________________
જોવા મળે છે. એ યાદ રાખવું જોઈએ. કે શનિ પાપ ગ્રહ હોઈ અછત, દુલિંક્ષને કારક હોઈ છતાં તે મકર રાશિમાં સ્વગૃહી થતો હોવાથી તેનું પક સ્વરૂપ ભયાનક હાતું નથી.
શનિને મસ્ત ગુરૂની ધન રાશિના છેલ્લા અંશમાં થાય છે, ઉદય પણ આજ રાશિની છેવટમાં થાય છે. ધન રાશિનો શનિને અસ્ત તેના દ્ર સ્વરૂપને નાશ કરે છે. અને સૌમ્ય ફળ આપે છે. તેને ઉદય જનતામાં અસ્વસ્થતા, અશાંતિ, રોગની ઉત્પત્તિ, બાળક અને સ્ત્રી વર્ગને પીડા, અને અનાદિકના બજારમાં મજબુતાઈ દર્શાવે છે.
સામાન્ય માન્યતા એવી છે, કે શનિનું બમણુ વૃષભ, મિથુન, કન્યા, ધન અને મીન રાશિઓમાંથી રાજકારણમાં મેટા વિપર્યાસ, અછત, અવર્ષણ અને દુર્ભાક્ષવાળી પરિસ્થિતિનું પિષક બને છે. ઉત્તરાષાઢા નક્ષત્રમાં આ વરસમાં થનારૂં શનિનું વક્રી બમણુ પૂર્વગાળાર્ધ અને તેના વાયવ્ય કાણના ભાગમાં અશુભત પ્રદાન કરે છે. મુખ્યત્વે તેમાં ભરૂમૃમિ, ગુજરાત, કચ્છ, રેતીના રણને રજપૂતાનાને વિભાગ, પંજાબ સરસ્વતિ નદી જ્યાંથી વહે છે. તે પ્રદેરોને સમાવેશ થાય છે.
ગુરૂ ચાર :-ગુરૂ તા. ૧૦–૨–૬૧ના રોજ સવારના ૧૦૩ વાગ્યા સુધી પોતાની રાશિ ધનમાંનું જમણ પુરું કરીને મકર રાશીમાં પ્રવેશે છે. ગુરને અસ્ત અને ઉદય તેની સ્વગૃહી અવસ્થામાં જ થાય છે. મકરસ્થ ગુરૂ તા. ૨૬-૫-૬૧ ને શુક્રવારે ૧૧-૪૪ વાગે વક્ર ગતિમાં આવે છે. મકર રાશિમાં જ ગુરૂ તા. ૨૪-૯-૧૧ ના રોજ માગી" ગતિમાં આવે છે.
મકર રાશિમાં ગુરૂ આવતાં બાહસ્પત્ય પોષ સંવત્સર ગણાય છે. તેમાં જયેન્દ્ર નામના મેઘને અમલ રહેશે. વિશ્વમાં ભૂમંડળ ઉપરના પશુધનને રોગ ચાળાથી મેટા પ્રમાણમાં નાશ થશે. બહુધા નીચસ્થ ગુરૂ રષ્ટિની કમતરતા, અને તજન્ય દુકાળ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. પણ અર્વાચીન યુગમાં વિજ્ઞાનની મદદથી, નહેરોના પાણીની મદદથી, ટયુબવેલ (પાતાળ) કવાઓની મદદથી ખેતી બારે માસ કરી શકવાની પરિસ્થિતિ હોવાથી દુષ્કાળની ભીષણુતાનું સ્વરૂપ હલકું બને. માર્ગશીર્ષ મહીનામાં અનાદિક ચીજ વસ્તુઓનો સંગ્રહ કર. લાભ કારક બને છે. રાજપુરૂષની મતિ વિત બને છે. રાષ્ટ્રો વચ્ચે વૈમનસ્ય ફેલાય છે. અને યુદ્ધ, ટા, બખેડા,
[ ૭૩ હડતાલ, તેફાનવાળા પરિસ્થિતિ સરજાય છે. ઉત્તર-પશ્ચિમના ભૂભાગમાં ખs વૃષ્ટિ થાય છે. પૂર્વ-દક્ષિણ ભાગમાં દુષ્કાળ અને રાજકીય અદિલને ઉભવે છે. જનતા પાપાચારમાં આગળ વધે છે. શહેરમાં પાણીની અછત વરતાશે. લાલરંગ લાલરંગનાં વસ્ત્રો અને ચીજ વસ્તુઓ, અન્નાદિક, ધી, દુધ, લેપડ ચાપડ પદાએ તેજીનાં પરિબળો કામ કરી જાશે. જનતાના ખેરાકમાં ફેરફાર થાય. વનસ્પતિ આહારી પ્રજા, સમય બળના પ્રભાવ તળે બીન વનસ્પતિ દ્રવ્ય અપનાવે. ભક્ષ્યાલક્ષ્યને વિવેક રહે નહિ. જયાં ત્યાં પ્રજ અ ને ઉપયોગ કરવામાં તત્પર બની જાય. ઝનુની અને ધર્માધ પ્રજા જે મુસ્લીમ ગણાય છે તેમને સમુદાય મોટા પ્રમાણુમાં અંદરોઅંદરના ખટરાગથી નાશ પામે. ચિત્ર, આસે, અને રાષાઢ, એમ ત્રણ મહીનામાં ખાધ અને પેય પદાર્થોના બજાર મેધારત વાળા રહે. મેટા શહેરોમાં ધોરી માર્ગ ઉપર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોળા દિવસે ચોરી, બદમાસી, લૂંટફાટ, અને વ્યવસ્થિત રીતે ધાડપાડવાના બનાવો બને, નર્મદાની દક્ષિણના પ્રદેશમાં ધાતુ પદાર્થ, કપૂર, ચંદન, સુગંધી દ્રવ્યના ભાવ ઉંચા રહે. જ્યારે મહી નદીના ઉત્તરના પ્રદેવામાં આજ પદાર્થમાં છત સારી રહેવાથી ત્યાંથી જનતા લઈ જઈને વધુ ઉપજે ત્યાં વેચે માલ માસમાં માલવા પ્રાંતમાં રાજકરણ વિકૃત બને. વરષાદની ખેંચ જણાય. રોગ ચાળે ફેલાય. એનું, ચાંદી વિગેરે ધાતુઓ અને વાસણના ભાવમાં તેજી જણાય. રાજપુતાના-મારવાડ અને પશ્ચિમ પાકિસ્તાનની સરહદ પર ધાડપાડુઓને ત્રાસ જણાય. લશ્કરની હીલચાલ જણ્ય, જવ, ચોખા, ઘઉં, માગસર અને પિષમાં ગોળ ખાંડના ભાવ ફાલ્ગન અને ચિત્રમાં તેજી પ્રધાન રહે. અષાડમાં ઘી, તેલ, ચમક, રેશમી વસ, ગાલીચા, ગરમ કાપડ, કામળા, ગોળ, ખાંડમાં તેજી થાય. ૫ણ માસના પાછળના ભાગમાં થોડી વૃષ્ટિ થવાની શક્યતા છે. તેથી કરીને ઉચાા ટકશે નહિ. સમયસર લાભ લેનારની છત રહેશે. - મકર રાશિમાં ગુરૂ વક ગતિમાં રહેશે. તેટલા સમયમાં પ્રજાનું આરોગ્ય સારું રહે. અનાદિકના ભાવ, સસ્તા રહે, ખુલ્લાં બજારમાં દરેક ચીજ વસ્તુઓ ખરીદી શકાય. આ ગાળામાં ત્રાજવાથી તેળી શકાય તેવી વ્યાપારની ચીજ વસ્તુઓ (એટલે જે જે વસ્તુઓના ભાવમાં ઘાયલ થયે