________________
૨•
' કઇ ફિર
લગ્ન અને શનિ-ગુરૂ જુનું તેડી નવું તત્વ તેની જગાએ સ્થાપન કરવાને માટે જાપાનથી માંડીને કારીયા, રેસા, ચીનના કિનારાના પ્રદેશ, પ્રશાંત મહાસાગર, ફીલીપાઈન્સ, જાવા, સુમાત્રા, બેનિ, માડાગાસ્કર, દક્ષિણ અને મધ્ય આફ્રિકા, દક્ષિણ આટલાંટિક સમુદ્રમના ટાપુઓ, અને મકરવૃત્તની આસપાસ અને તેની નીચેના દક્ષિણ અમેરીકાના પ્રદેશમાં ન જ વાદ પિદા થશે પ્રજાશાસનવાદને માનનારા તેને સામ્યવાદી કરતુત તરીકે ઓળખાવશે, જ્યારે સામ્યવાદીએ તેને સામ્રાજ્યવાદીઓના કર તરીકે ઓળખાવશે.
આ સમયમાં અવકાશમાં મંગળ અને શુક્ર પર પહેચવાને નવા નવા અખતરાઓ યોજવામાં આવશે, રૂશીઆ માં મોખરે રહેશે. રૂશીઓમાં સામ્યવાદ બળવત્તર બનશે ચીનને યુ. :- માં દાખલ કરવાને માટે પૌવય બધાં જ રાષ્ટ્રો મત આપશે, યુ. કે. ના અસ્તિત્વ માટે આ સમય અત્યંત ખરાબ છે. જ્યાં જ્યાં ચુંટણીઓ થશે; ત્યાં ન જ પક્ષ સત્તા ઉપર આવશે અને તેના વિચારો સામ્યવાદી વિચારશ્રેણીના હશે. પ્રજાશાસનવાદને આ ગાળામાં ખુબ જ સહન કરવું પડશે. * કુદરતી અવગે આ ગાળામાં ઉપરના વિભાગોમાં પણ ઉપરાછાપરી થશે. જેથી માનવજાતની વિટંબણ પાર વગરની વધી જશે. કક અને સીંહ સંક્રાંતિનો સમય અત્યંત વિષમતાવાળો પસાર થશે. બજારોમાં મોટી ઉથલ પાથલ થશે. કાચી ધાતુઓ, શેરબજાર અને સ્ટોક મારકીટમાં મોટી ઉથલપાથલ થશે.
૭-ર
- અજર-ટે.
-૧૧
હ૪]
સુર્ય કર્યું સંક્રમણ તા ૧૬-૬- ૬૧ (૭-૩૩) હી. કા.
આ સમયે કર્ક રાશિનો છેલ્લે દેકાણું લગ્ન ઉદિત થાય છે. તેમાં હર્ષલ, ચંદ્ર, રાહુ, હુ, મંગલ રહેલ છે. ચતુર્થ કેન્દ્રમાં નેપમ્યુન અને તેની સામે દશમ ભાવમાં શક છે. સૂર્ય બારમા ભાવમાં શનિ-ગુરૂ (વક્રી) ની પ્રતિ યુતિમાં છે. બુધ અગીઆરમાં ભાવમાં સ્વગૃહી છે. આ સંક્રમણની કુંડળી નીચે આપવામાં આવેલ છે.
(કુંડળી સામે પાના ઉપર છે.) ન્યુ દિલ્હીની જન્મરાશિ લખે ઉદિત થાય છે. લગ્નમાં જ ભારતવર્ષની કન્યારાશિથી બારમાં ભાવમાં આવેલ સીંહ રાશી પણ સમાએલ છે. તેમાં મંગળ, હર્ષલ, રાહુ, ચંદ્ર, શનિ-ગુરૂથી અશુભ ષડાષ્ટકમાં રહેલ હોઈ સુર્ય
આ કુંડળીમાં બારમા ભાવમાં રહેલ છે. ચતુર્થ અને દશમ કેન્દ્રમાં અનુક્રમે નેપચુન-શુક્ર રહેલ છે. કુદરતી અવગો, માનવી કૃત્ય ષડયંત્રોને આ ગાળો ભારતવર્ષના ભાગ્યમાં લખાએલ જણાય છે. ભારતવર્ષની કન્યા રાશીથી બારમા ભાવમાં રહેલ સીંહ રાશીમાંથી કોઈ પણ શુભ અગર પાપગ્રહનું શ્રમણ શુભકારક માન્યું નથી; કેમકે કન્યા અને સીંહ અશુભ દિઠાદશ રાશીઓ છે. મધ્યસ્થ સરકારની કેબીનેટમાં જે કોઈ વ્યક્તિ કે જેનું નામ સીંહ રાશી પર હશે, જેને જન્મ સીહ રાશીના સૂર્યમાં થએલ હશે, અગર જેની જન્મકાળની લગ્ન રાશી સીહ હશે, તેને માટે આ ગાળે અત્યંત વિચારણીય, ષડયંત્રના ભેગા થવાને, અપમૃત્યુના ભાગ થવાનો સમય છે. ન્યુ દિલ્હી અને સીંહ રાશીને લેણું દેણી સારી નથી. પૂજ્ય મહાત્મા ગાંધીજીને જ ત્યાં અણધાર્યો પ્રસંગોપાત સ્વર્ગવાસ થયો હતો. બ્રિટિશ શહેનશાહીના આગેવાન અને ભારતવર્ષના કર્ણધાર લેર્ડ માઉન્ટ બેટને જ બ્રીટીશ સામ્રાજ્યનો પાયો ભારતમાંથી નિમૂળ કર્યો હતે.
ભારતવર્ષના મુખ્ય સૂત્ર સંચાલનમાં ફેરફાર થવાના ગ્રહ