SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ] નેપચ્ચન-વર્ષની શરૂઆતમાં તુલા રાશિગત, સ્વાતિ નક્ષત્રના અંતિમ નવમાંશ મીનમાં ભ્રમણ કરતા નજરે પડે છે. તા. ૯-૧-૬૨ ના રોજ વિશાખા નક્ષત્રમાં પ્રવેશીને, ત્યાંજ તા. ૧૬-૨-૬૩ ના રોજ વ ગતિમાં આવશે. ફરીથી સ્વાતિ નક્ષત્રના મીન નવમાશમાં તા. ૧૩-૬-૬૩ ના રાજ પ્રવેશ કરીને, ત્યાંજ તા. ૨૬-...૬૩ ના રાજ માગી ગતિમાં આવશે. પાછે વિશાખા નક્ષત્રમાં તા. ૫-૮-૬૩ ના રાજ દાખલ થઈને વર્ષના અંત સુધી ત્યાંજ બમણુ કરતે રહેશે. રવાતિ નક્ષત્રમાં રહીને શતતારા પર વેધ કરવાથી ૨, બીયાં, સેનું રસાયણીક દ્રવ્યોને ભાવ નીચા લાવશે. તેમાં વગતિવાન નેપચુન રહિણી ઉપર વેધ કરવાથી સમસ્ત ધાન્યના ભાવો અંકુશીત કરવાને માટે વ્યવસ્થાપકૅને ફરજ પાડશે. સંગ્રહકારને ચેતવાને સમય છે. સોનું, ચાંદી, બીયાં, કાપડ બજારમાં પણ ધરામાં કંડાપણું અને ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરશે. વિશાખામાં રહીને માગી ગતિમાં ઘનીષ્ઠા પર વેધ કરતાં નાણાં બજારમાં કટોકટી ઊભી કરશે. વકગતિમાં આવીને કૃત્તિકા પર વેધ કરતાં ઉત્તર ભારતના અને કઠોળના બજારે પર અંકુશો આવવાની હવા બળવત્તર બનાવશે. હર્ષલઃ-વર્ષારભે સીંહ રાશિના મઘા નક્ષત્રના કર્મ નવમાંશમાં છે. ત્યાંજ તા. ૧૧-૧૨-૬૩ ના રોજ વક્રગતિમાં આવે છે. રાજકારણમાં આ ગ્રહને મુખ્ય અધિકાર હોવાથી, તે ભારતની રાજધાનીમાં મેટા ફેરફાર કરનાર-અવારનવાર પ્રધાન મંડળમાં રાજીનામાં કે માંદગીના કારણેસર ગણાય છે. આ પાપગ્રહ વક્રગતિમાં વધુ બળવાન ગણાય છે. તેને વધ માગી ગતિમાં ભરણી પર અને વક્રગતિમાં આષા પર થાય. બીયાં, ચાહ, ગોળ, ખાંડ, ધઉં, ઔષધી, તેજાના, ખડધાન્ય, ઘાસ, ચણા, મગના બજારમાં તેજીમંદીના મોટા વમળો ઉભાં કરશે. સીંહ, કર્ક, કુંભ, મકર, રાશિમાં જન્મેલ વ્યકિતએ માટે ધણેજ પ્રતિકુળી, અને ભયાવહ સમય ગણાય છે. હર્ષલ માને કર્ક નવમાંશ ત્યાગ કરીને તા. ૨૦-૨-૬૩ ના રોજ મિથુન નવમાંશમાં દાખલ થાય છે. અહીંજ તા. ૯-૫-૬ ૩ને રાજ ભાગી થઈને તા. ૨૨-૭-૬૩ સુધી રહેશે. આ ટાઈમ ભારતના રાજકીય તખ્તા ઉપર એવા બનાવો બનાવશે કે જેની અસર દીર્ધકાળ - ટકનાર કે યાદ રહેનાર બનશે. ભારતીય