________________
૧૨૦] વધઘટ રાખશે. સેના બજારનું ધારણું તા. ૧૫-૧૦-૬૪ થી નરમાઈ તરફનું રહે.
૩ બજાર– બજાર શરૂથી તા. ૨૧-૧૦-૬૪ સુધી વધઘટે તેજી પ્રધાન રહેશે. અહીં સારો ઉછાળો આવી ગયો હોય, તે ચેતીને લાભ લઈને વેચવામાં પણ લાભ થશે. તા. ૨૩-૧૦-૬૪ થી કારણે સારા પાના અને હાજરની નરમ પરિસ્થિતિને કારણે ઝડપી નરમાઈ દીવાળી સુધીમાં લાવી દેશે. તેજીમંદી (માસીક) સહી પડયા પછી તા. ૨૧-૨૨ માં એક તરફી મંદી ૧૦ ટકા ફેર મુ. સારો લાભ થશે.
શેર બજાર –માગી ગતિને થતો શનિ આ બજારને ઉચકવા માગે છે. પૂર્ણમા સુધી કાપડ, મીલ, સ્ટીલ્સ, ઇજીનીઅરીંગ, વીજળી અને ધાતુના શેરો સારો સુધારો બતાવશે. તા ૧૬ થી બજારો ઉપર આવતાં કારણે અને રાષ્ટ્રની આથીક પરિસ્થિતિ પર ધ્યાન આપવું. નાણું વધુ મે થશે. ઇન્ટર કોલમનીને વ્યાજના દર બહુ ઉંચા બેસાય, ડીલીવરીમાં શેર વધુ આવવાની પરિસ્થિતિ ઉભી થવી જણાય છે. તા. ૧૧-૧૨-૧૩૨૫-૨૬ ઝડપી નરમાઈનાં દિવસ છે. જ્યારે તા. ૧૪ થી ૨૨ સારા સુધારાને ગાળે છે.
બીયાં બજારઃ- શરૂથી તા. ૧૬ સુધી વધઘટે નરમાઈ તરફને બજાર રહેશે. માલની આવકે સારી રહેશે. તા. ૧૬ થી તા. ૨૪ સારો ઉછાળે આવશે. તા. ૨૪ સાંજનો ભાગથી તા. ૨૬ એકાએક વરસાદ આવે, જે. ધારણ વધુ ટકે નહિ. તા. ૨૭ થી તા. ૩૧ ની બપોર સુધી પાછો સાર સુધારો આવી જાય. તા. ૩૧ સાંજથી તા. ૨ સાંજ સુધી ફરીથી ઘટે. દરેક જાતનાં બીયાં બજાર, તેલ બજાર અને ઓળને આ ધારણ લાગુ પડશે.
સેન-ચાંદી–શરૂથી વધઘટ મંદી પ્રધાન સેના બજાર માટે રહે, સેનુ આવક થવાના યોગ બળવાન ગણાય છે. સોના ચાંદીમાં તા. ૨૫-૧૧ થી તા. ૨૯-૧૦ સુધીમાં સારી નરમાઈ આવી જાય. તા. ૨૯-૧૦ થી ૨-૧૧ વધઘટે સોનુ ટકેલ રહે, જ્યારે ચાંદી સુધારે બતાવશે. પાંચ બુધવારે માસ હાથી સારી વધઘટ ચાંદીના ભાવ બતાવશે.
ઉપસંહાર :--શ્રીમાન આચાર્ય શ્રી વિજયવિકાશચંદ્રસુરીજીની ખાસ સૂચનાથી આ વરસે વ્યાપારી બજારમાં આગેવાન ગણાતાં રૂ, શેર, સેનું, ચાંદી અને બીયાં બજારોનું ભાવિ ઘણી જ સ્પષ્ટતાપૂર્વક અને સૂક્ષ્મ ગણીત કરીને આપવામાં આવેલ છે. આ ભાવિ ફળમાં કઈપણ જગાએ સંદિગ્ધતા રાખવામાં આવેલ નથી. અને કારણોસર ૩૬૫ ની તેજી મંદી બતાવવામાં આવેલ છે. બીજા અગ્રગણ્ય પંચાંગમાં અપાતી રૂબેને આ વરસે અહીં આપવામાં આવેલ રૂ-ચાલની સરખામણી કરો કયું પંચાંગ વધુ ફળાદેશમાં સાચુ: નીવડે છે, તેને ખ્યાલ રાખજો. આ પંચાંગની બીજા પંચાંગ કરતાં કીમત પણ ઓછી છે. જૈન સમાજને જ નહિ પણ કરેક જાતિ વણને ઉગી થાય તેવું તેનું સંસ્કરણ કરવામાં આવેલ છે.
મારી આ પંચાંગના વાંચકવર્ગને સલાહ છે કે આ પંચાંગ પાસે રાખવાથી અન્યત પ્રગટ થતાં મટી કીંમતના વાર્ષિક ભાવિફળી ખરીદવાની જરૂરત નહિ રહે.
અમારે ત્યાં દરેક પ્રકારનું સાયનિરયન પદ્ધતિનું જાતિય સંબંધી કામકાજ થાય છે. વાષક અને માસીક ચાકે અમારે ત્યાં વ્યાપારી વાયદા બજારનાં હોય છે. વધુ વિગત જાણવા માટે જવાબી પત્રવ્યવહાર કરવા કવર, ટીકીટ કે રીક્ષાઈ પિસ્ટકાર્ડ નહિ મોકલનારને જવાબ આપવામાં . આવતા નથી.
આપનો મંગળકાંક્ષી પંડિત શારદાનંદજી છે. શુકલવાસ
પિ. પાટડી વાયા-વિરમગામ (જી. સુરેન્દ્રનગર
|| શ્રીરસ્યું છે