________________
૧૦૨ ] જ્યારે કેક અને મકર સંક્રાંતિ અને મંગળવારી બેસે છે, કાદમાં
લોહી વિકાર, આગના બનાવે, ટંટા બખેડા, બળવા, લેહીયાળ રાજ્યક્રાંતિ, ધાડ, લુંટફાટ અને બદમાશીના બનાવો બને છે. ચીજ વસ્તુઓમાં કાળાં બજાર ને લાંચ રૂશ્વત વધી પડે છે.
બીયાં બજાર–સુદી સપ્તમી સોમવારી અને સુદી ત્રયોદશી શનિવારો હોવાથી ખાદ્ય પિય પદાર્થોમાં આદ્રા નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કાળ સુધી જનરલ તેજીની લાઈન એટલે મધારતની પરિસ્થિતિ નીપજવી જણાય છે. અહીં “ તેજી” શબ્દ સદા ઝેરી તત્વોને ઉત્તેજન આપવા માટે નથી. વપરાતા, પણ જ્યાં જ્યાં માલની અછત જણાય, ત્યાં ત્યાં આગળથી તેને સંગ્રહ કરીને જનતાની અગવડ દૂર કરવા માટે ચેતણી રૂપે વપરાએલ સમજવાનું છે. આ ભાવિફળથી જનતા અગમ બુદ્ધિ રાખીને પિતાની શક્તિ અનુસાર, ઉત્પાદકે પિતાની જરૂરીઆત મુજબ પુરવઠે નીચા ભાવો પર ખરીદી શકે, તે જ હેતુ સિદ્ધ કરવા માટે તેજી અગર મંદી શબ્દોને આ આખાએ ભાવિ ફળમાં અર્થ ધટાવવાને છે, તેવી ચેતવણી પર સાવધાની રાખવાથી જનતાને સુખ, ઉત્પાદનની ઓછી કીંમત પરવડી શકે છે. અને પરરાષ્ટ્રોની સાથે હરીફાઈમાં ઉભા રહી શકાય છે, જ્યોતિષ શાસ્ત્રની આ પ્રમાણે જે મૂલવણી નથી કરી શકતું, તે રાષ્ટ્ર, તે વ્યાપારી વગર, નિકાસકારો અને ઉત્પાદકે પ્રગતિ પથ પર નિર્વિન આગળ ગતિભાન થઈ શકતા નથી. શનિ-હર્ષલ સીંહ નવમાંશમાંથી અલગ થાય છે, તે રાજકારણ પર સુધારો બતાવે છે. પોષ માસની શરૂઆત તેજીના કારણેથી થતી હોવાથી તા. ૧૭ થી તા. ૨૭ ની બપોર સુધી બીયાં બજારની ચાલ ઊંચા ભાવ બતાવવા તરફ રહેશે, જેમાં સામાન્ય રીતે બને છે, તેમ સારા સુધારા બાદ નફો રૂપી વેચવાલી આવ્યા કરે છે, તેથી તા. ૨૭ ની બપોરથી તા. ૨૯ ની સાંજ સુધી ઠીક ઠીક નરમાઈ આવીને, તે જ વલણ તા. ૩૧ સુધી જળવાઈ રહે. તા. ૩૧ સાંજથી તા. બીજીની સાંજ સુધી સામુહીક લેવાલી નીકળતાં સારો ઉછાળો આવી જાય. ત્યાર બાદ તા. ૭ મીની બપોર સુધી ફરીથી મંદીની પ્રતિક્રીયા ચાલશે. તા. ૭ સાંજના ભાગથી તા, ૧૩ સુધી સુધારા બતાવશે. તા. ૧૩-૧૪ ફરીથી ઘટીને તા. ૧૫ સુધરી,
શેર બજાર'-*-પાંચ મંગળવાર માસ, સ્ટીલ્સ, ધાતુઓ અને ખનીજ પદાર્થ, તેલના શેર માટે, ઉન્નતિ કારક છે. ઔદ્યોગીક, એન્જીનીઅરીંગ અને કાપડની મીલના શેરો પણ તેની પાછળ પાછળ ચાલશે. માસની શરૂઆતના ભાવની સરખામણીમાં માસનાં અંતે ભાવો સારી રીતે સુધરેલા જોવા મળશે. તા. ૧૭ થી તા. ૨૫ મીની બપોર સુધી શેર બજારની ચાલ એક સરખી તેની તરફ રહેશે. તા. ૨૬-૨૭ માં પડી રહેલ તા. ૨૮૨૯ કરીથી ઉંચકાશે. તા. ૨૯ ની સાંજથી તા. ૩૧ ની સાંજ સુધીના સમય મંદી વાળાને દીલ બહેલાવનાર ગણાશે. તા. ૧-૨ પ્રત્યાધાતી સુધરીને તા. ૩-૪ વળો મંદીકારક છે. જેની અસર તા. ૫ થી ૬ સુધી ચાલું રહે તેમ જણાય છે. માટે સાવધાન રહેવું. તા. ૭ થી તા. ૧૩ સુધી વધઘટે ટોન ટકેલ જણાય. તા. ૧૩ સાંજથી તા. ૧૪ કાંતિ સારી નરમાઈ અગર કાંતે સારો ઉછાળો આવે, અમારું મંતવ્ય સારા ઘટાડાનું છે. માટે કારણે પર ધ્યાન આપવું.
રૂ બજાર–સુદ પક્ષમાં બીજ બુધવારી, દઠ રવિવારી, દશમ ગુરૂવારી, તેજ કારક; વદમાં છા રવિવારી અને દશમ ગુરૂવારી મંદી કારક મનાય છે. રૂ, કપાસની જન્મ રાશીના ૭ મા ભૂવનમાં સૂર્ય, મંગળ, શુક્ર અને બુધનું વક્રી માગી અસ્ત અને ઉદય થવાની પ્રક્રિયા, મંદીમાંથી રૂ. બજારને તેજી તરફ લાવનાર છે, પાકની કમતરતા, ખરાબી, જાત હલ્કીની નિપજ વધુ થવાના ચોગ બને છે. સારી જાતના એન બોલાય, જ્યારે હલકી જાતના ભાવો સરકારની નિકાશ નીતિ પર આધાર રાખશે. માટે નિકાશ કટાની જાહેરાત પર ખાસ સચેત રહેવું. મકર સંક્રાંતિ મંગળવારે બેસે છે, મંગળ ઉચ્ચ રાશિ ગત પણ અસ્ત છે. શુક્ર-શનિ યુતિ તા. ૧૦ ૧-૬૪ ના રોજ થાય છે, તે હીમ પડવાની નિશાની છે. આ પરિસ્થિતિમાં તા. ૧૭-૧૮ માં ટકેલ બજાર તા. ૨૯ ની સાંજ સુધી વધઘટે સુધારા પર રહેશે તા. ૩૦ થી તા. ૨ સુધી મેટી વધઘટનું રૂપાંતર મંદી બજારમાં આવે, તા. ૩-૪ ટકેલ ટોન તા. ૧૦ સુધી તેજીમાં પરિણમે, તા. ૧૧ -૧૨ ટકેલ બજાર તા. ૧૩-૧૪ માં સારી રીતે દબાય.
સેના બજાર–પુર્ણીમા અને અમાવાસ્યાના પ્રહણપ છે. ભાવની