________________
વૈશાખ માસઃ-તા. ૧૨-૫-૧૪ થી ૧૦-૬-૪ પાંચ મંગળ-બુધવારે માસ છે. ચંદ્રદર્શન બીજ બુધવારૂ મૃગશીર્ષ નક્ષત્રમાં થાય છે. આ નક્ષત્ર વાયુ તત્વ અને મંગળના અધિકાર તળેનું ૩૦ મૂર્તિનું છે. શુકલ પક્ષમાં અષ્ટમીને ક્ષય અને દશમીની વૃદ્ધિ હોઈ પૂર્ણિમા મંગળવારી અનુરાધા નક્ષત્રમાં સંપન્ન થાય છે. કૃષ્ણ પક્ષ બુધવારે જ્યેષ્ટા -નક્ષત્રમાં શરૂ થતા હોઇ, અમાવાસ્યા બુધવારે મૃગશીર્ષ નક્ષત્રમાં સંપન્ન થાય છે. ચંદ્રદર્શન સમયનું નક્ષત્ર અમાવાસ્યાએ હોવાથી, બીજને બજાર જોઈને વ્યાપાર જોડી જાણનાર જય મેળવશે. પંચકની શરૂઆત તા ૨૬ ૬૪ સોમવારે રાત્રિના પાછલા ભાગે શરૂ થઈ, સમાપ્તિ કાળ તા. ૬-૬-૬૪ શનિવાર બપોર પછી ૩-૪ વાગે છે.
ગ્રહચાર–તા. ૧૩ હર્ષલ સીહ રાશિના મઘા નક્ષત્રના છેલ્લા કક નિવમાંશમાં ભાગ થાય છે. તા. ૧૪ સવિતા નારાયણ વૃષભ રાશિ માં સવારે ૮-૪૬ વાગે પ્રવેશે છે. ત્યારે ગુરૂવાર, મૃગશીર્ષ નક્ષત્ર વૈશાખ સુદ ત્રીજ, સુકર્મીગ, ગરકરણ ચાલુ છે. આજે જ દીર્ધકાળ પછી મંગળનો ઉદય થાય છે. પ્લેટ, સીંહ રાશિના પુર્વાકાળુની નક્ષત્રના કન્યા નવ માંસમાં માગી થાય છે. આપણી દીધું કાળની આ જન યોજનાઓનું સાચું સ્વરૂપ અને તે ક્ષેત્રમાં પ્રવૃત્તિ ધમધોકાર ચાલવાની હવે જ ખરી શરૂઆત થશે; સૂર્ય હિણી નક્ષત્રમાં તા. ૨૪ સાંજે ૬-૭ વાગે દાખલ થાય છે, ત્યારે ચંદ્ર તુલા રાશિના સ્વાતિ નક્ષત્રમાં છે. શુક્ર, મિથુન, રાશિમાં તા. ૨૯ બાર પછી ૩-૫૮ વાગે વક્રગતિમાં આવે છે. બુધ વૃષભ રાશિમાં તા. ૫ સાંજના ૬-૩૦ વાગે દાખલ થતાં. બુધ શુક્ર વચ્ચે રાશિ પરિવર્તન યોગ થશે તા. ૭ સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં સાંજના ૪ વાગે દાખલ થતી વેળા. ચંદ્ર બારમે મેષ રાશિમાં છે. મંગળ તા. ૮ સવારે ૧૧-૩:વાગે વૃષભ રાશિમાં દાખલ થાય છે, તા. ૧૦ બુધવારે અમાવાસ્યા ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે. તે ભારતમાં ખાવાનું નથી.
નવમાંસ ભ્રમણ-ગુરૂને અતિચાર તા. ૧૬-૬૪ થી ખલાસ થયો છે. તા. ૨૪ ગુરૂ ભરણીના કન્યા નવમાશમાં સાંજે ૬-૨૮ વાગે દાખલ શાય છે. રાઠું આહ્વના ધન નવમાસમાં અને કેતુ મૂળ નક્ષત્રના મિથુન નવ
માસમાં તા. ૩૧ સવારે ૯-૩૦ વાગે પ્રવેશે છે. રૂ, શણ, કપોસ, કાપડ, [૧૧૧ કઠોળ, જુવાર, બાજરી, મકાઈ, હળદર, મગફળી, કેશર, કસ્તુરી, રબર, ચોખા, કપાસીયા, ગુવાર, અડદના ભાવમાં સારી ફેરફારી થવાનાં કારણો પેદા કરશે. ગુરૂ ભરણીમાં તુલા નવમાંશમાં તા. ૮ સાંજ ૪-૧૧ વાગે દાખલ થાય છે.
પાંચ મંગળ-બુધવારે માસ મેટી વધઘટ વાળે માસ બનાવે છે, જેની અસર આગામી ત્રણ માસ સુધી ચાલુ રહે છે. જ્યાં ત્યાં આગ લાગવાના બનાવ બને. વાવંટોળ ઝડપી ગતિથી થવાં ઠેરઠેર ઝાડ પડી જવાન, પતરાં, છાપરાં ઉડી જવાના બનાવ બને. અનાજ, ગોળ, ખાંડના ભાવો અણધાર્યા શ્રાવણ માસ સુધીમાં તેને વિક્રમ નોંધાવે. તેવી જ રીતે ધાતુએના બજારોમાં પુરવઠાની પરિસ્થિતિ અનુસાર વધઘટ થયા કરશે. બુધવારૂં ચંદ્ર દર્શન પ્રથમ પક્ષમાં જે જે વિસતારામાં જે જે ચીજ વસ્તુના ભાવ સેધારતવાળા હોય, તેને સંગ્રહ કરવાથી આગળ ઉપર લાભ આવશે. રાગ. ચાળે, શિતળા, ઓરી, અછબડાના વાવડ ફેલાય. ઢોરોમાં મૃત્યુ પ્રમાણ વધે ચોર, લુંટફાટ, ધાડના કિસ્સા ધળા દહાડે સરીયામ રસ્તા પર બને. પૂર્વ ગોળાર્ધના કેઈ રાષ્ટ્રમાં લશ્કરી બળો થાય, બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ બત વાગે.
ચાંદી બજારવિવારી છઠ ઉપર સાતમ ભાનુ સપ્તમીને ગ. દરેક ધાતું બજારમાં મેધારતને વેગ બતાવે છે. છ માસની શરૂઆતથી તા. ૩૦ સુધી વધઘટ ચાંદીના ભાવ ધટે અગર ટકી રહે. પણ ત્યારબાદ ઝડપી સુધારો બતાવશે. શરૂઆતમાં ૪-૫ ટકા ઘટી જાય તે તે પછીથી તેમાં વધુ સુધાર આવવાની આશા રાખવી ખેતી નથી. ચાંદીનું ઉત્પાદન વિશ્વમાં ઘટવાના અને માંગ વધવાના આંકડા પરદેશી બુલીનના વ્યાપાર કરનારી કંપનીઓ તરફથી પ્રસિદ્ધ થતાં, તેની અસરથી ચાંદીના ભાવ સારા સુધારા પર રાખશે.
સેના બજારઃ-ફાંસમાં આર્થિક મડાગાંઠ ઉભી થતાં. ત્યાં સેનાના ભાવ સારા સુધારા પર રહેશે. દક્ષિણ આફ્રિકામાં સેનાનું ઉત્પાદન ઘટશે. અગર તે ઉત્પાદન બ્રિટનમાં નહિ લઈ જઈ શકાય. એવા દક્ષિણ આફ્રિકાના