________________
જનની સલાહ મુજબ વર્તવા સલાહ છે. મુસાફરી દરમ્યાન કોઈ છેતરી ન જાય તેની તકેદારી રાખવી.
તા. ૨૭ મી ઓગષ્ટથી મંગળની દિનદશા તમને કુટુંબિક ઉપાધિ ઉભી કરી આપશે. તે સાથે સગાઓમાં વૈમનસ્ય થશે અને ખર્ચનું પ્રમાણ પણ વધશે.
તા. ૨૫ મી સપ્ટેમ્બરથી બુધની દિનદશામાં માનસિક પરિતાપ રહે તેમ પોતાના કામકાજમાં કુદરતી પ્રતિકુળતા આવી પડે જેથી સમયે સંતોષ કારક ન જણાય. - કર્ક રાશિવાળા , હુ અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ સાલની શરૂઆતમાં રાહુ જન્મ રાશિ ઉપર અને પછી ૧૨ મે ભમણ કરે છે, તે સારે નાણમાં, તે ઉપરાંત તા. ૭ માર્ચ સુધી ગુરૂ ૮ મે બિમણું કરશે અને શનિ તે ૭ મે જ રહે છે. તેથી આ વર્ષમાં આ રાશિવાળાએ આરોગ્ય તરફ લક્ષ આપવું. તેમ મન ઉપર પૂરે સંયમ રાખ. કારણ કે નજીવું કારણ મળતાં તેઓ ઉશ્કેરાઈ જવાના અને માનસિક પ્લાનીની માઠી અસર શરીર ઉપર થશે.
ધંધામાં પણ પૂરને બદલે નહિ મળે. જે કેકરીયાતને પગાર વર્ષના મધ્યભાગમાં વધવાને યોગ છે, વિદ્યાર્થીઓ માટે આ વર્ષની શરૂઆતને સમય કસોટીને છે. મહેનત પુરી કરી હોય છતાં ખરા સમયે એક યા બીજા અંતરાયને લીધે પરિક્ષામાં સારું પરિણામ ન લાવી શકે, બાકી વર્ષના ઉત્તરાર્ધમાં તેમની સારી પ્રગતિ થશે. પરિક્ષામાં પણ સરળતાથી સફળતા મેળવી શકશે.
આ રાશિવાળાને વર્ષની શરૂઆતમાં તા. ૨૦ મી ડિસેમ્બર સુધી * બુધની દિનદશા ચાલવાની છે, તેમાં કુટુંબિક ઉપાધિ આવે. પોતે પણ સામાન્ય રીતે નજીવું કારણ મળતાં ગુસ્સે થઈ જાય અને પિતાના જ કામને અગાડી મૂકે. એક બાજુ નાણાં ભીડ અને બીજી બાજુ કુટુંબિક ઉપાધિ મનને જરા અસ્વસ્થ કરી મૂકશે.
- તા. ૨૦ મી ડિસેમ્બરથી શનિની દિનદશા શરૂ થશે તેમાં તંદુરસ્તી તે સારી . રહે પરંતુ ધ બરાબર ન ચાલે અને નાણુભીડ વેવી પડે. વળી વ્યાવહારિક ઉપાધિઓ પણુ વધે.
તા. ૨૪ મી જાન્યુઆરીથી ગુરૂની દિનદશા શરૂ થશે. તેમાં કેઈની [ ૧૧૧ સાથે મિથ્થા વૈમનસ્ય થાય અને કરવા ગયા હેય કાંઈ સારું કામ ત્યાં તે ન થતાં સંબંધ બગડે ને વધારામાં. આરોગ્ય પર પણ આ સમય વધુ કાળજી માગી લે છે. નહિંતર કાંઈ અકસ્માત પીડા સુચવે છે.
તા. ૨૩ માર્ચથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં મુસાફરી યાદોડધામ વધુ થાય. ધંધામાં પણ હવે ધીમે ધીમે સાનુકુળતા વધે અને કંઈક નાણાની છૂટ દેખાય. વિદ્યાથી વર્ગને પણ હવે પહેલાં કરતાં અભ્યાસ પરત્વે ઉત્સાહ વધે તેમ છતી સાનુકુળતા મળી રહે,
તા. ૫ મી મેથી શુક્રની દિનદશા શરૂ થશે તેમ કુટુંબીજનોને કારણે વ્યય વિશેષ કરવો પડે છે કે ધંધા પરત્વે તે સમય સારો જણાશે. મુસાકરીને વેગ પણ સારો ગણાય.
તા. ૧૭ મી જુલાઇથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં કેઈની સાથે ભાગીદારીમાં ન ઊતરવું. બાકી સ્વતંત્ર સાહસ ખેડવા માટે સાનુકુળ સમય જણાશે. તા. ૭મી ઓગસ્ટથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં તુટેલા સંબંધ સુધરે, તેમ ધ પણ સારે ચાલે અને તે ઉપરાંત તેમાં વિકાસ કરવાની સારી તક મળે.
તા. ૨૭ મી સપ્ટેમ્બરથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં શેડો સ્થાવર સંબંધી અગવડતા વધે, બાકી સમય સારો પસાર થશે. પૂર્વ મુશ્કેલીઓ ઓછી થવાથી માનસિક પ્રફૂલતા પણ વધે.
સિંહ રાશિવાળા મ, ટ, અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ ૨૦૧૯ ની સાલ એકંદર સારી ગણાય. વર્ષની શરૂઆતમાં તે ગુરૂ અને શનિ બંને સારી રહે છે. તે પૈકી ગુરૂ તા. ૭મી માર્ચથી ૮મે થશે. પરંતુ રાહુ જે વરસની શરૂઆતમાં ૧૨ મે વ્યય ભાવમાં શ્રમણ કરતા હતા તે તા. ૧૯ મી મેથી ૧૧ મે થશે એટલે સારે થશે. આમ હોવાથી આ રાશિવાળાને શરૂઆતમાં સારું કુટુંબ સુખ પ્રાપ્ત થાય. માત્ર વ્યય વિશેષ કરવો પડે, કુટુંબમાં માંગલિક પ્રસંગે સારી રીતે ઊજવાય. મધ્ય ભાગમાં તંદુરસ્તી જરા અસ્વસ્થ રહે. " જ્યારે ઉત્તરાર્ધમાં સારે ધનાગમ થાય. મિત્ર સમુદાય વધે અને સમાજમાં સારી માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય તે ઉપરાંત વિરોધીઓએ સારું વર્ચસ્વ