રાજપુરૂષ માટે પરરાષ્ટ્રીય મિત્રે પર વિશ્વાસ મુકતાં ખુબ વિચારવાનું રહેશે. ભારતને ભૂતકાળમાં નવસર્જનમાં મદદગાર રૂપ બનનાર રાષ્ટ્ર હવે, તેના રાજકારણમાં ડખલગીરી કરતા અને દેરી સંચાલન પડદા પાછળ રહીને કરતા જણાશે. બર્મો, સીલેન, કેરીયા, ઈન્ડોચાયના, બેજીઅમ, કાંગે, જર્મનીમાં રાજકીય બનેલી ઘટનાઓ, ભારતમાં આકાર ન લે. નેપાલ, સીક્કીમ, ભૂતાન, કાશ્મીરમાં પડદા પાછળ દોરી. સંચાર કરીને, ત્યાંની પ્રજાને ભારત વિરૂદ્ધ ઉશકેરણીએ થશે. ભારતને ઈ. સ. ૧૯૬૩-૧૯૬૬ ના વર્ષોમાં ખુબ સાવચેતી રાખવાની આગાહી, અમે. ગઈ સાલના પંચાંગમાં અષ્ટગ્રહી યુગના લેખમાં આપી ચૂક્યા છીએ. બધા નક્ષત્રમાંનું બમણું પૂરું કરીને પૂર્વા ફાલ્યુની નક્ષત્રમાં તા. ૧૫-૬-૬૩ ના રોજ આવે છે. વાત અહીં જ ભ્રમણ કરતે જણાશે. તેને વેધ અશ્વિની નક્ષત્ર પર રહેશે. દવા બજારે એન્ટી બાયેટીક મેડીસીન્સ, ઈજેકશન વિગેરમાં મેટા ગોટાળાં અને કાવત્રાં થશે. દર અને રોગીની સંખ્યા વૃદ્ધિ પામીને મૃત્યુ પ્રમાણ વધશે. અનાજના સંગ્રહસ્થાનમાં સ્થાએ બગડી. જશે. અને તેને ઉપગ કરતાં અવનવા રાગ, અને મૃત્યુ થવાથી, તેવો જથ્થા નકામે નીવડતાં, મેધારત ઉભી કરશે. “ મીયાં ચોરે મૂઠે, તે અલ્લા ચારે ઉં'.” એ કહેવત સાબીત થશે. વ્યાપારી વર્ગના દગાફટકા તેમને જ મોટે ભાગે નડો. ભંડારની દુવ્યવસ્થા અંગે મેટો ઉહાપોહ થશે, અને તેને માટે જાહેર કમીશનની માગણી થાય, તેમ ગ્રહો કરે છે. શનિ-વર્ષની શરૂઆતમાં શ્રવણ નક્ષત્રમાં મકરસ્થ સ્વગૃહી શનિ બમણુ કરતે જણ્ય છે. અહીં રહીને ભાગી ગતિમાં તેને વધ કૃતિકા નક્ષત્ર પર રહે છે. તેથી અખરોટ, ચીરાંજી દાણું, પીપર, સોપારી, નાગરવેલનાં પાન. જવ, ચેખા, બીયાં, ઝવેરાતના ભાવમાં વૃદ્ધિ થાય. સંગ્રહ વૃત્તિ વધે. પૂર્વ અને દક્ષીણ ભારતમાં તેની ખાસ કરીને ખેંચ જણાય. જ્યારે વાયવ્ય અને ઈશાનકાણના ભૂભાગમાંનું ઉત્પાદન ઘટી જાય, તેવા નૈસર્ગિક બનાવ બને. તા. ૨૭-૨-૧૩ ના રોજ ધની નક્ષત્રમાં દાખલ થાય છે. અને ત્યાંજ તા. ૩-૬-૬૩ ના રાજ વક્રગતિમાં આવે છે, ભાર તીય રૂપીઆની કીમત બહુ ધટી જવાની પરિસ્થિતિ વિ. સં. ૨૦૧૯ માં
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy