________________
માટે છુપી પોલીસ ખાતું, જો આ બાબતેા ઉપર ગુન્હાશાધક પ્રવૃત્તિ હાથ ધરશે, તેા તેમાં તેમને ઝડપી કામયાબી અને સરકાર તરફથી માન, ચાંદ સહિત હાદામાં ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિ થશે.
મંગળનુ કમાં ભ્રમણ ખુદ દિલ્હી, અમદાવાદ માટે અનિષ્ટ ફળદાયક, સત્તા પરની પાર્ટી સામેવિાધી દેખાવા, સરધસે, અને મજુરા પાસે હડતાળ પડાવાના વાયરા તા. ૨૨-૪-૬૧ થી તા. ૧૬-૬-૬૧ સુધી વાયા કરશે. અકારણ હુ વિષમ ખનશે. અને તેના વિષમ પ્રત્યાધાતા શેર અને સ્ટોક માર્કેટા ઉપર જોવા મળશે. ભારત સરકારની પ્રસિદ્ધ થનાર આયાત-નિકાશ નીતિ પર અવશ્ય આ સમયમાં ધ્યાન આપવું. ૧૭-૬-૬૧ થી -૮-૬૧ સુધી મંગળ સીંહ રાશિમાંથી ભ્રમણ કરશે. ભારતમાં કાઇ ઉચ્ચ કાટીના રાજપુરુષ, લોકમાન્ય પ્રધાનના જાન લેવાનું કાવ્રતરૂં યોજાય. તા. ૬-૮-૬૧ થી તા. ૨૧-૯-૬૧ સુધી મંગળનું ભ્રમણ કન્યા રાશીમાં થશે. તે પ્રજા, વ્યાપાર અને સાશનવર્ગીમાં ઐકયતા અને નવા યુગની શરૂઆત કરનાર બને. તા. ૨૧-૯-૬૧ થી તુલા રાશીમાં આવતા મંગળ તા. ૪-૧૧-૬૧ સુધી તુલામાં જ રહેશે. આ ગાળામાં મંગળ અસ્ત દશામાં હાવાથી વધવટનુ` પ્રમાણુ સંકાએલ રહેશે. વળી દીવાળી નજીક આવતી હોવાથી, સમજી સટ્ટો કરનાર વર્ગ અને થાડા ના માટે ધંધા કરનાર નાકરીઆત વગ વાયદા બજારાથી અલગ થઈ જાય.
શુક્ર ચાર—સામાન્યત: શુક્રના શ્રમણ પરત્વે વિચાર કરવાની જરૂરત રહેતી નથી. કેમકે શુક્રની ગણના ઉચ્ચ કક્ષાના ખગેાળામાં નથી થતી. પણુ અહીંઆ શુક્ર વક્રગતિમાં તા. ૨૧-૩-૬૧ ના રાજ મેષ રાશિમાં થાય છે. આ ગ્રહ મેષ રાશિમાં તા. ૨-૩-૬૧ ના રાજ દાખલ થયા છે. તેમાં ઉપરની તારીખ વક્રગતિમાં આવીને તા. ૬-૪-૬૧ ના રાજ અસ્ત થઈને તા. ૭-૪-૬૧ ના રાજ મીન રાશી (જે તેની ઉચ્ચ ક્ષેત્રી છે) માં દાખલ થાય છે. તા. ૧-૪-૧૧ ના રાજ તે સૂર્ય સાથે યુતિ કરશે અને તા. ૧૩-૪-૬૧ ના રાજ પૂ ય થશે. મીન રાશીમાં તા.- ૨-૫-૬૧ ના રાજ માગી થશે. તા. ૨૮-૫-૬૧ ના રોજ ફરીથી મેષ રાશીમાં દાખવ થશે. ત્યાં ૩૦-૬-૬૧ સુધી ભ્રમણ કરશે.
શુક્ર સામાન્યતઃ એક રાશીમાં એક માસ રહે છે. તેને બદલે મીન
[ ૭૫ રાશિમાં બે વખત ભ્રમણુ કરવામાં ત્રણ માસ ઉપરાંત સમય લે છે. મેષ રાશિમાં પણ એ માસ ઉપરાંત સમય લે છે. શુક્રના વક્ર માગીત અને ઉદયઅસ્ત પ્રકારાને મહત્વ આપ્યું છે. શુક્ર અને બુધ પૃથ્વી નજીકના ગ્રહેા ગણાય છે. બીજા માટા ગ્રહા પોતાની અસર ભૂમડળ ઉપર શુક્ર, બુધ, ચંદ્ર દ્વારા પહોંચાડે છે. તેથી આ ગ્રંહે તેમના સ ંદેશ વાહકનું કાર્ય કરે છે, શુક્ર જ્યારે જ્યારે વક્રગતિમાં આવે છે, ત્યારે તેની અસર ભૂપૃષ્ઠના જે ભાગ તે સમયના શ્રમણુ વખતના જે નક્ષત્ર, રાશિના અધિકાર તળે હેાય છે. તેમાં તે મેટી અસર ઉપજાવે છે. તેના ઉપર પાપગ્રહાની દ્રષ્ટિ પડતી હોય તો મંદીના કારા ઉપસ્થિત કરે છે. આવી જ રીતે બુધના વક્રી ભાગીત, ઉદય અને અસ્ત પ્રકારા ઉપર બુદ્ધિપૂર્વક વિચાર કરવાથી નિશ્ચયપૂર્વક ચીજ વસ્તુઓની તેજી મંદીનેા અચુક યાશ કાઢી શકાય છે.
જ્યારે ચંદ્ર, શુક્ર, સૂર્ય એક જ રાશીમાં એકત્ર થાય છે, ત્યારે ઉત્તર પ્રદેશામાં કાઈ અણુચીતબ્યા બનાવ બને છે. તે વિસ્તારની પ્રજામાં ભય અને શક્તિની લાગણી તીવ્રતા અનુભવે છે. જવ, અડદ, મગ અને અનાજ તેમજ કાપડના સશ્રદ્ધ કરવાથી અને સાતમે મહીને વેચવાથી બહુ સારા લાભ થાય છે. તા. ૧૨-૧૩-૪-૬૧ ના વિસામાં આયાગ અને છે. માટે અહીંઆ સાવધાનીપૂર્વક કામકાજ કરનાર ઉપર પ્રમાણે સારુ કમાઇ શકશે. આ યોગ પ્રમાણભૂત અને ભૂતકાળમાં સાચી અસર બતાવી ચુકેલ છે.
આ વર્ષે દેવગણના નક્ષત્રા અશ્વિની અને રેવતિમાં અસ્ત અને ઉદય
પામે છે.
શુક્રના આવા ઉદય સિંધ, ગુજરાત, અને કાઉંટ પ્રદેશમાં ખેતીનું ઉત્પાદન અહુ ઓછું થાય છે. વિચિત્ર પ્રકારના ચેપી રાગચાળા ફેલાય છે. જલંધર જીલ્લા પંજાબમાં રમખાણા થાય છે, દુષ્કાળ જેવી અછતની રિસ્થિતિ અનુભવાય છે.
શુક્રના દેવગણમાં અસ્ત થવાથી આફ્રિકા, ગુજરાત, માલવા, વિભાગેામાં ભય અને ત્રાસનુ વાતાવરણ જન્મે છે, વાહન વ્યવહારની અગવાના કારણે