________________
અંતિમ અધભાગે જ્વાની શકયતા બતાવે છે. ખાટી નાટા, ખેટા સિક્કા મનાવવાનાં ષડયંત્રા, ભારતના અર્થતંત્રને તોડી પાડવા માટે અસ્તિત્વમાં આવે, એમ જણાય છે.
ભારતના નાણાં પ્રધાન, અને મધ્યસ્થ પ્રધાન મંડળ માટે માટી જવાઅદારીવાળા આ કાળ ઘણુંીજ અમગળ પરિસ્થિતિ બતાવે છે. ધનીષ્ટા પરથી વિશાખા પર વેધ, ગ્રામ્ય વિસ્તારામાં જા, મઠ, મગ, મસૂર, ચેખા, ઘઉંના ભાવામાં સારા જેવી માંન્નારત અને અત વર્તાવશે. વાહનવ્યવહારની તંગ પરિસ્થિતિ પૂર્વ અને દક્ષિણ ભૂભાગોમાં ખાદ્ય પદાર્થીની મેટી અછત વર્તાવશે. અને દુકાળજનક પરિસ્થિતિ નીપજાવશે. અહીંજ તા. ૧૦-૮૬૩ ના રાજ વક્રગતિમાં આવીને અશ્લેષા નક્ષત્ર પર વેધ કરવાથી, ઉપરકત વિષમતામાં વધારો કરશે.
તા. ૫-૧૦-૬૩ ના રાજ વક્રગતિમાં શ્રવણ નક્ષત્રમાં પાછા ફરશે. તે મુધા નક્ષત્ર ઉપર વેધ કરશે. ચીન, ફાર્માસા પર આક્રમણ કરે, ઈન્ડાચાયના, ફ્રેંચ ચાયના, લાઓસ, વીએટનામ, વિગેરે પૌર્વીય રાષ્ટ્રોમાં સામ્યવાદી લાગવગ વધશે. અમેરીકન, બ્રિટીશ, ચ, ફ્રેન્ચ વિગેરે યુરેાપીય રાષ્ટ્રોની લાગવગ ઘટશે, ભારતના મધ્યસ્થ પ્રધાન મંડળમાં ફાટફુટ પડાવવા, લશ્કરને શ્કેરવાના, સેનાપતિઓને ફાડવાના ષડયંત્રો બનશે. નેપાળ, સીક્કીમ અને ભૂતાનની પ્રજાને ભારત વિરૂદ્ધ ઉસ્કેરવામાં આવશે, બીયાં ભુજારા, ખાળ, વનસ્પતિ બનાવા, કઠોળના ભાવામાં મોટી ઉથલપાથલ થાય.
રાહુઃ—ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં ભ્રમણ કરતાં રાહુ, પૂર્વી ફાલ્ગુની શતતારા અને જ્યેષ્ઠા પર વેધ કરશે. તેથી આ નક્ષત્રમાં અધિકૃત બાબતોમાં વિષમતા આવે છે, અને ચીજ વસ્તુએમાં અક્ત વર્તાઇને ભાવા ઉંચા જાય છે. તા. ૧૮-૩-૬૩ ના રાજ પુનર્વસુ નક્ષત્રમાં દાખલ થવાથી, રાહુને વેધ, ઉં. કાલ્ગુની, મૂળ અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રા પર થાય છે, રૂ, મીઠુ, સીંધાલુણ, સાજીખાર, સોડા, એસીડ અને તેમની જાતો લસણુ, અડદ, મગ, ચેાખા, ચમક, કાળા રંગ, ખાજરી, જાવંત્રી, તજ, નાગક્રેશર અધી જાતનાં ખનિજ પદા, ઔષધામાં વપરાતાં જંગલી જડોબુટ્ટીઓની પેદાશ ઓછી થાય તેમની માંગ વધે અને તેજી તરફ ભાવા ધસડાય.
