SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ s૬] દેહભાવ મણે રહેલ છે. મજુરવાદ, સામ્યવાદની ઉન્નતિ, મૂડીવાદ; લેકશાસનવાદને અમેરીકન લાગવગમાં ઓટ આવવાની તે સ્પષ્ટ નિશાની છે. ઉચ્ચને ચંદ્ર ચતુર્થભાવમાં તાજેજ દાખલ થએલ છે, તે શનિને મંગળની શુભ દૃષ્ટિમાં અને હર્ષલ, બુટની અશુભ કેન્દ્ર દૃષ્ટિમાં આવે છે. સૂર્ય, બુધ મા ભૂવનમાં ચંદ્રની રાશિ કર્કમાં ગુરૂની શુભ દૃષ્ટિમાં અને શનિની કેન્દ્રિય દષ્ટિમાં હેવાથી આ સંક્રમણ કાળની કુંડળીને કાળ અત્યંત મહત્વને પૂરવાર થશે. કર્ક રાશિથી તુલા રાશિના સૂર્ય બમણુ કાળમાં ભારતમાં અને પૂર્વ ગોળાર્ધમાં મુખ્યત્વે કરીને ચીન, ફર્મોસા, ઈન્ડેચાઈન, થાઇલેંડ, મલાયા દ્વિપકલ્પમાં રાજકીય મહત્વના પરિણામો આકાર લેશે. પ્રજા સામ્યવાદ કે અમેરીકન છાપની લેકશાહીવાદ શું છે, અને કયા પ્રકારના વાદથી લાભ થશે, ઉન્નતિ થશે, તેના પર ગંભીર વિચાર કરતી થશે, વર્તમાનપત્રો અને વાયુમય સાહિત્યમાં આ બન્ને વાદ અંગે તુલાત્મક ધોરણે મહત્વની ચર્ચા અને અગત્યના લેખે આવશે. બ્રિટન અને અમેરિકા વચ્ચે વિશ્વના રાજકારણ પરત્વે મેટા મતભેદ ઊભા થશે. મિત્ર રાજ્યમાં જર્મની અંગે મેટો વિવાદાસ્પદ કોયડે ઊભો થશે. બીટને રૂશિયાના વલણને અનુમોદન આપનાર બનશે. હાઈડ્રોજન બેબની બનાવટે રૂપિયા જાણે છે, તેવા સમાચાર અમેરિકન પ્રજાને ભયગ્રસ્ત બનાવશે. પૂર્વ ગોળાર્ધમાં અને ખાસ કરીને; હીમાલયમાં આવેલ સ્વતંત્ર રાષ્ટ્રોની પ્રજા અને લશ્કરમાં અસંતોષને દાવાનળ જગાવવા માટે પાશ્ચાત્ય મહાન સત્તાઓ જબર દોરી સંચાર કરશે. ચીનની આ વિભાગની ઘુસણખોરી અટકાવવા માટે ભારત બળવાન પગલાં લેશે. રૂશિયન દરમ્યાનગીરીથી ચીનને ભારતીય સરહદો માટે નિશ્ચયાત્મક પગલાં લેવાની પરિસ્થિતિ ઊભી થતાં અને રાષ્ટ્રોના આગેવાનોની મિટિંગ થવાને પ્રસંગે ઉપસ્થિત થશે. ભારતમાં પંચાયત રાજ્ય ગ્રામ્યવિસ્તારમાં દઢ કરવાને માટે ગંભીર પગલાં લેવામાં આવશે. ભારત ભરમાં દારૂબંધી કરવાને માટે બધાં રાજ્ય એકમત થઈને પગલાં ભરશે; ઓગસ્ટ '૬૩ ના પ્રથમ પક્ષના અંતમાં બીજા પક્ષમાં અતિવૃષ્ટિનું ખરૂં સ્વરૂપ જોવા મળશે. સવિતા નારાયણ દક્ષિણગળ પ્રવેશ તા. ૨૩-૯-૬૩ (૨૩-૫૪ વાગે હિં. ટ.) સમવાર શા. કાબ્દ ૧૮૮૫ વિ. સં. ૨૦૧૯ આશ્વિન સુદી ૬ અનુરાધા નક્ષત્ર પ્રોતિયોગ, કૌલવ કરણ. સવિતાનારાયણ દક્ષિણ ગોળ પ્રવેશ કાળે જળતત્વની કર્ક રાશી પૂર્વ ક્ષિતિજે ઉદય પામે