________________
૪ ચોવીશ તીર્થકરોના કલ્યાણ કેના દિવસ આપેલ છે. પા. ૫૦ થી પા. ૫૫ સુધીમાં અમદાવાદના દૈનિક લગ્નના આરંભ કાળ તૈયાર આપેલ છે જેથી જેનારને કોઇપણ સમયનું લગ્ન તૈયાર મળે. તથા દીક્ષા પ્રતિષ્ઠા, પ્રતિમા પ્રવેશ, ધ્વજારોપણ, કુંભ સ્થાપન, શાંતિ કાર્ય, સેળ સંસ્કાર આદિનાં મુહૂર્તે સંબંધી વિગત વિસ્તારથી આપેલ છે. તેમજ આનંદાદિ યોગ પણ આપેલ છે. તથા કોંસ () માં સનાતન વ્રત તહેવારો પણ આપેલ છે.
સાંકેતિક (સંક્ષિપ્ત) શબ્દો માસિક પંચાંગના તિથિના ખાનામાં પ્ર. દિ. ત. ૨. આદિ શબ્દ મુકાયેલા છે. તેને બદલે પ્રતિપદા, દ્વિતીય, તૃતીયા, ચતુથી આદિ સમજવા. માસિક પંચાંગના નક્ષત્રના ખાનામાં અ. ભ. . . આદિ શબ્દો મુકાયેલા છે. તેના બદલે અશ્વિની. ભરણી. કૃત્તિકા. રેહિણી. આદિ સમજવા. માસિક પંચાંગના વેગના ખાનામાં વિ. ટી. આ. સૌ. આદિ શબદ મુકાયેલા છે. તેના બદલે વિષ્કભ. પ્રીતિ. આયુષ્માન. સૌભાગ્ય. આદિ સમજવો. માસિક પંચાંગના કરણના ખાનામાં છે. બા. કો. તૈ. આદિ શબ્દ મુકાયેલા છે. તેના બદલે બવ. બાલવ. કૌલવ. તૈતિલ. આદિ સમજવા. (આ બધાં નામો પૃ. ૪ ઉપર આપેલ છે.) સુ. ઉ = સૂર્ય ઉદય
સુ. અ = સૂર્ય અસ્ત પંચક પ્રા=પંચક પ્રારંભ રાજય =રાજયોગ પંચક સ=પંચક સમાપ્ત અમૃતસિ=અમૃતસિદ્ધિયોગ ભ-4 =ભદ્રા પ્રવેશ
કુમાર =કુમારગ ભ-નિ =ભદ્રા નિવૃત્તિ
રવિ =વિગ વીર સંવત ૨૪૮૬
મુનિ વિકાશવિજ્ય વિક્રમ સંવત ૨૦૧૬
છે. ઝવેરીવાડે, ઉજમબાઈની ફાગણ વદ ૧૧
ધર્મશાળા શુક્રવાર તા. ૨૫-૩-૬૦
અમદાવાદ,
કચ્છ આદિ દેશોમાં અષાડ સુદ ૧થી શરૂ થાય છે. શક સંવત ચિત્ર સુદ ૧ થી શરૂ થાય છે. તે દક્ષિણ દેશમાં વધુ પ્રચલિત છે.
અયન તા. ૨૧ જુને દક્ષિણાયન શરૂ થાય છે. અને તા. ૨૨ મી ડીસેમ્બરે ઉત્તરાયન શરૂ થાય છે. તા. ૨૧ મી જુને મોટામાં મોટે વિસ હેય છે. અને તા. ૨૨ મી ડીસેમ્બરે નાનામાં નાનો દિવસ હોય છે.
ઋતુઓની સમજ-સાયન મીન ને સાયન મેષને સૂર્ય=વસંત ઋતુ, સાધન વૃષભ ને સાયન મિથુનને સૂર્ય =પ્રીષ્મઋતુ, સાયન ક ને સાયન સિંહને સ= ઋતુ, સાયન કન્યા ને સાયન તુલાને સર્વ શરદ ઋતુ, સાયન વૃશ્ચિક ને સાયન ધનને સૂર્ય હેમંત ઋતુ, સાયન મકર ને સાયન કુંભને સૂર્યશિશિર ઋતુ.
તિથિઓનાં નામ–૧ પ્રતિપદા, ૨ દ્વિતીયા, ૩ તૃતીયા, ૪ ચતુર્થી, ૫ પંચમી, ૬ પદ્ધી, ૭ સપ્તમી, ૮ અષ્ટમી, ૯ નવમી, ૧૦ દશમી, ૧૧ એકાદશી, ૧૨ દ્વાદશી, ૧૩ ત્રેદશી, ૧૪ ચતુર્દશી, ૧૫ પૂર્ણિમા, ૩૦ અમાવાસ્યા.
નક્ષત્રોનાં નામ-૧ અશ્વિની, ૨ ભરણી, ૩ કૃતિકા, ૪ રહિણી, ૫ મૃગશીર્ષ, ૬ આદ્ર, ૭ પુનર્વસુ, ૮ પુષ્ય, ૯ આશ્લેષા, ૧૦ મઘા, ૧૧ પૂર્વાફાલ્ગની, ૧૨ ઉત્તરાફાલ્ગની, ૧૩ હસ્ત, ૧૪ ચિત્રા, ૧૫ સ્વાતિ, ૧૬ વિશાખા, ૧૭ અનુરાધા, ૧૮ જયેષ્ઠા, ૧૯ મૂલ, ૨૦ પૂર્વાષાઢા, ૨૧ ઉત્તરાષાઢા, ૨૨ શ્રવણ, ૨૩ ધનિષા, ૨૪ શતભિષા, ૨૫ પૂર્વાભાદ્રપદ, ૨૬ ઉત્તરાભાદ્રપદ, ૨૭ રેવતી.
ગેનાં નામ-1 વિખંભ, ૨ પ્રીતિ, ૩ આયુષ્માન, ૪ સૌભાગ્ય, ૫ શોભન, ૬ અતિગંડ, ૭ સુકર્મા, ૮ ધૃતિ, ૯ શૂલ, ૧૦ બંડ, ૧ વૃદ્ધિ, ૧૨ ધ્રુવ, ૧૩ વ્ય ઘાત, ૧૪ હર્ષણ, ૧૫ વજ, ૧૬ સિદ્ધિ, ૧૭ વ્યતિપાત, ૧૮ વરિયાન, ૧૯ પરિઘ, ૨૦ શિવ, ૨૧ સિદ્ધ, ૨૨ સાધુ, ૨ શુભ, ૨૪ શુકલ, ૨૫ બ્રહ્મ, ૨૬ અંક, ૨૭ વૈધૃતિ.
કરણનાં નામ-૧ બવ, ૨ બાવલ, ૩ કૌલવ, ૪ તૈતિલ, ૫ નર, ૬ વણિજ, ૭ વિષ્ટિ, (ભદ્રા); આ સાત કરણુ ચર છે. ૧ શકુનિ, ૨ ચતુb૫૬, ક નાગ, ૪ કિંતુન્ન, આ ચાર કરણ સ્થિર છે. તિથિના અધ ભાગને કરણ કહે
વતી,
સંવત-વીર સંવત-પ્રભુ શ્રી મહાવીર સ્વામીના નિર્વાણુથી શરૂ થયેલ છે. તે કાર્તિક સુદ ૧ થી શરૂ થાય છે. વિક્રમ સંવત-ગુજરાત કાઠીયાડ આદિ દેશમાં કાર્તિક સુદ ૧ થી, ઉત્તર હિંદુસ્તાનમાં ચિત્ર સુદ ૧થી તથા