનવ પ્રાણીને શિક્ષા કરવાની પ્રાણુ શક્તિનું દર્શન થશે. તા. ૨૭ નેપયુને મારી બપોરે ૧૨-૧ વાગે થાય છે. સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં રવિવાર તા. ૨ બપોરે ૧-૮ વાગે દાખલ થાય છે. ત્યારે ચંદ્ર વૃષભ રાશિ અને કૃતિકા નક્ષત્રમાં હેઈ, સૂર્યથી લાભ સ્થાનમાં છે. તા. ૩ રાત્રિના ૧૦-૩૫ વાગે ગુરૂ વૃષભ રાશિમાં દાખલ થતાં, શનિની
દૃષ્ટિમાંથી નીકળી જાય છે. હાજર અને વાયદા બજારોમાં મોટા ફેરફાર લાવશે, સરકારી કાર્યવાહી મેંઘારતનો અંત લાવવા માટે જાહેરાત કરે, ગમેતેમ પણ હવે કાળા બજારીયા, દાણચારો, સેળભેળ કરનારા, માલ સંગ્રહ કરીને વેચવા માટે ના પાડનારાઓના દિવસે વધી ગયા છે. એમ અનુભવાશે. શ્રાવણ માસની તેજીનો લાભ લેવા જેમણે સંગ્રહ કરી કરી હોય, તેઓ સાવધાન બની જાય.
નવમાંસ ભ્રમણ –ગુરૂ તા. ૧૨ બપોરે ૨-૨૧ વાગે કૃત્તિકા નક્ષત્રના ધન નવાંશમાં દાખલ થાય છે. વક્રગતિથી શતતારા નક્ષત્રના ધા નવમાંશ તા. ૧-૮-૬૪ બપોરના ૨-૫ વાગે દ ખલ થાય છે. રાહુ મિથુન રાશિમાંના મૃગશી નક્ષત્રના વૃશ્ચિક નવમાંશમાં અને કેતુ મૂળ નક્ષત્રના વૃષભ નવમાંશમાં તા. ૨ સવારે ૭-૮ દાખલ થાય છે. તા. ૩ ગુરૂ કૃતિકા નક્ષત્રના મકર નવમાંશ (અને વૃષભ રાશિમાં) માં રાત્રે ૧૦-૩૫ વાગે પ્રવેશે છે.
ચંદ્ર દર્શન અને પૂર્ણિમા શુક્રવારી, નાનીની વૃદ્ધિ, રૂ, કપાસ માટે વધુ વાવણીની ખબર, ઝડપી ભાવ ઘટાડનાર યુગ છે. અહી’ ૨૫-૩૦ ટકા ધટી જવા કોઈ મોટી બાબત નથી. શેર બજારમાં તેથી ઉલ્ટી તેજીની ચાલ રહેશે. બન્નેમાં ધન કમાવાના યોગ છે. આગળ ઉપર ચંદ્ર દર્શનને પ્રભાવ અનાવૃષ્ટિના રૂપમાં કેટલાક રાજ્યોમાં પથરાશે. સમય સમજીને કરવટ બદલી જાણનાર બે તરફી લાભ ઉઠાવી શકશે. કેટલાક વિભાગોમાં રાગને ફેલાવો થશે. વાહનવ્યવહારનાં અકસ્માતે થશે. ધાતુ બજારોમાં જમ્બર ફેરફારી અનુભવાશે. ઉદ્યોગે માટે જોઈત વિજળી પુરવઠો નહિ મળી શકે, તેથી ઉત્પાદનને નુકશાન થશે.
શેર બજાર-પાંચ શુક્રવારો માસ અને પુર્ણમા પણ શુક્રવારી છે. કાપડના શેરે માટે ખાસ કરીને સારી તેજીવાળે આ માસ કહી શકાય. બીજી જાતેમાં પણ તેથી કરીને તેનું જ વાતાવરણું રહેશે. સ્ટીસનું ઉત્પાદન સારું રહેશે. બેકીંગ, એજીનીઅરીંગ, વિમાની, રબ્બર, અને હે. ટેશનના શેરોમાં પણ સારો સુધારો નોંધાશે. તા. ૧૦-૧ી તેજી રહીને તા. ૧૨-૧૩ પ્રત્યાઘાતી નરમાઈ આવી જાય. તા. ૧૪ થી તા. ૧૮ સારે