________________
૧૧૨] વડાપ્રધાનની જાહેર નિવેદનથી સેના બજારમાં મેટે ઉપ રહેશે. તા. ૧૪-૧૫ ઘટી જાય તે તે ધટાડે તા. ૧ સુધી રહેશે. જો તા. ૧૪-૧૫ માં સુધારો બતાવશે તે તે તા. ૧૭ સુધી ચાલુ રહેશે. અમારી માન્યતા ઘટવા માટેની છે. જે અહીં ધટાડો થએલ જેવામાં આવે તે ખરીદી કરવી સારી છે, હવે પછીથી ચાલ તેજી પ્રધાન રહેશે. ચંદ્ર અને સૂર્ય ગ્રહણું બનેની અસર તેજી કારક બનશે. તા. ૧૮ થી તા. ૨૫ ની સાંજ સુધી સારો સુધારો આવી જાય. તા. ૨૫ સાંજથી તા. ૨૭ સુધીમાં પ્રત્યાધાતી નરમાઈ આવી જાય, તો તેમાં ખરીદી કરનારની જીત છે. આ મ સમાં માલની આવક અગર બે'ક ડીલીવરી આપવાની શક્યતા નથી. જેથી મૂડીવાદીઓની પકડ મજબુત બનશે. પૂનમીયા વાયદાના બદલા તેજીવાળાની તરફેણમાં થશે. માસના અંત સુધી સળંગ તેજીનું ધોરણ જળવાઈ રહેવાની માન્યતા છે.
રૂ બજાર –મે ૬૪ વયદે કટ થવાનો સમય છે. આખા વરસમાંના ૨ બજારના ઊંચા ભાવ મે ૬૪ વાયદાના થવા જણાશે ડીલીવરીમાં માલ ઓછો આવવાથી અને ટેન્ડર મેટા પ્રમાણમાં નાપાસ થવાની પ્રહ પરિસ્થિતિ હોવાથી તેજીવાળાની પકડ મજબુત રહેશે. હાજરનું ધોરણ પર બહુ મક્કમ અને “ ઐન ” લેનાર હોવાની શક્યતા છે. તા. ૧૪ થી તા. ૧૮ માસીક નીચા ભાવ બતાવીને તા. ૧૮-૧૯-૨૦ સુધારે બતાવી તા. ૨૧-૨૨ માં કરીથી મંદીવાળાને નીકળી જવાની ચેતવણી આપતે રૂ બજાર તા. ૨૭ સુધી એક તરફી સુધરશે. તા ૨૮-૨૯-૩૦ માં રીએકશન રૂપી મંદી બતાવીને માસાંત સુધી સારે સુધરશે.
બીયાં બજાર-શનિની પકડમાંથી મંગળ, બુધ, સુર્ય નીકળવાની તૈયારી કરી રહ્યા છે. બે પ્રહાવાળા આ માસના શુકલ પક્ષમાં અષ્ટમીને ક્ષય અને દશમીની વૃદ્ધિ અને પૂર્ણિમા મંગળવારી એરંડા, અળશી માટે બીજા પક્ષમાં સારા ઉછાળાની આશા આપે છે. સીંગદાણા આ બજારની પાછળ ચાલશે. જે બીયની જાતેમાં વાયરી પાકતા હશે, તેમાં નવા વાયદા અને પાકતા વાયદા વચ્ચેના ગાળા વિરતૃત બનશે. પૂર્ણિમા પર મોટી વધઘટ થશે. હવે પછી વલણુ વાયદાઓનું નરમાઈ તરફ રહેશે કેમકે નવા વાયદામાં વેચવાલી રહેશે, અને પુરા થતા વાયદામાં ખરીદીનું જોર રહેશે.
di. ૧૨-૧૩ નરમ રહીને, તા. ૧૪ થી ૧૭ સારો ઉછાળો આવશે તા. ૧૮ થી તા. ૨૨ સારી રીતે દબાતા બજાર, તા. ૨૩-૨૪-૨૫ માં મંદી થાકઃ ખાતી માલુમ પડશે. તા. ૨૫ સાંજથી તા. ૩૦ સુધી હાજરમાં મજબુત ઈમાં અને વાયદામાં વેચવાની તરી આવશે તા. ૧ થી તા. ૬ સારે સુવારઃ વાયદામાં આવશે. તા. ૭-૮ સાવચેતીથી કામકાજ કરવા. તા. ૮ સાંજથી તા. ૧૦ સુધી ઝડપી દબાઈ જાય તેવાં યુગ છે.
શેર બજાર –રાજકારણો પર અને તાજા સમાચારો પર ખાસ લક્ષ આપે. કેમકે શેર બજાર ચાલ, તેના પરથી નકકી થવાની છે. દૂર પૂર્વમાં અને અગ્નિ કેણુના એશીઅન રાષ્ટ્રમાંથી અશતિના સમાચાર આવશે. ઈન્ડો-ચાયના, લાઓસ, વીએટમીન્ડ અને વીએટનામ, જાન પર આવીને સત્તા હાથ કરવાને માટે સામ્યવાદીઓની મદદથી લડશે. આ પરિમિતિમાં ભારતીય ક પડની નિકાશને ખલેલ પહોંચશે. નાણુની મેધારત જણાશે તા. ૧૨-૧૩ સુધરતા બજાર એકાએક તા. ૧૪-૧૫ માં દબાઈ જશે. તા. ૧૬ –૧૭ ટકેલ બજાર તા. ૧૮-૧૯-૨૦ માં અફવા તરફ ધ્યાન આપીને કામ. કાજ કરે. તા ૨૧ થી તા. ૨૭ ફરીથી સારા સુધરશે અને પ્રતાપરાતી ? ઘટાડો તા. ૨૮-૨૯-૩૦ માં બતાવશે. તા. ૧-૨ સુધરીને તા. ૩-૪ ધટે અગર ટકી રહેશે માસના પાછળના દિવસોમાં મજબુતપણે ટકી રહેવાની માન્યતા છે. રટીલસૂ એજીનીઅરીંગ, રબર, ખાણે, વીજળી, વિમાની, લેકમેટીવ, નેવીગેશન, જાતે સારી વધઘટ બતાવી મજબુતાઈ બતાવશે..
જ્યારે વીમા, સહકારી લેન, બેંકિંગ, કાપડ અને શણુના શેર નરમાઈ" બતાવશે.
જયેષ્ટ માસ :-તા. ૧૧-૬-૬૪ થી તા. ૯-૭-૬૪. પાંચ ગુરૂવારો માસ હેઈ, ચંદ્રદર્શન પણ ગુરૂવારે આદ્ર નક્ષત્રમાં થાય. છે. આજ નક્ષત્રમાં રાહુ ભ્રમણ કરે છે, અને શનિથી ત્રિકોણમાં આવેલ હોઈ પંદર મુતનું છે. બીજનો ક્ષય અને પુર્ણીમાની વૃદ્ધિ છે. પુમા ગુરૂવારે મૂળ નક્ષત્રમાં સંપન્ન થાય છે, જેમાં કેતુનું ભ્રમણ છે. કૃષ્ણપક્ષની શરૂઆત શુક્રતારે પૂષાઢા નક્ષત્રથી થાય છે. આ પક્ષમાં બારસને ાય છેઅમાવાસ્યા ગુરૂવારે પુનર્વસુ નક્ષત્રમાં સંપન્ન થાય છે. તેના પર તુને