________________
નવમાં ભ્રમણ :-તા. ૧૯ લુટો સીંહ રાશીગત પૂર્વા ફાગુની નક્ષત્રના તુલા નવમાંશમાં રાત્રે ૯-૪૨ વાગે પ્રવેશે છે. હર્ષલ પૂર્વા ફાગુની નક્ષત્રના કન્યા નવમાંસમાં તા. ૨૭ બપોરે ૧૧-૩૬ વાગે પ્રવેશે છે
ભારતવર્ષ રૂ, કપાસ ખેતરની નિપજમાં “રાજા” ગણાતાં કેમકે તેથી વિશ્વનું અંગ ઢંકાય છે. આ જમાનામાં હવે તેવું રહ્યું નથી. છતાં ૨ કપાસના વ્યાપારીઓ સાવધાન રહે. હાજર માલના ભાવે સારા સુધરવાના યોગ આવે છે. પાકની પેદાશને નુકશાન પહોંચશે. ઘી, તેલ. ગાળ, ખંડ વિગેરે રસકસના ભાવ પણ સુધારા પર રહેશે. અળશી, સરસવના પાને પણ ક્ષતિ પહોંચશે. જનતા સંકટમય : પરિસ્થિતિમાં સપડાવાના કારણે મૃત્યુ પ્રમાણ વધશે, પૂર્વ દિશાના દેશમાં વાવંટોળ સાથે નુકશાન કારક વૃદ્ધિ થશે. અન્નાદિકનો ફસલ નષ્ટ થવાથી તેમાં માંગ વધવાથી મુલ્યવૃદ્ધિ થશે.
૨ બજાર–આ વિભાગ માટે પાક પરિસ્થિતિ સાનુકુળ રહેવી જણાતી નથી. પરદેશથી આવનાર રૂના જથ્થા માટે આશાસ્પદ પૈગે નથી. પૂરા થતા વાયદામાં ટેન્ડર આવવાની શક્યતા નથી. પંજાબ એલ. એસ. એક્ષના નમૂના નાપાસ થવાની ખબરો બહાર આવતાં, હાજર માલમાં માંધારત વધશે અને તેની અસર વાયદાના ભાવ પર ઝડપી થશે. આ પરિસ્થિતિમાં તા. ૮ થી ૧૨ સુધરશે. અહીં ન ખવાવાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખવી. તા. ૧૭ થી તા. ૧૮ સુધી બે તરફી વધારે ભાવ નીચા જવાની શકયતા છે. તા. ૧૮ બપોરથી તેના અલને જોરદાર વધશે. તા. ૨ સપ્ટેમ્બર ૬૪ સુધી તેનાં પરિબળો કામે લાગી જશે. (તા. ૩૧ સાંજથી બજાર ટન થતે જોવામાં આવે તે સાવચેતી રાખવી.) તા. ૩-૪ ની સારી નરમાઈમાં વેચાણે કવર કરી ડબલ ખરીદી કરનારને માસના અંત સુધી લાભ જ થશે.
શેરબજારઃ-ગુરૂનું જમણું તેજીને પ્રોત્સાહક છે. તેવું જ ૭ મા ભુવનમાંથી મંગળ, શુક્ર અને સૂર્યનું ભ્રમણ, કાપડના નિકાશ વ્યાપારને ઉત્તેજન આપનારૂં છે. શનિવક્ર ગતિવાન પૂર્ણિમા સાથે સંયોગ કરે છે. શેર બજારની ચાલ આ મહ પરિસ્થિતિ પ્રમાણે શ્રાવણ માસની શરૂઆતથી તા. ૩૧
ની સાંજ સુધી તેજી પ્રધાન જણાય છે. હવે એકાએક શેરોની જાતે [૧૧૫ જાતમાં કડા, જાતજાતૈિન' અફવાઓ ફેલાવાના સંબધે બેલાઈ જશે. તા. ૩૧ ની સાંજથી તા. ૨-૯- ૮ ની સાંજ સુધી શેરના ભાવમાં કેટલાં અને કેવાં ગાબડાં પડશે. તે તે અનુભવ થયા પછીથી જ સમજાશે. તા. ૩ અને તા. ૪ માં સારી સુલારે આવે છતાં તે ટકશે કે કેમ તે તા. ૫ અને ૬ માં ફરીથી આવા પરિબળો કેટલા કામયાબ નીવડે છે. તેના પર આધારિત રહેશે..
. બીયાં બજાર–પાંચ શનિ રવિવારે માસ અને પૂનમ-અમાવાસ્યા પણ રવિવારે, બીયાં બા માટે મેધારતનું ધોરણ અસ્તિત્વ ધરાવે તેમ બતાવે છે. પૂનમ સુધીમાં વધઘટે બજારની ચાલ સારી તેજી કારડ હશે. અતિરષ્ટિ અને અનાવૃષ્ટિને કારણે પાક ઉગતા વિસ્તારો પરનું હવામાન પ્રતિકુળ રહેશે નિકાશ કા સારાં કામકાજ નેધાવી શકશે. તા ૨૫ થી ૨૭ સુધીમાં પ્રત્યાધાતી નરમાઈ આવીને ફરીથી. તા. ૨૭ થી ૨૯ સુધીમાં સુધરશે. તા. ૨૧ થી તા. ૨ ૯-૬૪ સુધી બે તરફી અથડાતે, તેજીવાળા ભાથી ઊંચકવાની વાટ જોઈ રહ્યા છે, તેવાં કારણો આવી જવાથી તા. ૩-૯-૬૪ થી તા. ૬-૯-૬૪ સારા સુધારો બતાવશે. ધ્યાન રાખજે. તા. ૮ પાછળના ભાગે તા. ૧૦ પાછળના ભાગે. અને તા. ૧૫-૧૬ માં મંદીના સારા અચકા તેજી મંદીના કામકાજના કારણે આવી જાય, તેમાં ચાલતી લાઈનને લાભ લેવો.
સેનુ બાર-આખો માસ દરમીયાન તેજીનું ધોરણ જળવાઈ રહે તેમ જણાય છે. મંદીના ગાળા નીચે મુજબ છે, તેમાં ખરીદી કરવી. બુદ્ધિભાન તે આ નરમાઈના ગાળાની બેવડી રીતે ઉપયોગ કરી જાણશે તે વધુ ફાયદો ઉઠાવી શકશે. તા. ૧૫ થી ૧૭, ૨૯ થી ૩૧, તા. ૩-૪ સપ્ટેબર ૬૪ માલની આવકે અને ડીલીવરી બહુ અંકુશીત રહેશે.
ચાંદી બજાર:-સુર્ય શનિને પ્રતિયોગ અને વક્રબુધને અસ્ત તેજી કારક તત્વોને લાભ અપાવનાર, જ્યારે મિથુન રાશિમાંના મંદીવાળાને લલચાવનાર છે શરૂ ચાલતી આવતી તેજીમાં ભંગાણ તા. ૨૦ ના ગાળામાં પડશે. તા. ૨૦ થી તા ૨૪ સુધારો બતાવશે. તા. ૨૫ થી તા. ૨૭ ટકી