SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] શુક્રવાર ના સ્વામી શુક્ર છે. તેના અધિકાર તળે શિયાળુ પાક છે, તે મીન રાશીમાં વક્રગતિમાં ભ્રમણ કરે છે, તેથી આ વરસમાં એકંદરે અન્નાદિકનું ઉત્પાદન સારૂ' રહેવાથી, એટલી ઉચ્ચ કક્ષાનુ' સારૂં' તે નહિ જ પરદેશી અન્ન ઉપર ભારતીય પ્રજા ગણને આ વરસ માટે આધાર નર્ક રાખવા પડે. ગ્રહ પરિસ્થિતિ આવુ ભાવિ કથન કરે છે. પછીથી તે સમયે જેમની પાસે અન્નાદિક ભડારાની વ્યવસ્થા કરવાનું તંત્ર છે, તે પેાતાના સાદા નિયંત્રણથી જ આમ બન્યું, તેમ કહેવાને ભલે લ્હાવા લે! છતાં પણ વરસના અ'તિમ વિભાગમાં માંગ અને જથ્થા વિરૂદ્ધ દિશામાં ગમન કરવાના યોગ છે. જેની મહત્વની અસર આગામી વરસમાં થશે. તા. ૨-૨-૧૯૬૨ ના રાજ આગામી વરસમાં આઠ ગ્રહેાના યાગ નિયન મકર રાશિમાં થાય છે, તેથી કરીને અતિવૃષ્ટિ, ધરતીકંપ અને હીમ વર્ષા, કે બરફ વર્ષાથી જલ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જલ થવાના યોગી બને છે, જેથી અન્નાદિકના પુરવઠામાં ખેંચ જણાશે. જેવી રીતે. ભારત રાજ્યનુ અંદાજ પત્ર નાણાં સચીવ પ્રતિવ ફેબ્રુઆરીની આખર તારીખે રજુ કરીને જનતાને આગામી વર્ષ માટે વ્યાપાર, વાણીજ્ય, અય' કારણ, આયાત, નિકાશની બાબતો પર પ્રકાશ પાડે છે, તેવી જ ખગાળની દુખીનેટમાં અંદાજ પત્ર રચાય છે, જેની વિગત પ્રતિ શાલિવાહન શકમાં આવનાર ખાર ય' સક્રાંતિએ આવતા વાર ઉપરથી નિશ્ચિત થાય છે. કેટલાક પાશ્ચાત્ય કેળવણીથી રંગાએલ અગર પાશ્ચાત્ય સંસ્કૃ તિનું જ્યોતિષ જ્ઞાન ધરાવનાર, આવી વ્યવસ્થાને હાસ્યાસ્પદ બાબત લેખે છે, પણ તેમાં સત્ય વસ્તુના મૂળમાં ઊંડા ઉતરવાની ભાવનાના કેવળ અભાવ જ મૂળરૂપે રહેલ હોય છે. પોર્પીય જ્યાતિષ શાસ્ત્રી કહે છે કે પ્રત્યેક ગ્રહ, પેાતાની રાશિ, પેાતાની દૃષ્ટિ જ્યાં પડતી હૈાય ત્યાં તેના નક્ષત્ર, નવમાંશ, દિવસ અને ઢારામાં તેના ગોચર ભ્રમણ દ્વારા ઉત્પન્ન થતા બળાબળ પરત્વે આપે છે. પાશ્ચાત્ય જ્યાતિષ શાસ્ત્રીમાં આવી માન્યતા પ્રવર્તતી નથી. સૂર્ય દક્ષિણાયન પ્રવેશ તા. ૨૧-૬-૬૧ [૨૧-૦- વાગે હી. ટા. ] શનિ-ગુરુની યુતિ લગ્નમાં આવે છે. કેન્દ્ર સ્થાનામાં જ મુખ્ય ગ્રહોનું 13 ૧૯૩ *s Now a 5 89. •p°° Jay રાપ 피구 → ૭૪ . $ 8-26-34 ૫૧ C ક હેવું, એ છ માસની મુદત દરમીયાન પાશ્ચાત્ય ગોળાર્ધના રાષ્ટ્રોનાં રાજ– ગ્રાસન પ્રણાલિમાં મોટા ફેરફાર થવાની હકીકત બતાવે છે. દશમ ભાવમાં રહેલ નેપચ્યુન, સત્તાધિશ પક્ષને ઉથલાવી પાડવા માટે અનેક પ્રકારના ષડયાને અસ્તિત્વમાં લાવશે. હવામાનમાં ખુબ ઠંડી, ભેજ અને અતિવૃષ્ટિના ચાંગા બનશે. નારીવૃંદમાં નૈસગિČક ગુણા જે હાવા જોઈ એ, તેમાં વિપર્યાસ જોવા મળશે. સિંહ રાશિના અસ્ત કેન્દ્રમાં રહેલ રાહુ, મંગળ, હલ. યવન રાષ્ટ્રો-યાહુદીઓ અને મુસ્લીમ ધામિઁ'ક ઝનૂનવાળી પ્રજા, ધાતકી સ્વભાવવાળી પ્રજામાં વિદ્વેષ, ખળવા અને યુદ્ધખાર માનસ ઉપસ્થિત કરશે. માટા પાયા ઉપર આવા રાષ્ટ્રોમાં રક્તપાત થશેઃ દક્ષિણ મધ્ય આફ્રિકા અને દક્ષિણ મધ્ય અમેરીકાના પ્રદેશોમાં સ્થાપિત શાસનને ઉથલાવી પાડવા માટે ભીષણ તાંડવ ખેલારો. મુધ-નેપચ્યુન યાગ ષડયંત્રકારોને મોટી આગેવાન સત્તાઓ છુપી રીતે શસ્ત્ર અને ધનની મદદ કરશે એમ બતાવે છે. ભારતવર્ષમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રાંત, કાશ્મીર, નેપાલ, પાય, આંત્ર, બિહાર, બંગાળમાં સામ્યવાદી તત્વા સ્થાપીત રાજશાસન પ્રણાલિને ઉથલાવી પાડવા, હડતાલો પાડવા નાકરીઆત વંને ઉશ્કેરણી કરશે, ભાષાકીય સિદ્ધાંતા પર ભાગલા માટે ઉગ્ર આંદોલના થશે. ચર રાશીના શરૂઆતના ત્રિક્રાણુમાં
SR No.546326
Book TitleMahendra Jain Panchang 1960 1961
Original Sutra AuthorN/A
AuthorVikasvijay
PublisherAmrutlal Kevaldas Mehta
Publication Year1961
Total Pages122
LanguageGujarati
ClassificationMagazine, India_Panchang, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy