SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતની પંચશીલ નીતિની પ્રશંસા થશે, જ્યારે મિત્ર રાજ્યા • ભારત સામ્યવાદ તરફ વધુ ઢળતા જતા હોવાથી ખુલ્લમખુલ્લા જાહેરાત કરશે, તેને વચનથી અપાયેલી આયેાજન કાર્યો અ ંગેની મદદામાં ઘટાડા કરવામાં આવશે. છતાં બુધ, સૂર્ય શુક્ર પર ગુરૂની શુભ દ્રષ્ટિ હાવાથી અને શનિની પણ શુભ દ્રષ્ટી હોવાથી આયોજન કાર્યો લાંખેા કાળ ખાર બે નહિ પડી રહે, ભારતના ઉત્તર અને પશ્ચિમી દિશાના, નૈરૂત્ય અને વાયવ્ય કાણુના ભૂભાગામાંથી જનતા ભયમસ્ત વાતાવરણમાંથી પસાર થશે. પશ્ચિમ ગેાળાધના સ્થિર રાશિત્રુ અધિકૃત ભૂભાગામાં કુદરતી આતા વિનાશ વેરશે. સમગ્ર રીતે વિચાર કરતાં આ કુંડળીના અધિકૃત ગાળો વિધમાં પ્રથમ વિનાશના તાંડવ જોરો, અને તેમાંથી પુર્નાન માણ જોરશે, પણ આ પુનનિર્માણ સામ્યવાદી શિસ્તવાળુ હશે, એમ સ્પષ્ટ કહેવામાં મને જરાપણ અતિશયાક્તી લાગતી નથી. સર્વિતાનારાયણ તુલા રાશિ ( નિરયન ) પ્રવેશ શા. શ. ૧૮૮૧ વિ. સ. ૨૦૧૯ આસો વદી ૦)) ગુવાર, ચિત્રા નક્ષત્ર. વૈદ્યુતિયેાગ, નાગકરણુ, ૧૬-૨૫ વાગે. તા. ૧૭-૧૦-'૬ ૩. સવિતાનારાયણ નિરયન તુલા રાશિ પ્રવેશ કાળે આસો વદી ૦)) યોગ છે. ગુરૂવારી અમાવાસ્યા ચિત્રા યુક્ત લગ્ન ગુરૂ વક્ર ગતિના ઉદય થતા થકા સુધ, ચંદ્રથી દ્રષ્ટ છે. સપ્તમ ભાવની માસપાસ અશુભ ગ્રહની કરી છે. ૬ ઠ્ઠા ભાવની શરૂઆતથી ૮ મા ભાવના અંત સુધીમાં માઠે પ્રહે રહેલ છે. ભારતના ભાગ્ય વિધાતા ગ્રહ બુધ અસ્ત કેન્દ્રમાં અને સૂર્યના કાળાંશામાં પ્રવેશી ચુકેલ છે, છતાં લગ્નેશ ગુરૂની શુભ દ્રષ્ટિમાં છે. મગળ પોતાની રાશિ-વૃશ્રિકમાં આજ દાખલ થઈ ને ગુરૂની શુભ દ્રષ્ટિમાં આવી રહેલ છે. એ અત્યંત મહત્વની ઘટના છે, ભારતની વધતી જતી આંતર રાષ્ટ્રીય રાજ ક્ષેત્રે લાગવગ, બ્રીટનને વિચાર કરતુ' બનાવશે. ભારત તરફના વિરોધ તેના તથી ઓછો થવા માંડશે. પોર્ટુગાલના પક્ષપાત છોડી દેશે. બ્રીટનમાં અત્યાર પહેલાં નવી ચુટણી અગર નવું પ્રધાન મ`ડળ રચાવાની શકયતા છે. નવા વડા પ્રધાન મજુર નેતા બનવાની શકયતા છે. રૂશીયામાં આગેવાન રાજપુરૂષોના જાન લેવાને માટે પર રાાથી સંચાલીત કાવતરા છતાં થશે. તેમના