________________
o૦૮ ] ખાવાનું પ્રમાણુ સારૂ રહેવાથી ભાવાની ચાલ કાંઇ નરમાઇ તરફની જણાય. પણ તેમાં ખરીદી કરનાર માટે સારૂં' છે. ગાળ-ખાંડ-સાકર માટે પણુ તેમજ સમજવું.
જે શાબ્દમાં અધિક માસ ચૈત્ર માસ અને છે. ત્યારે ચીજ વસ્તુની માંધારત રહે છે. દૃષ્ટિ સુપ્રમાણમાં થને ધત ધાન્યની વૃદ્ધિ થાય છે. ઘી, તેલ, કપાસ લેાપડ ચાપડમાં સાંધારત રહે છે. ખીન્ને પણ ફળવિભાગ વિચારણીય છે. ચૈત્ર અધિક માસમાં ગુરૂ મગળ રાશી બદલતા હૈાય તે વર્ષો રૂતુમાં અતિવૃષ્ટિ થઈને જનતાની ભારે તારાજી થાય છે. જે વા રાષ્ટ્ર પ્રમુખ ચંદ્રમા બને છે. તે વરસમાં વૃષ્ટિ સમયાનુકુળ થાય છે. ધન ધાન્યની નિપજ તેથી વૃધ્ધિ પામે છે. માંગલીક કાર્યો જનતા આનંદથી ઉજવે છે. અનાદિકની છુટછાટ સારી રહે છે. ખાસ કરીને આ ફળ ગુજરાત રાજ્ય, પંજાબ ઉતર પ્રદેશ અને વિદર્ભે રાષ્ટ્રમાં અનુભવાશે. આ વરસના ધાતુ પદાના ભાવેામાં મોટી ચઢઉતર જોવા મળશે. દરિયા પારના રાષ્ટ્રા સાથેના વિકાસ અને આયાત વ્યાપારમાં સારા સુધારા થશે. અને તે દ્વારા નિકાશકારા સારા લાભ ઉઠાવશે. ચહેાના ભ્રમણ પ્રમાણે વિચાર કરતાં રાહુ; ન, નેપચ્યુન વાયુ તત્વની બધી જ રાશિ ભ્રમણ કરતા રહેવાથી વાયદા બજારામાં મેાટી વધઘટ થશે. વાયદા બજારા પર નિય ́ત્રા એક પછીથી એક નીકળી જશે. વાયદા પંચની ધોંચપરાણા નીતિ અદૃશ્ય થશે, સ્ટેટ ટ્રેઈડીંગ કારર્પોરેશનની શાખાઓ વધશે.
હવામાનનાં કાના વાવટાળ અને ગાજવીજથી ખેતીના ધંધાને અહુ હાનિ પહોંચશે. જ્યાં વૃષ્ટિ થશે ત્યાં લીધેા દુકાળ અને અનાવૃષ્ટિ રહેશે, ત્યાં દુષ્કાળની આવૃત્તિ જોવા મળશે. ટયુબવેલ, નઢેરાના પાણી અને કુવેતરથી પાકના ફાલ સારા ઉતરવાથી અછત જણાશે નહિ. પણ પ્રાંતા વચ્ચેના ધન ધાન્યની અવર જવરના ઉપર અકુશાને કારણે ચીજ વસ્તુની એક પ્રાંતમાં અત્તુતાયત અને બીજામાં અછતની પ્રવૃત્તિ પ્રવતશે,
પ્રતિપદાનેા ક્ષય હોવાથી રૂ, કપાસી, શ્વાસ અનાજમાં તેજી થશે, વરસાદની ખે'ચ જણાશે, પાંચ રવિવારવાળા માસ હોવાથી વાલ, વટાણા, જુવાર, કપાસ, રૂ, ધીના ભાવા વધશે. રવિવારૂ ચંદ્રદર્શન, ચોથ મગળવારી
· ગુરૂવારો સર્વ વ્યાપારની વસ્તુઓમાં વધારે તેછકારક વલણ રાખશે, સુંદી એકમ શનિવારી અને પૂર્ણીમા શનિવારી રૂની. આવામાં વધારો કરનાર હોવાથી પ્રથમ પક્ષમાં તેની આવા વધવાથી રૂમાં મદી થતી રહેશે. સુદી પ્રતિપદાના ક્ષય હોવાને સપ્તમે અનાજ મેધા ભાવે વેચાશે. ચૈત્ર માસમાં ગુરૂ-શુક્ર એકજ રાશીમાં ભ્રમણ કરતા હોવાથી ઘી, તેલ રૂ, સુતર સ'ગ્રહ કરીને બે માસ પછી વેચવાથી દેઢા ભાવ મળે છે. વદ પક્ષમાં દશમ મગળવારી ગોળ ખાંડમાં ઊંચા ભાવા થશે, એમ ચેતવણી આપે છે. અમાવાસ્યા રવિવારી રેવતિયુકત હોવાથી તા. ૧૦ મીથી તા. ૧૩ સુધીમાં રૂની આવકા વધવાને કારણે ઝડપી મંદીના કડાકા એટલી જાય. તેજીવાળા સાવધાન રહે. મદી માનસ ધરાવતા સુતાઈ છેડીને જાગૃત થાય.
શેર બજાર:—ગુરુ મારાજ ખાર વરસે મેષ રાશિમાં પદાપણુ તા. ૧૫-૩-૬૪ ની રાત્રે કરે છે માસની શરૂઆત તેજીના ઉમળકા સાથે થવી જણાય છે. અને માસના અંત સુધી સારી વધઘટ બતાવીને ઊંચા ભાવાથી બધ થશે. તા. ૧૫ મી થી તા. ૨૦ મી બપોર સુધી સારી તેજી રહીને ત્યારબાદ તા. ૨૨ ની સાંજ સુધી એકાએક મદીનું રૂપ લે. તા. ૨૩-૨૪ સુધારા પણુ ધટી ગએલ ભાવાથી આવશે, તા. ૨૫-૨૬ ઘટી જાય. તા. ૨૭ થી તા. ૩ જી ના ખપેર સુધી વધધટે સારા સુધારા રહેશે. જેજે કંપનીઓની વ્યાજ માટે મટીંગા આ ગાળામાં ભરાતી હોય, તે તે જાતેાની ખરીદી કરવી અને વ્યાજ જાહેર થતાંની સાથે નફાથી વેચી દેવાં. તા. ૩ અપેારથી તા. ૫ સુધી નરમાઈ આવી જશે. તા. ૬ થી તા. ૧૦ સુધી સારા સુધારા બતાવીને ઘટવા માંડશે. તા. ૧૧ થી તા. ૧૩ સુધીમાં ઘટવાની
માન્યતા છે.
સોના ચાંદી બજારઃ—સ્વગૃહી શનિ, અસ્ત અતિચારા છેલ્લા અને મગળ, ગુરુ અને મીન રાશીના નવમાંશમાં ચાંદી અને સાના બન્ને બજારા માટે વધટે નીચા ભાવા બતાવશે. તા. ૨૦-૨૧-૨૨-૨૩ અને ૨૭–૨૮–૨૯ માં જે સુધારા આવે તેમાં વેચનારની જીત રહેશે. માલની આવા વધવાની અગર એક દ્વારા ડીલીવરી થતી રહેવાથી માલવાળાની વેચાલી રહેશે.