________________
૭૦] યોગ આ કુંડળીમાં રહેલ છે. આ બાબત ઉપર અમે વધુ ઉહાપોહ નથી કરવા માગતા; કેમકે અમે માનીએ છીએ કે અમારું લખાણું (મંતવ્ય ગમે તેવું શુદ્ધ, તાર્કિક અને શાસ્ત્રસિદ્ધ હોવા છતાં) અમારા રાષ્ટ્રનું કાળું ધબ જેવું ભાવિ બતાવનારૂં ન હોવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રી માર્ગદર્શન આપે છે. તે પ્રમાણે વર્તન કરવું એ માનવીના હસ્તગત છે. જેઓ અનિઇકાળે વિરોધપક્ષને સહકાર ગુમાવે છે, તેઓ વિરોધી પરિબળેને વધુ બળવાન બનાવે છે. રાજપુરૂષો એકબીજા પ્રત્યે સહાનુભુતિની ભાવનાથી વતવ કરે અને પ્રજાની લાગણી દુભાય તેવા શાસનવાદનો ત્યાગ કરે. સમસ્ત પર્યાય રાષ્ટ્રો માટે આ સમય ભય, ગભરાટ અને અરેરાટીવાળે પસાર થાય. ધાર્યા કાર્યોમાં વિક્ષેપ ઉપસ્થિત થાય, તામસીક તત્વોની પ્રબળ તીવ્રતા બતાવનારો આ ગાળે છે. એમ કહીને અમે પૂર્ણવિરામ મૂકીએ છીએ.
સૂર્ય દક્ષિણ ગતિ પ્રવેશ તા. ૨૬-૧૧ (૧૨. ૧૨) હી. ટ.
રાશિના શરૂના અંશમાં છે. ચંદ્ર તેના અવયોગમાંથી જ પડેલ છે. ગુરૂ શનિ માગી થવાની તૈયારીમાં ધન ભાવમાં રહેલ છે. શનિ-ગુરૂ એક બીજાની' રાશિમાં રહેલ છે. નેપચુન લાભ ભૂવનમાં છે. ભાગ્ય ભૂવનમાંથી રાહુ તાજો જ ખસી ગએલ છે. તેની સાથે ગણાતા સાત ગ્રહે ૬૦ અંશના ઘેરાવામાં આવી જતા હોવાથી મધ્ય એશિયાના પ્રદેશ, મુસ્લીમ રાષ્ટ્ર અને યાહુદીઓ માટે ઉત્પાતાજનક અને રાજકીય તેમ કુદરતી અવનવા બનાવો લાવનાર છે. દશમ ભાવમાં મંગળ, બુધનું ભ્રમણ ભારતને માટે સામાજીક અથિક સમસ્યાઓ ઉભી કરશે. ભારતની પશ્ચિમ તરફની સરહદ ઉપરુ અને દીવ, દમણ ગોવામાં લશ્કરે જમાવટ થવાના અણધાર્યા લુટફાટ, જને, ધનને માલની હાનિના બનાવ પેદા કરશે. ભારતની મધ્યસ્થ સરકારમાં કેબીનેટમાં ફેરફાર થશે. ગૃહપ્રધાન, સંરક્ષણ પ્રધાન, અને નાણાં પ્રધાનની જગાઓએ નવી વ્યકિતઓ આવી. મિશ્ર સરકાર રચાવવા વેગ આ ગ્રહ બતાવે છે. બેંકમાંથી નાણું તફડાવાના. સહકારી મંડળીઓમાં ગેર વ્યવસ્થાના અને ગેર વહિવટના કિસ્સા. ઉત્તર, પૂર્વ અને મધ્ય ભારતના પ્રાતમાં સંખ્યા બંધ ઉધાડા થશે. દક્ષિણ, અમેરીક, દક્ષિણ આફ્રિકા, જાપાન, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેંડમાં વિદેશી રાષ્ટ્રની સંચાલિત ચળવળના ઓઠા હેઠળ હડતાળ પડશે. ફાંસ, પિલેંડ, નોર્વે, રવીડન, મેકસીકેમાં રાજકારણ મુખ્ય બનશે. નેતાઓ પર ખૂની હુમલા થશે. પ્રધાન મંડળમાં મેટા ફેરફારો થશે ચુંટણીના પ્રસંગે જે આવતા હશે. તે તેવા સમયે તેમને થશે, અને સામ્યવાદી વિચાર શ્રેણી ઉઝ બનશે. બેલા અમે અને જર્મન પ્રજના બે વિભાગોમાં મોટા પૂર્વછત રેલ્વે અગર વાહનવ્યવહાર ખેરવી નાંખવા માટે કાવતરાં થશે. પશ્ચિમ ગોળાર્ધમાં સમુદ્ર કિના. રાના પ્રદેશ ઉપર દરીઆઈ તોફાનથી ભેટી હાનિ ભોગવવી પડશે. ઈટાલી, તુર્કસ્તાન, ગ્રીસ, સીસીલીમાં ધરતીકંપ અને જવાળામુખી ફાટવાના બનાવે બનશે.
ઉત્તર ધ્રુવના પ્રદેશમાં હવામાનમાં મેટ ફેરફાર થશે. નવા અણું અખતરા દ્વારા ત્યાંની પ્રજાની ઉન્નતિ અર્થે પ્રયોગ કરવામાં આવશે, યુનાઈટેડ સ્ટેટ્સમાં અણુ શકિતના અણધાર્યો અકસ્માતે ચશે. ભૂગર્ભમાં તેલ અને કોલસાની ખાણમાં મોટા અકસ્માત અને ધડાકાથી અકલય આર્થિક નુકશાન થાય.
_જક
પ૪,
- રપ
વૃશ્ચિક રાશિને ત્રીજો દેકાણુ લગ્ન ઉદિત થાય છે. તેને સ્વામી મંગળ દશમ ભાવમાં શત્રુ રાશિ તુલા અને શત્રુ ગ્રહ બુધ સાથે રહેલ છે. ભાગ્ય અને ધમભૂવનમાં રવિ, બુટ, શુક્ર, હર્ષલ રહેલ છે. રાહુ આઠમા ભાવમાં સિંહ