________________
વેધ છે. પંચકની શરૂઆત તા. ૨૯ સોમવારે સવારે ૯-૪૦ વાગે થઈને, તા ૩ શક્રવારે રાત્રે ૧૧-૪૬ વાગે અમા'ત થાય છે. અમાવાસ્યા સૂય. ગ્રહણનો યોગ છે. ગુરૂના ત્રીકમાં અને શનિના પંચક યોગમાં થાય છે, તે તે મેધારત લાવનાર છે.
ગ્રહચાર –સૂર્ય મિથુન રાશિમાં તા. ૧૪ રવિવારે ક-૨ વાગે (બપોર પછી) દાખલ થાય છે, તે વેળા અશ્લેષા નક્ષત્ર, હર્ષણ યોગ, બાલવ કરણ પ્રવર્તે છે. જે2ી પૂનમના રોજ ચંદ્ર સમ્મુખ સૂર્ય, રાહુ, બુધ, શકે છે. ચંદ્ર પર વળી મંગળ અને ગુરૂની પુર્ણ દષ્ટ છે. ગુરૂની દષ્ટિ શતિ Bત હોઈ શનિ, સૂર્યાદિ ગ્રહોથી ત્રિકોણ વેગમાં છે. વાયુતત્વમાં છ હે રહેલ હોઈ, વાવંટોળ, ગાજવીજ, ધૂળની ડુમરીઓથી વિનાશ વેરાશે; ચીજવસ્તુઓના ભાવ માંગ અને પુરવઠાના સંયોગો અનુસાર લેનારને વેચતારના ભાવે લેવી પડશે. આજે બુધ અસ્ત થતાં અતિચારગતિમાં આવશે. તા. ૧૫ શનિ વક્રગતિને ૯-૫ વાગે સવારે શતતારા નક્ષત્રના માકર નવમાંસમાં થાય છે. વાગતિવાન શુકને પણ પશ્ચિમમાં અસ્ત થવાનું આજે જ સુકયું છે. સૂર્ય આકનિક્ષત્ર માં પ્રવેશ રવિવાર તા. ૨૧ સાંજના -૧ વાગે થાય છે. બુધ મિથુન રાશિમાં પ્રવેશ પણ આજે જ રાત્રિના ૯-૧૧ વાગે થાય છે. શક વક્રગતિમાં તા ૨૪ મીએ ઉદય થાય છે. જેપી પુમા , ચંદ્ર મહને યોગ છે. શુક્ર વક્રગતિથી વૃષભ રાશિમાં તા. ૨૯ સવારે ૯-૨ વાગે પ્રવેશે છે. રૂ બજાર, કાપડ બજાર, શણુ બજાર, ચાંદી બજાર અને સદ રંગની વસ્તુઓમાં અચાનક સારો ઉછાળો આવી જાય તેમ છે, માટે સાવચેતી રાખવી. તા. ૫ બુર કર્ક રાશિમાં રાત્રે ૯-૦૦ વાગે પ્રવેશે છે. સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં આજે જ રવિવારે બપોરે ૨-૪ વાગે દાખલ થાય છે, તે વખતે ભરણી નક્ષત્રમાં ચંદ્ર હેઈ, સૂર્યથી ચંદ્ર ૧૧ મે છે. તા. ૯ માસના છેલ્લા દિવસે બુધ કર્ક રાશિમાં ઉદય પામે છે.
નવમાં ભ્રમણ –તા. ૨૪ ગુરૂ ભરણી નક્ષત્રના વૃશ્ચિક નવ માંસમાં સાંજે ૩-૫૬ વાગે અને હર્ષલ પુર્વ ફાગુનીના સીંહ નવમાંસમાં રાત્રે ૧૦–૧૬ વાગે પ્રવેશે છે. આ સિવાય બીજી મહત્વના ફેરફારવાળા નવમાંસ જમણુ નથી.
આદ્ર ચંદ્રદર્શન કષ્ટકારક છે. વિશ્વમાં કોઈ રાષ્ટ્રમાં ભયાનક [૧૧૩ બનાનું સર્જકે છે. અનાજમાં થેડી પ્રત્યાઘાતી નરમાઈ લાવી દે, જ્યારે બજારો માટે તેજીનું વિષચક્ર ઉત્પન્ન કરનારું છે. કાપડ બજારમાં સારી ઘરાકી ચાલે, નિકાશ વ્યાપાર સારો ચાલે, આટસીલ્ક, રેન, તૈયાર કાપડ, ઉનનાં વસ્ત્રો, સુતરમાં તેજીનું ધોરણ રહે, શેર બજાર તેજીના પાટા પર દોડે.
શેર બજાર ઉત્પાદન વિભાગમાં લક્ષ્યાંક સિદ્ધ થતાં શેરોની જાતેજાતમાં ખરીદીનું આકર્ષણ સારું રહેશે. છતાં આથક ખેંચ જણાશે નાણું જલ્દી પાછું ફરશે નહિ. વ્યાપારી વર્ગને “ઈન્ટર કલમની” પદ્ધતિ પર વ્યાજનો દર માટે આપ પડશે જે જે કંપનીઓના વ્યાજ આ માસ દરમીયાન તા. ૨૧ સુધીમાં જાહેર થવાને મીટીંગે આવતી હશે, તેમાં વ્યાજની જાહેરાત થતાં પહેલાં ખરીદીનું જોર સારું રહેશે. વ્યાજની જાહેરાત થતાં, તેમાં વેચવાલીનું જોર સારું રહેશે. જે માસમાં એકતરફી ખરીદીની પરિસ્થિતિ રહેતાં, બજારું પરિસ્થિતિ (Over Bought) “ઓવર બેટ” જેવી રહેશે, ગભરાટ ભર્યું વેચાણ કપાતાં આવી પરિસ્થિતિ સર્જાશે. માસનો પાછળનો ભાગ તેથી દાદળે બની જશે. જયારે તૂટી પડે અને ભાગોમાં ગાબડાં પડે તે કહી શકાય નહિ, એમ અનુભવી જાણુકારો બેલશે, આ યુગમાં પ્રથમ પક્ષ તેજી પ્રધાન રહેશે. તા. ૨૨ થી સાવચેતી રાખવી. તેમાંથી ખસી જવું, અને તેમ આસપાસ અને ત્યાર બાદ જ્યારે જ્યારે સારો સુધારો આવે, ત્યારે વેચવાની હીંમત રાખવી. તેજી કરતાં જેટલું સમય લાગે છે, તેના કરતાં અનેકગણો ઓછો સમય મંદી થવામાં લાગે છે. મંદી કુદરતી છે, જ્યારે તેજી પ્રકૃત-માનવીની બનાવેલી છે. રાજકારણ તા. ૬ થી તપાસતા રહે. તા. ૮ થી તા. ૧૦ સુધીમાં એક મંદીનો કડાકો બોલી જશે. જે મંદીવાળા સાવચેત બની જશે, તે ગુમાવેલ નાણું, તેજીવાળા પાસેથી વ્યાજ સાથે પાછાં એકાવી શકશે.
સેના બજાર –શરૂથી તા. ૧૪ સુધી સોનાબજારમાં તેજીમાંથી નિવૃત થઈને વેચવાની લાઈન પકડનાર લાભ ઉઠાવશે. સૂર્યગ્રહણુના જોર અને વક્રી શની અસરતળે માલની આવક અને ડીલીવરી પ્રમાણું સારું
૧૫