મૃત્યુના સમાચાર વિશ્વની જનતાને અવળે માર્ગે દારવા માટે મોટાં [૭૩ મથાળાંથી પશ્ચિમ ગેળા માં પ્રગટ થશે. ખલીનના પ્રશ્ન અત્યંત ગંભીર કક્ષાએ પહેાંચી જાય તેમ જણાય છે. કેન્દ્રમાં શુભ ગ્રહોનું પ્રાબલ્ય હોવાથી ગમે તેવીં વિષમ પરિસ્થિતિમાં વિશ્વ પસાર થતું હોવા છતાં, તેમાંથી વિશ્વયુદ્ધ થવાની કાઇ સભાવના નથી. કેમકે ગુરૂ, બુધ, શુક્ર, મગળ, શનિ સ્વગૃહી છે શુભ રાશીનું લગ્ન તેના સ્વામી યુક્ત છે. દ્વિસ્વભાવ રાશી લગ્ન અને તેના સ્વામી ગુરૂ પર તેમજ ૮ મા ભાવમાંથી પસાર થતાં સૂર્ય, શુક્ર, નેપચ્યુન ઉપર શનિની દ્રષ્ટિ હોવાથી શુભાશુભ પ્રસંગે, અને બનાવાથી આ સમય પસાર થશે. અમાવાસ્યા પર શનિની પુણૅ દ્રષ્ટિ છે, તેનુ ફળ અશુભ છે, છતાં ઉઠ્ય પામતા ચંદ્ર, સૂર્યાં, બુધ પર ગુરૂની ત્રિપાદ દ્રષ્ટિ, અશુભત્વમાં ઘટાડા કરીને તેમાંથી માત્ર કાઢવાની કાર્ય પરાયણ શક્તિ પણ રહેલી છે. આ કુંડળી સ્પષ્ટ બતાવે છે કે હવે ભારતમાં કાચા લેખડ, કાલસા, ગેસ અને હાઇડ્રાકલેરીક મંત્રાલયો દ્વારા વિદ્યુત ઉત્પાદન સારૂ વધશે. તેથી કરીને બીજા ઉત્પાદન ક્ષેત્રાને પણ વેગ મળશે. ભારતના નિકાશ વ્યાપાર આ ગાળામાં ઉચ્ચ કટ્સએ પહાંચશે. તે દ્વારા ભારતીય હુંડીયામણને પ્રશ્ન વધુ સાનુકુળ બનશે. ભારતમાં કપાસ, રૂ, કાપડનું ઉત્પાદન સારા પ્રમાણમાં વધશે, તેમ ચોક્કસ કહી શકાય છે. વિ. સ. ૨૦૧૯ માટે મુખ્ય ગ્રહચાર પ્લુટા:—વિ. સ. ૨૦૧૯ ની શરૂઆતમાં પ્લુટા (યમરાજ) સીહ રાશિ, પૂર્વાફાલ્ગુની નક્ષત્રના કન્યા નવમાંશમાં છે. તા. ૧૫-૧૨-૬૨ ના રાજ આજ નવમાંશમાં વક્રગતિમાં આવીને, તા. ૧-૪-૬૩ ના રાજ સીલ નવમાંશમાં પાછા કરશે, અહીંજ તે તા. ૨૧-૫-૬૩ ના રાજ મા ગતિમાં આવીને પાછા કન્યા નવમાંશમાં તા. ૪-૭-૬૩ના રાજ આવશે. વર્ષો તે અહીજ ભ્રમણ કરશે. વક્રગતિમાં પૂર્વાફાલ્ગુની પરથી પુષ્પને વેધ કરશે. માગી ગતિમાં આશ્વની નક્ષત્ર પર વેધ કરશે. પુષ્ય, પૂર્વાફાલ્ગુની અને અશ્વિની નક્ષત્રાના અધિકૃત બાબતેામાં સંહારક સ્વરૂપ બતાવશે. સાનું, ચાંદી, ખીયાં, જારમાં અવનવી પરિસ્થિતિ ઉભી કરીને મેધારત જગાવશે.
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy