________________
શરૂઆત સેમવાર–સ્વાતિ નક્ષત્રથી થાય છે. તેમાં ચતુથીની વૃદ્ધિ છે, [ ૧૦૯ અને ચતુર્દશીને ય છે, અમાવાસ્યા સોમવારી હોઈ મધ્ય રાત્રિ બાદ કૃતિકા નક્ષત્રમાં સંપન્ન થાય છે, તેના પર શનિ, નેપચુનની પુર્ણ દ્રષ્ટી છે. પંચક તા. ૫–૫-૬૪ મંગળવારે સાંજે ૮-૪૭ વાગે શરૂ થઈને, તા. ૧૦-૫-૬૪ શનિવારે રાત્રે ૫-૫૦ વાગે ઉતરે છે.
રૂ બજાર –તા. ૧૫ થી તા. ૨૨ તેજી રહીને, તા. ૨૩થી તા. ૨૬ સુધીમાં મંદી બતાવી. તા. ૨૬ થી ૨૯ માં સારું ધટી જાય. તા. ૨૯ અપાર પછીથી તા. ૩ ની સાંજ સુધી સારૂં સુધરીને તા. ૪-૫ માં પણ -નરમાઈ બતાવે. તા. ૬ થી તા. ૧૦ સુધરીને તા. ૧૦-૧૨ બપોર સુધી
અથડાતે બજાર તા. ૧૨ થી ૧૬ સુધીમાં ઘટી જાય-માલની આવક -ઉડાવ અને પાકના વાયદામાં ડીલીવરી માટે આવનારાં ટેન્ડરો પરતે બેતરફી વધઘટ રૂ બજારમાં રહેશે. તે ' બીયાં બજાર–નવા પાકની આવક સારી રહેવા છતાં, તેનો ઉકેલ શ્રેષ્ઠ રહેતાં, વેચવાલી ઉપડી જતી જણાશે. બીજા કાચી ચીજ વસ્તુઓના બજારમાં બીયાં બજારે તેજી તરફ દેટ મુકી હોય, તેવું જણાશે. તા. ૧૫ બજારે બંધ રહેવા છતાં, ધારણ ઉચી બેલાશે. તા. ૧૬ થી તા. ૧૮ ઉઘડતા બજાર સુધી સારો ઉછાળે આવે. તા. ૧૮ થી તા. ૨૦ બે તરફી વધઘટે. માલની આવકે પર ધ્યાન આપો. તા. ૨૦ થી તા. ૨૨ સુધી વધુ ઘટી જવાની માન્યતા છે. તા. રર સાંજથી તા. ૨૪ સુધી સારે ઉછાળે આવે. તા. ૨૫ થી ૨૬ વધે બજાર અહીં મંદીને આંચકે આપી જાય. તા. ૨૭ થી તા. ૨૯ સારો સુધારો બતાવશે. પણ આવકે પર ધ્યાન આપો. તા. ૩૦ થી તા. ૩ બપોર સુધી સારો સુધી રશે તા. ૩ બપરથી તા. પ સુધી વધઘટે ટકી રહે. તા. ૬ થી તા. ૧૦ સારો ઉછાળો આવશે. તા. ૧૧ થી તા. ૧૩ વધઘટ ટુંકા ગાળાની રહીને તેજી થાક ખાતી જણાશે. ઘટી જવાની પણ શક્યતા રહેલી છે. માટે સાવચેતી રાખવી.
દ્વિતીય ચૈત્ર માસઃ તા. ૧૩-૪-૬૪ થી તા. ૧૧-૫-૬ ૪
માસ પ્રવેશ સેમવારે થતે હેઈ, પાંચ સેમવાર આ ચંદ્ર માસમાં બીજ દર્શન પ્રતિપદા, સોમવારે ભરણી નક્ષત્રમાં થાય છે. આ નક્ષત્ર અગ્નિ તત્વનું ૧૫ મુહુર્તનું શુક્ર-યમરાજના અધિકારનું છે. સુર્ય મેષ રાશિમાં પ્રવેશ પણ આજે જ થાય છે, તે સમયે પ્રતિપદા, અશ્વિની નક્ષત્ર વિખુંભ મેગ, ને બવ કરણ પ્રવર્તમાન છે. શુકલ પક્ષમાં ચતુથીને ક્ષય હાઈ, પૂણમાં રવિવારી, સ્વાતિ નક્ષત્રમાં સંપન્ન થાય છે: કૃષ્ણ પક્ષની
ગ્રહચારતા ૧૭ બુધ મેષ રાશિના ભરણી નક્ષત્રમાં વક્ર ગતિમાં આવી તા. ૨૦ રામનવમીના રોજ અસ્ત થાય છે. તા. ૨૭ સૂર્ય, ભરણી નક્ષત્રમાં રાત્રે ૩-૪૩ વાગે પ્રવેશે છે, ત્યારે ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં સૂર્યથી ૭ મે છે. મંગળ મેષ રાશિમાં તા. ૨૯ રાત્રે ૧-૫ વાગે દાખલ થાય છે. આજ તારીખે શુક્ર મિથુન રાશિમાં સાંજે ૮-૨૩ વાગે પ્રવેશે છે. તા. ૬ બુધને ઉદય અને તા. ૮ ગુરૂને ઉદય થતે હેઈ, બુધ ભાગી ગતિમાં તા. ૧૦--૬૪ ના રોજ આવે છે. સૂર્ય કૃતિકા નક્ષત્રમાં તા. ૧૦ રાત્રે ૯-૫૫ વાગે પ્રવેશે છે, તે સમયે ચંદ્ર પણ મેષમાં છે.
નવમાંશ ભ્રમણ–તા. ૨૬ ગુરૂ અસ્તને થઈ અશ્વિની નક્ષત્રના કક નવમાંશમાં અતિચાર ગતિથી પ્રવેશે છે. નેપથુન વક્રમતિથી વિશાખા નક્ષત્રના વૃષભ નવમાંશમાં તા. ૨૯-૪ સવારે ૬-૨૯ વાગે જાય છે. શનિ શતતારા નક્ષત્રના મકર નવમાંશમાં તા. ૩૦-જ સવારે ૮-૪૪ વાગે પ્રવેશે છે. અતિચારે અસ્ત ગુરૂ ભરણી નક્ષત્રના સિંહ નવમાંશમાં તા. ૧૦ બપોરે ૧૧-૧૨ વાગે દાખલ થાય છે.
રૂ બજારમાં મોટી વધઘટ પુણીમા અને અમાવાસ્યા આસપાસના ગાળામાં થશે. ઘી, ખાંડ, ગોળ, તેલીબીયાં તેલ, વનસ્પતીની બનાવટમાં મોધારત જણાય. જ્યારે અનાજમાં આવકને કારણે જે જે જાતે ધારતવાળી હોય, તેમાં ખરીદી કરવાથી આગળ ઉપર લાભ થાય. ધાતુઓમાં અછતના કારણે મેધારત જણાય. ઘઉં, અળશી, જવ, ચણ, મકાઈ, ગંધક, પીળો રંગ ઝડપભેર મેધા થતા જણાય. દક્ષિણ ભારતમાં ભાષાકીય કારગે તોફાને થાય. કેલરની સેનાની ખાણ બંધ કરવાના યોગ જણાય છે. વિશ્વમાં કઈ સ્થળે વિપ્લવવાદી કરતૂકે રાજમૂત્રધારો સામે રચાય અને બળવા જેવી પરિસ્થિતિ