SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ] મધ્ય એશીયાના બધા મૂસ્લીમ રાષ્ટ્રોમાં અનુભવાય. યાહૂદી અને તેમની વચ્ચે સરહદાપર ધમસાણુ થાય. શેર બજાર:—શેર બજારમાં “ લાવ, લાવ ' કરવાના નાદ ગુ ંજતો થાય, એવા ગ્રહયોગ ધીમી ગતિથી આ માસમાં આકાર લેતા જશે. માસની શરૂઆતે જે ભાવા હશે, તેના કરતાં ઉંચા ભાવે દરેક જાતમાં માસ આખરે જોવા મળશે. સમયસુચક વ્યાપારીને આટલું માર્ગદર્શન પૈસા કમાવાના રસ્તો શોધી કાઢવા માટે પુરતા છે. છતાં ઉંચા ભાવથી નફાખાનારાની વેચવાલીથી પ્રત્યાધાતી ઘટાડા પણ આવશે, આવા ઘટાડા તા. ૧૬ થી ૧૮ તા. ૨૪ થી તા. ૩૦ અગર તા. ૨-૫માં જોવા મળળશે. રૂ બજાર—શનિથી ધન સ્થાનમાં એકત્ર થએલા ગ્રહે। શનિના દ્રષ્ટી યેાગમાં પકડાતા જાય છે. ભાગ્યેશ ભાવ વૃદ્ધિ કરાવનારૂ તત્વ છે. ય સ્થાનના માલીક લગ્નમાં આવવા ગતિમાન છે, જ્યારે લગ્નેશ દશમ ભૂવનમાં વી, અસ્ત, ઉદ્દય અને માગ ગતિ એમ ચારે સ્ટેજમાંથી પસાર થાય છે. આ યાગાનુભાવ રૂના ભાવામાં ચઢતી પડતીનાં પણ મે ચક્કર આવી જાય, એમ ચેતવણી આપે છે. સોમવારી પ્રતિપદાપર ખીજનું ચંદ્રદર્શન ૧૫ મુહુ'ના નક્ષત્રમાં પણ રૂ, કપાસ, કપાસીયા અને તેની બનાવટાના ભાવામાં વૃદ્ધિ થવાની વાત બતાવે છે. પંચકની શરૂઆત બ્રહ્મયોગમાં રૂ માટે એક માસની તેજીના યાગ બતાવે છે. જ્યારે રવિવારેા તેરસ પર ચૌદશના ક્ષય અને અમાવાસ્યા સામવારેા, સારી આવાને કારણે એકાએક ૨૫-૩૦ ટકાનું ગાબડું પાડી દે તેવું કહી જાય છે. આમ ઉલ્ટાસુલટી યાગને ગાઢવી જાણુનારનું તકદીર દીપી ઉર્જાશે. અમારૂં મતમ્ સારા ધટાડામાં ખરીદી કરીને સારા ઉછાળામાં નફે ખાવાનું છે. તા. ૧૫-૧૬ ના સુધારામાં વેચીને તા. ૧૭ થી ૨૦ ના સારા ઘટાડામાં ડબલ લેવું. તા. ૨૧ થી તા. ૨૭ સારા ઉછાળા આવશે, તા. ૨૮-૩૦ માં એ તરફી વધઘટ થાય તેમાં ઉચ્ચ ભાવામાં વેચીને તા. ૧-૨ ના ઘટાડામાં ડબલ ખરીદી કરવી. તા. ૩ થી તા. ૮ સુધી સારા ઉછાળો આવીને તા. ૮ થી તા. ૧૦ સુપીમાં સારા ઘટાડા આવી જાય. બીયાં બજારઃ—નવા પાકની આવક આવવી શરૂ થવાના સમય છે, નાણાં ભીડ સખ્ત પ્રવતતી હોવાના પણ સમય છે, ખીજી તરફ સરકારી વાયદા પ`ચનાં પ્રતિષ્ઠા અને ભાત્ર બાંધણી મૂડી વાદી માનસને ઉત્તેજન આપનારાં જ નીવડશે. એક તરફ ભાવ બાંધવાની ક્રિયા અને ખીજી તરફ નિકાશકવોટા પુરતા પ્રમાણમાં અને સગવડા સાથે આપવાની જાહે. રાતા ભાવાની ચઢતી ક્રિયાને ઉત્તેજન આપનાર નીવડશે, મૂડીવાદીઓને છંટકવાની બારીએ આમ સરકાર પુરી પાડે છે, એમ સામ્યવાદી માનસ ધરાવનારા ધારાસભ્ય અને લેક સભાના સભ્યો તેમનાં પ્રવચના દ્વારા જાહેર કરશે, નિકાશ વ્યાપાર સારા ચાલશે, ખાળ, વનસ્પતિની બનાવટા મોટા જથ્થા સ્ટેટ ટ્રેઈડીંગ કારપેારેશન શીઆ અને સામ્યવાદી જુથ। માટે ખરીદી કરશે, તા. ૧૨ થી ૧૭ સારે સુધારા આવી, તા. ૧૮ થી તા. ૧૯ માં પ્રત્યાધાતી ઘેાડા ઘટાડા આવી જાય. તા. ૨૦ મીએ સારા ઉછાળો બતાવી, તા. ૨૧ થી ૨૫ માં ખેતરફી સારી વધધટ બાદ ઘટી જાય. તા. ૨૬ થી તા. ૩૦ સારા ઉછાળો આવશે, એવી અમારી માન્યતા છે, છતાં સારી નરમાઈ આવી જાય તો સાવચેતી રાખવી, અમને દોષ ન દેવા. તા. ૧-૨ ની વધઘટમાં નીચામાં ખરીદી કરવી, તા. ૩ થી તા. છ સારા ઉછાળો આવશે, તા. ૮-૯ નરમાઈ પ્રધાન અજાર રહીને, તા. ૧૦-૧૧ ઉંચે આવતા જણાશે. કપાસીયા તેજી તરફ, જ્યારે અળશીનું વલણ નરમાઈ તરફ રહેશે. એરડા, સરસવ, સી'ગદાણા વધધટે ઉપરની ચાલે રહેશે. ચાંદી જાર:—મીન રાશીમાં બુધ સૂર્ય- મગળનું ભ્રમણુ, ચાંદી બજારને ચક્રાવે ચઢાવશે. તા. ૧૩-૧૪ ના સુધારા, તા. ૧૫-૧૬ માં નાકામયાબ બનશે, તા. ૧૭-૧૮ એ તરફી વધઘટ ખતાવી તા. ૧૯:થી ૨૩સુધીમાં સુધરશે, તા. ૨૩ સાંજથી તા. ૩૦ સુધી સારી નરમાઈ ખતા. તા. ૧ થી ૧૨ સારે। સુધારા બતાવશે. સોનું બજાર:—માસની શરૂઆતમાં ટકેલ ટીન પ્રવ`તા હોય તે તા. ૨૬ સુધી રહીને તા. ર૬ થી તા, ૧૦ સુધી નરમાઈ પ્રધાન બને. આ ગાળામાં આવા અને ડીલીવરીનું પ્રમાણુ સારૂ રહે, જ્યારે ઉઠાવ, સમય પરત્વે ધારવા કરતાં ઓછા રહે.
SR No.546329
Book TitleMahendra Jain Panchang 1963 1964 1965
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1965
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy