________________
હર 1
આ કુંડળીમાં મંગળ એકલે જ કેન્દ્રમાં રહેલ છે. તેની શનિ-ગુરૂ અને લગ્ન પર પુર્ણ દૃષ્ટિ છે. બારમા ભાવમાં અશુભ ગ્રહે રહેલ છે. તેથી શુભ બાબતે વિરોધ, અને વિલીનીકરણ થશે, અશુભ બાબતને ઉદય, અને તેને આગ્રહપૂર્વક અજમાવાને આ કાળ ગણી શકાય, આ કાળમાં પ્રચારવાદીઓ તરફથી ઘણું જ વિચિત્ર કેટીનું સાહિત્ય, વ્યંગ ચિત્ર, સીનેમા સ્લાઈડ અને ફીલ્મના પ્રચાર થશે. જ્યાં ત્યાં ભણેલા ગણુતા બેકાર નજરે ચડશે. ધંધા રોજગાર કસ વગરના બની જતાં, “૪૨ ૦ ” પણું વૃદ્ધિ પામશે. ખાધ અને પેય પદાર્થોમાં ભેળસેળ મોટા પ્રમાણમાં થવાથી નવા નવા રોગો જનતામાં ઉત્પન્ન થશે, શારીરિક તંદુરસ્તીનું પ્રમાણુ બહુ નીચું જશે. વિકૃત દેહવાળાં ઠેરઠેર બાળકે જન્મ પામશે, સમસ્ત વિશ્વમાં ભય, ત્રાસ, અવિશ્વાસ, દુઃખનું એક મોજું ઉછળતું જ્યાં ત્યાં દષ્ટિગોચર થશે. ગુરૂ-શનિની યુતિ જે સમયમાં થાય છે, ત્યારે વિશ્વ પ્રસવ વેદના અનુભવે છે. આ કાળમાં સૂત્રધારે નીતિ, સદાચાર, સારી કેળવણી, શિસ્તનું પાલન, પિતે પાળે અને પ્રજા પાસે પળાવે તે જ આગામી કામ સુખ દાયક બને છે. આ કાર્ય યમ નિયમોના જાણુકાર ધર્મ જ્ઞાતાએ જ પ્રેમ, શાંતિ, ધીરજ અને ખંતથી કરી શકે છે.
હડતાલો, ઔદ્યોગીક કેન્દ્રોમાં તેફાન, ઓછા ઉત્પાદન, ને આથક સમસ્યાઓ ઉપર અવશ્ય ધ્યાન આપવું. જેટલી તીવ્રતા આ કારણે બતાવશે, તેટલું બજારોનું મંદીનું સ્વરૂપ રહેશે. તા. ૧૮-૯-૧૧ ને સોમવારે સાંજે ૬-૫૦ વાગે શનિ વક્રગતિમાં ધન રાશિમાં પાછો ફરે છે. (શનિ તા. ૧૧૫-૬૧ બુધવારે મકર રાશિમાં વક્રગતિ મધ્ય રાત્રિ બાદ ૩–૧ વાગે આવેલ હતે.) તા. ૨૮-૯-૬૧ ગુરૂવારે માગગતિમાં આવે છે. ફરીથી મકરરાશિમાં તા. ૮-૧૦-૬૧ રવિવારે દાખલ થાય છે. વિષેશ હકીકત વેધ વિભાગમાં . આવેલી છે.
મકર રાશિમાં શનિનું ભ્રમણ વિશ્વમાં સુખ કર અને સુકાળ કરનાર બને છે. પૃથ્વી રેગ રહિત, અને ત્રાસ રહીત બને છે. કપૂર, પારે, જાયફળ, લવીંગ, નારીએલ, હિંગ, જીરૂ, સુવા, વરીયાળી, મીઠું, ઘી, અને સ્નિગ્ધ પદાર્થોમાં તેજી આષાઢથી પિષ માસ સુધી રહે છે, અફીણ, કાળી વસ્તુઓ, કાળે રંગ અને કલસાના ભાવે વધે છે. તેથી ઔદ્યોગીક ઉત્પાદન ખર્ચમાં વધારે થાય છે. એથી યંત્રથી ઉત્પાદન થનાર બાબતે, અને વીજળીના દરમાં વધારે થાય છે. સરહદ પર અને સરહદ પ્રાંતમાં લુટફાટ ધાડના કીસ્સા બને છે. ગ્રામ પંચાયત શાસન પદ્ધતિમાં ફેરફાર થાય. કેટલેક સ્થળે ગ્રામ્ય પંચાયત ની અવ્યવસ્થા ગેરરીતિઓ અને ગેળા બહાર આવે છે.
આર્કા મહાનક્ષત્ર બેસતાં સચરાચર વૃષ્ટિ થાય છે. ત્યારબાદ વરસાદની ખેંચ રહેવાથી, અનાદિકના બજાર તેજી પ્રધાન રહે છે. અને પછીથી એટલે એક માસ બાદ વરસાદ આવવાથી ભાવ નીચા આવે છે. મીઠાની કિંમતમાં વધારો થાય છે. મધ્ય પ્રદેશ એટલે માલવા-જપુતાના વિભાગમાં રાજકીય ધાંધલ થાય છે. જન, ધન, સાધનની હાનિ થાય છે, રોગચાળે ફાટી નીકળે છે. એક રાશિમાં શનિ અઢી વરસ રહે છે. તેમાં પ્રથમ વર્ષમાં વધઘટે તે અને પ્રતિકુળતા અનુભવાય છે. બીજા વરસમાં અનુકુળતા, સ્વસ્થતા અને સુકાળ રહે છે. જ્યારે બાકીના સમયમાં શનિ રાશિમાંથી બહાર નીકળવાના આસપાસના સમયમાં ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે, જેથી અછત, અવ્યવસ્થતા, અને સંગ્રહ વૃત્તિને કારણે બજારમાં તેજીનું વરૂપ
મુખ્ય ગ્રહ ચાર:શનિ ચાર વિ. સ. ૨૦૧૭માં ધન રાશીમાંથી મકર રાશિમાં તા. તા. ૧-૨-૬૧ બુધવારે રાત્રે ૮. ૨૮ વાગે. પ્રવેશ કરશે. મકર રાશીમાં શનિ સ્વગૃહી છે. ગુરૂ ૫ણ આજ રાશીમાં તા. ૧૦-૨-૬૧ શુક્રવારે સવારે ૧૦-૩ વાગે પ્રવેશ કરશે. ગુરૂ મકર રાશિમાં નીચ રાશીને મનાય છે. આજ મકર રાશિમાં ગુરૂ-શનિની યુતિ તા. ૧૮-ર-૬૧ શનિવારે બપોરે ૨-૩૭ વાગે થાય છે. શનિ-ગુરૂ બંને દક્ષિણ કાંતિવાન છે. શનિ સ્વગૃહી હોવાથી બળવાન છે. તેથી આ બે મોટા ખગોલકેની યુતિનું પરિણામ શુભ અને બજારમાં નરમાઈનું રહેશે. મંગળ આ બંને ગ્રહ સાથે પ્રતિયોગમાં તા. ૫-૫-૬૧ અને તા. ૧૯-૫-૬૧ ના રોજ આવે છે. તા. પ-પ-૧૧ સુધીમાં રૂ. બીયાં અને ધાતુ બજારમાં ઉછાળા આવીને તા. ૫-૫ -૧ થી તા. ૧૯-૫-૬૨ તેમાં ઝડપી નરમાઈ આવી જશે. અહીં