છે. દક્ષિણાયન પ્રવેશ કાળની કુંડળી અને દક્ષિણ ગોળ પ્રવેશ કાળની કુંડળીમાં જળતત્વની કર્ક રાશિ પૂર્વ ક્ષિતિજે ઉદય થતી હોઈ, તેમના ઉપર ગુરૂને શનિની પુર્ણ દ્રષ્ટિ છે. ફેર માત્ર એટલું જરૂર છે, કે દક્ષિણાયન પ્રવેશ કાળની કુંડળીમાં મંગળ, હલ, લુટો લગ્ન રાશિના અંત ભાગે હતા, જ્યારે આ કુંડળીમાં નેપથ્યન મંગળ ચોથા ભાવમાં શનિની દ્રષ્ટિમાં છે. જનતાનો કારક ચંદ્ર આજ કુંડળીમાં નીચો થઈને પાંચમાં ભૂવનના પ્રવેશ કાળે છે. સૂર્ય શુદ ત્રીજા ભૂવનની શરૂઆતમાં ગુરૂથી દ્રષ્ટ છે. દક્ષિણ મેળ પ્રવેશ કાળની કુંડળીના દેડ ભૂવનને રાહુ, કુટ, હર્ષલ, બુધ (વક્રીને) પાપ કર્તરી છે. બુધ વક્રી સ્વગૃહી વક્રી ગુરૂથી દ્રષ્ટ અને શનિ (વદી)થી શુભ યોગમાં છે. મંગળ, શુક્ર; ચંદ્ર નીચ કે શત્રુગૃહી છે. પશ્ચિમ ગોળાર્ધમાં કર્કવૃત અને વિષુવવૃત આસપાસના પ્રદેશમાં નેસગિક અને માનવકૃત અવ ગેથી ભરપૂર આ ગાળો પુરવાર થવાનાં સ્પષ્ટ ચિન્હો મળે છે. દરીયા કાંઠાના પ્રદેશોમાં ભયજનક ભરતી આવવાથી, ભૂભાગના મધ્ય ભાગમાં ધરતીકંપ, વાલામુખી સ્થાને ઉત્તેજીત થવાથી સારા પ્રમાણમાં વિનાશ વેરાશે. આવા ભૂભાગોમાંથી અમેરીકન અને તેના પડખીયા મિત્ર રાષ્ટ્રની કટિલ નીતિને જાકારો મળશે. સમાજવાદ અને સામ્યવાદ યુક્ત લશ્કરી તંત્ર શાસન અસ્તિત્વમાં આવશે. આજ કુંડળીના ભાગ્ય ભવનમાં વક્રગતિને ગુર સ્વગૃહી હોવાથી ફરીથી બહારની મદદથી નૂતન સંસ્કરણ થશે. પણ તેમાંથી લોકશાસન પ્રણાલિને જાકારો મળેલ જણાશે. પિોર્ટુગાલ, સ્પેન અને તેના શાસીત સંસ્થામાં જનતા પર ભીષણુ જીભની વૃષ્ટિ થશે, કે જેમાં અ9રીયા, બેજીઅન, કંગમાં બનેલ રાજકીય ખૂનરેજીની પુનરાવૃત્તિ થશે. ફેસા, ઇન્ડોનેશીયા, ઈન્ડે–ચાયનામાં પણ ઝડપી તેવાજ બનાવો બનશે. વ્યાની સત્તાને અંત આવશે. વૃશ્ચિક રાશીને ચંદ્ર, તેનો સ્વામી મંગળ શત્રુ રાશી તુલામાં, તુલાને સ્વામી શુક્ર તેની નીચ રાશિ કન્યામાં હોવાથી ઝડપી વિનાશકારી બનાવે બનશે. આ કુંડળી સ્પષ્ટ બતાવે છે કે અમેરીકા, બ્રીટન, જાન્સની આંતર રાષ્ટ્રીય રાજકારણમાં અષ્ટગ્રહી યુગ સમયની કુંડળીના સૂર્ય, ચંદ્ર, બુધ ઉપરથી શનિનું બમણ ભારતને માટે શુભાશુભ છે, આંતર
SR No.546328
Book TitleMahendra Jain Panchang 1962 1963 1964
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1964
Total Pages128
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy