________________
પ્રાચીન કાળમાં સમય માપવા માટે ઘટીપાત્રો વપરાતાં હતાં, અને તેથી પાંગામાં ઘડી પળમાં સમય અપાતા હતા તે ચાગ્ય જ હતુ. પશુ હાલમાં તા બધે ઘડીઆળજ વપરાય છે. અને તેથી પ્રચલિત અન્ય પચાંગાના ઉપયાગ કરવા હાય તે તેમાં આપેલી ઘડી, પળના કલાક મિનિટ કરી, તેને સૂર્યોદયના કક્ષાક મિનિટમાં ઉમેરવાથી ઘડીઆળના વખત મળે છે, આ અગવડ અને મહેનત ટાળવા માટે આ આખુ′ પંચાંગ કલાક મિનિટમાં આપ્યું છે. પંચાંગમાં ટાઇમ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યા છે. કારણ કે રેલવે, તાર, ટપાલ વગેરેને લીધે આ ટાઇમ આખા હિંદુસ્તાનમાં પ્રચલિત છે. તેથી આ પંચાંગ આખા હિંદુસ્તાનમાં એક સરખું ઉપયેગી થઇ પડશે. રેલ્વેની માફક પારના ૧-૨ થી રાતના ૧૧ સુધીના કલાકને ૧૩-૧૪થી ૨૩ સુધીના કલાક ગણ્યા છે. ફરીને રાતના ખાર વાગ્યેથી ૭ કલાક ગણીને નવી તારીખ ગણી છે. ૧-૨ વગેરે કલાકાતે તારીખના સૂર્યોદયની પહેલાંના સમય બતાવે છે. તે બરાબર ધ્યાનમાં રાખવુ.
કિરણવક્રીભવનને લીધે સૌંદય અને સૂર્યાસ્ત ગણિતાગત સમય કરતાં લગભગ રા મિનિટ વહેલા સૂર્યોદય દેખાય છે, અને એજ પ્રમાણે ગણિતાગત સમય કરતાં ૨૫ મિનિટ મેડા સૂર્યાસ્ત દેખાય છે. આ સંસ્કાર (કિરણવક્રીભવન) આ પંચાંગમાં આપેલ હોવાથી સૂર્યની સાયન મેષ અને સૂર્ય'ની સાયન તુલા સંક્રાંતિ વખતે દિનમાન (૧૨ ક. ૦ મિ. ાવા છતાં) ૧૨ ક. ૫ મિનિટ આપ્યું છે. તેવી જ રીતે દરેક દિનમાન ગણુિતાગત (દિનમાન) કરતાં ૫ મિનિટ વધારે લખવામાં આવ્યુ છે. તે બરાબર છે, લગ્ન કાઢવા માટે તથા ઇષ્ટ ઘડી સાધન માટે આ પંચાંગમાં આપેલ સૌંદયમાં રા મિનિટ ઉમેરવી જોઇએ.
પંચાંગની સમજણ— પોંચાંગના કાઢામાં પ્રથમ ખાનામાં આપેલ આંકડા મુંબાઇ સૌંદય સમયે પ્રવત માન તિથિના છે. ત્યાર બાદ વાર અને અંગ્રેજી તારીખ આપેલ છે. જેથી તિથિ, વાર્ અને તારીખ એક સાથે જોઈ શકાય. પછી તિથિ (અક્ષરમાં) અને તેની સાથે તેના સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. ત્યાર બાદ નક્ષત્ર (અક્ષરમાં) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી યાગ (અક્ષરમાં) અને તેની
સાથે તેના સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી કરણ (અક્ષરમાં) અને તેની સાથે તેનેા સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી મુંબાઇ અને અમદાવાદના સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયેા (સ્ટાન્ડર્ડ ટાઈમમાં) આપ્યા છે. પછી ચદ્રની રાશિને પ્રારંભ ઢાળ કલાક મિનિટમાં આપ્યા છે. ત્યાર બાદ મુંબઇના સાંપાતિક કાળ(સ્થાનિક ટાઇમ ક. ૦ મિનિટી) આપવામાં આવ્યો છે. તેના ઉપયોગ કુંડલી મુકવા માટે થાય છે, તે ઉપયોગ પૃ. ૧૬માં સમજાવ્યો છે. પછી જૈનતિથિ સમાચારી પ્રમાણે આપેલ છે. ત્યારબાદ ભારતીય (રાષ્ટ્રીય) તારીખનું કાક્ષમ છે. જેમાં માની ૨૨મી તારીખે ચૈત્રની પહેલી તારીખ ગણીને વર્ષની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યારબાદ દૈનિક નોંધના મોટા કાલમ છે. જેમાં પર્યાં, ગ્રહેાના રાશિ પ્રવેશકાળ, ગ્રહેાના નક્ષત્ર પ્રવેશકાળ,મહાના લેપ–દશ”ન (અસ્ત–ઉદ્દય), રવિયોગ, રાજયોગ, કુમારયાગ, અમૃતસિદ્ધિયોગ, યમઘંટ, યમદ્રષ્ટ્રા, કાળમુખીયેગ, મૃત્યુયોગ, વજ્રમુસલ, જ્વાલામુખીઆદિ યોગા, પંચક, ભદ્રા (વિષ્ટિ) પ્રવેશ-નિવૃત્તિ આદિ આપેલ છે. તેમજ સૂર્યના સાયન રાશિ પ્રવેશ કાળ પશુ આપેલ છે. દર મહિનાના પંચાંગની સામેજ દરેક મહિનાના દૈનિક ગ્રહો તથા દૈનિક ક્રાંતિ પણ આપેલ છે. જ્યારે ચંદ્ર ગ્રહ બાર બાર કલાકને અંતરે આપેલ છે, નવ ગ્રહ ઉપરાંત હષઁલ (પ્રજાપતિ) નેપ્ચ્યુન (વરૂણુ) અને સાથે પાક્ષિક કું ડલી અને અયનાંશ પશુ આપેલ છે. આ ગ્રહોમાં આપેલ રાશિના આંકડા પૂર્ણ રાશિના સમજવા. દાખલા તરીકે ૧ રાશિ ૧૦ અંશ એટલે એક રાશિ પૂર્ણ થઇ. બીજી એટલે વૃષભના ૧૦ અશ થયા, એમ સમજવું. સાંપાતિક કાળ ઉપરથી લગ્ન અને દશમભાવ કેવી રીતે કાઢવા તેની રીત તથા ઘાતચક્ર પ।. ૧૬માં આપેલ છે. પા. ૧૭માં મુંબાઇ અને અમદાવાદનાં સાયન લગ્નો અને દશમભાવ તૈયાર આપેલ છે. પા. ૧૮ થી પા. ૪૩ સુધીમાં ખાર (તેર) મહીનાનુ પંચાંગ તથા ગ્રહે આપેલ છે. તથા પા. ૪૪માં સીયાતમાં ઉપયાગી ચરાંતર મિનિટ કોષ્ટક આપેલ છે. તથા તી કરાના જન્મ નક્ષત્ર અને રાશિ આપેલ છે. પા. ૪૫માં ભારતના મુખ્ય શહેરાનાં રેખાંતર, અક્ષાંશ આદિ કોષ્ટક આપેલ છે. પા. ૪૬માં અમદાવાદની લગ્ન સારણી તથા પા. ૪૭માં મુંબાઇની લગ્નસરણી આપેલ છે. પા. ૪૮માં દશમભાવ સારણી આપેલ છે. જે દરેક સ્થળ માટે એક સરખી ઉપયાગી છે. ૪૯માં