________________
૭૪ ]
ઢાય તે) ની ખરીદી કરવી. ત્યારબાદ છ માસ વીત્યાબાદ વેચવાથી સારા ફાયદા થાય.
સ્વાતિથી ગણતાં માઠે નક્ષત્રા (એટલે શ્રવણુ સુધી) અને અશ્વિનીથી ગણુાં ત્રણ નક્ષત્રો—(કૃતિકા સુધી) ગુરૂનું ભ્રમણુ જો શનિ, રાહુ કે મ`ગળથી યુકત હાયતા ભ્રમ`ડળ ઉપર અનાદિકની પ્રાપ્તિ સારી રહે છે, અને સુકાળ વરતાય છે. આ વરસમાં શનિ-ગુરૂની યુતિ ઉત્તરાષાઢા નક્ષત્રના ઉપર નિ ચારમાં બતાવ્યા પ્રમાણે થાય છે.
ગુરૂને અસ્ત પેાતાનીરાશિમાં થાયછે, તેથી ચેરી લુટફાટના બનાવ વધે. અડદ તેલ તલના બજારો વધુ ઉતાવળને કારણે નીચા જાય. ગુરૂના ઉદય પણ પાતાની રાશિમાં જ થાય છે, તેથી વરસાદની રોકાણ જાય. માધ માસમાં ગુરૂના ઉદય સમસ્ત ભુમંડળ પર અસ્તવ્યસ્ત વૃષ્ટિ કરે છે માવડાં થાય છે,
રાહુચારઃ-વિ. સ. ૨૦૧૭ દરમીયાન રાહુનું ભ્રમણુ હુધા સી રાશિમાંથી જ થતુ રહેશે. આસા વદ્દી છ સેામવાર અને તા. ૩૦-૧-૬૧ ની મધ્યરાત્રિ બાદ રાહુ કર્ક રાશિમાં દાખલ થાય છે. તેનું મૂળાદેશ આગામી વરસમાં આવશે સીંહસ્થ રાહુ દુષ્કાળ યોગ અતિ ગરમીને કારણે ઉત્પન્ન કરેછે. તેજાના, તેલ, તેલીબીયાં, તેલ, ગાળ, સાકર, મધ, અને તેની અનાવટાના ભાવા ઉચા રાખે છે. રાહુ ગયા વરસમાં તા ૧૨-૪-૬૧ ના રાજ રાહુસીહ રાશિમાં દાખલ થશે. તે પહેલાંની ઉપરની ચીજ વસ્તુઓના ભાવા તપાસેા અને તા ૩૦-૧૦-૬૧ સુધીમાં તેમાં કેટલા ઉછાળ આવે છે અને તા. ૩૦–૧–૬૧ ના રાજ શું ભાવા છે, તેના ઉપર વિચાર કરે..
મગળ ચારઃ મંગળનું ભ્રમણ અગત્યનુ છે. હિંદી ભ ષામાં એક કહેવત છે—“ મોંગલ વિના દ'ગલ હતું,' જ્યાં સાહસીકતા, ઉ'ડતા, મારા ભારી, એ વ્યક્તિ, એ રાષ્ટ્ર, એ કંપની, સંત્ર સટ્ટામાં તેજીમંદીના પક્ષ, વચ્ચે ચડસા ચડસી જોવામાં આવે છે. ત્યાં સર્વત્ર મંગળ ગ્રહનું પ્રભુત્વ જોવા, વિચારવા અને અનુભવવા મળે છે. મ'ગળ ક રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરે છે. નીચત્વ પ્રાપ્ત કરેલ દાહમાં કનિષ્ટ પ્રકારના અધમ કાટિના અવગુણા બહુધા જોવા મળે છે.
વિ. સ. ૨૦૧૭ ની શરુઆતમાં મગળ મિથુન રાશિમાંથી ભ્રમણુ કરતા જણાય છે. ભાશીષ સુદી ૨ રવિવાર ને તા. ૨૦-૧૧-૬૦ના રાજ આજ રાશિમાં માગી ગતિમાં આવે છે. વૈશાશ સુદી સાતમ શનિવાર, તા. ૨૨-૪-૬૧ ના રાજ ક રાશિમાં દાખલ થશે. મંગળ---} વિ. સ. ૨૦૧૬ ના ભાદ્રપદ વદી ૯ ગુરૂવારે મિથુન રાશિમાં આવેલ હતા. મામ સાત માસ મગળ મિથુન રાશિમાં રહે છે. સામાન્યતઃ મગળ એક રાશિમાં ૪૫ દિવસ-દાઢ માસ રહેનારા પ્ર–ઉપર મુજબના સ્વભાવ વાળા–મંગળ, મિથુન રાશિ, જેતેની શત્રુ રાશિ અને વાયુ તત્વની છે, તેમાં પાંચ ગણા સમય રહેશે. પાપ ગ્રહેાની વક્રી ગતિ અશુભ આપનારી છે. મિથુન ભ્રમણ કરતાં માઁગળ, કન્યા, ધન અને મકર રાશી ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરશે, તેથી તે રાશિથી વિચારાતા ભૂભાગ, ચીજ વસ્તુએ, વ્યક્તિઓને પણ અશુભ ફળ આપશે. વ્યાપાર ક્ષેત્રમાં મગળતું આ ભ્રમણ, રૂ, તેલીબીયાં, તેલ, કાપડ, કપાસ, કપાસીયા, અનાજ, શેર બજાર, એમ સમસ્ત મજારામાં તેજીના ઝંઝાવાત લાવનાર બનશે. તા. ૨૨-૪-૬૧ થી મંગળના કર્ક રાશીમાં થતા પ્રવેશ, ઉપરાક્ત બજારોમાં અને જે જે ખજા રામાં તેજીના આંદોલને આવી ગયાં હશે, તેમાં એક સખ્ત મદીના ઝાટકા મારી જશે. સાના ચાંદી, શેર, ખીયાં અને કાપડ બજારમાં તેની મોટી અસર જણાશે. મગળ (મિથુન રાશી જે બાળક સ્વભાવની છે) ખાળક રાશિમાંથી પસાર થતા હોવાથી ખાળ રાગમાં વૃદ્ધિ થઇ, મરજી પ્રમાણ વધશે. માતાપિતા અને વાલીઓ બાળકા ખાવાઇજવાના, ફકીરા, ખાવા ઉઠાવી જવાના અનાવા ખનશે. માતાપિતા અને વાલીઓએ આ વાત ધ્યાનમાં રાખીને, પોતાના બાળકાની ખબરદારી પૂર્વક સંભાળ રાખવી યોગ્ય છે.
મંગળનું ભ્રમણ મિથુન રાશિમાં, ભારતના રાજકારણમાં ઉગ્રતા અને ચિ'તાગ્રસ્ત સમય બતાવે છે. ભારતની જન્મ કુંડળીના દશમા ભાવમાંથી થનાર આ મણુ હવામાનમાં મોટા ફેરફાર પણ બતાવશે. ન્યુ દિલ્હીની કુંડળીમાં આ ભ્રમણ ખારમા ભાવથી થાય છે. તેથી કેદીઓ જેલમાંથી નાસી જવાના બનાવા અને, પરદેશી રાજ્યાની જાસુસી વ્યક્તિ ષડ્યંત્રો ગાઢવતી જણાય. ભારતના અગત્યના દસ્તાવેજોની ચોરી થવાની હકીકત બહાર આવે બનાવટી નાટા, સિક્કા બનાવનાર ષડ્યંત્રકારાના કારસ્થાન હાથ લાગે,