તુ:—મકર રાશિમત અભિજીત નક્ષત્ર પર ભ્રમણ કરતે કેતુ, તા. [ ૭૯ ૧૨-૧૧-૬૨ ના રાજ ઉત્તરાષાઢા નક્ષત્રમાં દાખલ થાય છે, તા. ૧૨-૧૧૬૨ સુધી દ્રાક્ષ, સોપારી, ખજુર, ખારેક, જાયફળ, તજ, કરીયાણુા, ઉન, ધાન્યના ભાવેા ઉંચા રાખો. ત્યારબાદ ઉત્તરાષાઢામાં દાખલ થતાં, વાહનવ્યવહારમાં વિષમ પરિસ્થિતિ ઉભી કરીને ઉંચા નીચા ભાવે પૂરવ અને માંગના પ્રમાણમાં રાખો. કેટલાંક માટા ઔદ્યોગિક સ્થળેામાં પૂરવઠાની અછતના કારણે ભાવામાં મેાટા ઉછાળા આવશે. દુકાને પર ધરાકાની લાંબી કતારા જણાશે. ઠંડી સખ્ત પડવાને કારણે જુનાં ગણાતાં સેકન્ડ હેન્ડ ઉનનાં તૈયાર કપડાની કિંમતમાં મોટા ઉછાળા આવશે. લોખંડના અને સ્ટીલ્સના ભાવામાં વધારા થશે. સાચું ઘી તે ધ્યુ' પણ જડવું મુશ્કેલ બનશે. દૂધાળા ઢારામાં રોગચાળા ફેલાવાથી પશુ ધનની મોટી હાનિ થશે. તેવી જ પરિસ્થિતિ વાહનમાં વપરાતાં ઘેાડાઓમાં રાગચાળા ફાટી નીકળવાથી સર્જાશે. રાજપૂતાના, બીકાનેર તરફ બળદ, ગાય, ઘેટાં, ઊંટ, બકરાંનુ પશુધન, મોટાં પ્રમાણમાં નાશ પામશે. પૂર્વ અને ઉત્તર ભારતમાં હાથીએમાં મરણ પ્રમાણ વધશે. દિલ્હીને તેની આસપાસના પ્રદેશમાં મનુષ્ય હરણ, લુટફાટ આગના બનાવા બનશે. સીમલા, કાગદામ, નૈનિતાલ અકિદાર વિસ્તારોમાં હીમવર્ષો થવાથી મોટી જન ધન હાનિ થશે. કચ્છ અને સીધના સરહદી વિસ્તારામાં ભૂક’પના આંચકા નવીન આફત ઉભી કરે, તેમ ઋતુ ભ્રમણ બતાવે છે. ઉત્તરાષાઢા પર રહેલ કેતુ ઉત્તરા ફાલ્ગુની પૂર્વા ભાદ્રપદ અને મૃગશીય નક્ષત્રાને વેધ કરશે.
તા. ૨૧-૭-૬૩ ના રાજ કેતુ પુર્વાષાઢામાં દાખલ થવાથી વિષુવવૃત્તની આસપાસના પ્રદેશામાં મોટા ઉલ્કાપાત નૈસર્ગિક કારણે રચાશે. જેની અસર દી*કાળ ટકનારી રહેશે. કેતુની પ્રકૃતિ સંહારક છે, તેના વેધ હસ્ત, આર્દ્ર અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રા પર થશે. વિશ્વની ચારે દિશાઓના મધ્ય ભૂભાગેામાં રૂદ્ર ભગવાનનું તાંડવ નૃત્ય જોવા મળશે. પૂર્વ ગાળામાં અતિવૃષ્ટિ, પશ્ચિમ ગાળામાં અતિ ગરમી. ઉત્તર અને દક્ષીણ દિશાના ભૂભા ગામાં વાવટાળ, ગાજવીજ સાથે ભયાનક લાગત વૃષ્ટિ થશે. ભારતવર્ષની કુંડળીના ચતુર્થ સ્થાનમાંથી ભ્રમણ કરતો કેતુ જથીનનું ઉત્પાદન ઘટાડશે,