________________
૧૧૨] જથાવી શકે. કોર્ટ કજ્યિાના કામ આ રાશિવાળાએ વર્ગના ઉત્તરાર્ધમાં ઉકેલવાથી સારા ફાયદા થશે.
વર્ષની શરૂઆતમાં તા. ૨૪ મી નવેમ્બર સુધી મંગળની દિનદશા ચાલે છે, તેમાં નોકર ચાકર અને હલકા વર્ગથી થોડી હેરાનગતિ સૂચવે છે માટે તેમની સાથે જરા ખામેશથી કામ લેવું નહિતર કામ અધુરૂં મૂકીને ભાગી જવાનો ભય છે, બાકી ધધો રોજગાર સારે ચાલે.
તા. ૨૪ મી નવેમ્બરથી બુધની દિનદશા શરૂ થશે, તેમાં ધંધામાં ધનાગમ સાર થવા છતાં સ્વજનને કારણે અધિક વ્યય કરે પડે. નાના બાળકેની તબિયત બગડે અને વડિલેને માનસિક પરિતાપ વધે.
તા. ૧૮ મી જાન્યુઆરીથી શનિની દિનદશા શરૂ થશે. તેમાં થોડીક રાજદારી ક ઉપાધિ આવે. વિદ્યાર્થિઓને તેમના અભ્યાસમાં ખલેલ પડે. અને સામાન્ય અશાંતિ જેવું વાતાવરણ રહે.
તા. ૨૩ મી ફેબ્રુઆરીથી ગુરૂની દિતદશા શરૂ થશે. તેમાં સમાજમાં કોઈની સાથે મિથા ઘર્ષણમાં આવવું પડે. પરંતુ પિતાને મત સહી કરાવવામાં અન્ય રીતે થતું નુકશાન સહન કરવું પડે. બાકી ધા રોજગાર સારો ચાલે. વિદ્યાર્થી વર્ગને તેમના અભ્યાસમાં સારી સાનુકુળતા જણાશે.
તા. ૨૨ મી એપ્રિલથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં શરૂઆતમાં આરોગ્યને સારો સુધારો થાય. કામકાજ પરત્વેને ઉત્સાહ વધે અને કામકાજમાં મિત્ર સમુદાયથી સારી મદદ મળે.
તા. ૪ થી જુનથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં ધનગમ સારો થવાથી નાણુની સારી છૂટ રહે સ્વજનેને નેહીજનોને સંપર્ક વધે, વિધિઓનું જેર ઘટવાથી પિતાની પ્રગતિને પંથ સરળ બને.
ત, ૧૭ મી ઓગષ્ટથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં ભાંડુ વર્ગ સંબંધી થેડી ઉપાધિને ભય ખરો બાકી સમય સારે ને સુખપૂર્વક પસાર થશે.
તા. ૭ મી સપ્ટેમ્બરથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં મિત્ર સમુદાય વધે કંઈક નવા ભાણુના સંપર્કમાં આપવાના પ્રસંગે બને, આ રાશિવાળા દરેકના કામકાજમાં સાનુકૂળતા વધે. ધંધામાં ધનાગમ પણ સારો થશે.
'કન્યા રાશિ પ, ઠ,) અક્ષરથી શરૂ થતા નામવાળા મા વર્ષમાં મેટા પ્રહનું ધમણું સારું છે.
આ અગીઆર રાશિવાળા કરતાં આ રાશિવાળાને વર્ષ વધું સાનુકુળ અને પ્રગતિમય પસાર થશે.
વેપારી વર્ગની આ વર્ષમાં સારી પ્રગતિ થવા સાથે ધનાગમ પણ સારો થશે. ધનવૃદ્ધિ થવા સાથે કુટુંબ વૃદ્ધિ થવાના પણ વેગે છે. * નાની મેટી મુસાફરી કે આનંદપૂર્વકની તીર્થયાત્રા પણ થાય. માત્ર વિદ્યાર્થી વર્ગને શરૂઆતમાં મંદતા જણાય. બાકી પરીણામ તે સતિષકારક આપશે.
વર્ષની શરૂઆતમાં તા. ૨૬ મી નવેમ્બર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેમાં પિતાના કામકાજમાં મિત્ર અને વડિલ વગ તરફથી સારી સહાય મળે નાણાંકિય બાબતમાં જરા માનસીક મુંઝવણ રહેવાની પરંતુ કઈ રીતનાનુકશાનને ભય નથી દેખાતે.
તા. ૨૬ મી નવેમ્બરથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં સ્થાવર સંબંધી થોડી તકલીફ ઉભી થાય અને ખર્ચ વધુ કરવું પડે. બાકી નેકરચાકરની રાહત રહેશે. વડિલ વર્ગની સાથે હાથ નીચેના માણસો પણ કામ કાજમાં મદદ રૂપ થશે. ધંધામાં ધનાગમ પણ સારે થશે.
તા, ૨૪ મી ડિસેમ્બરથી બુધની દિનદશા શરૂ થશે તેમાં તે તમને કાંઈ શુભ સમાચાર સંભળાવશે એટલુંજ કે સંતાને બાળકેની બાબતમાં વધુ લક્ષ આપવું પડશે કારણે કે અંતમાં તેમનું આરોગ્ય બગડે તેમ તે સૂચવે છે.
- તા. ૧૭ ફેબ્રુઆરીથી શનિની દિનદશો શરુ થશે. તેમાં કુટુંબમાં કાંઈ માંગલિક પ્રસંગ બને અને આનંદપૂર્વક ભાગ લેવાય. ધનની સારી છૂટ રહેવા સાથે નાના મેટા માણસની ઓથ મળવાથી પિતાના કાર્યો સફળતાપુર્વક પાર પડે.
તા. ૨૫ મી માર્ચથી ગુસ્તી દિનદશા શરૂ થશે તે તમને ઉન્નતિની નવી દિશા સૂચન કરશે. જે માર્ગે જવાથી તમારી ભાવિ સારી પ્રગતિ થશે અને સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. બાકી તંદુરસ્તી જરા અસ્વસ્થ રહેવા સિવાય. સમય ઘણો સારો જણાશે.