________________
પ્રભવ સંવત્સરનો સ્વામિ બ્રહ્મા છે. તે વરસમાં ચૈત્ર, વૈશાખમાં સુકાળ રહે છે. જ્યેષ્ઠથી શ્રાવણુ પર્યંત ધનધાન્ય રસકસ મોંધી વેચાય, ઘઉં,
મગ, જુવાર. કાળના ભાવ વધે. ભાદ્રપદમાં કાંઈક રાહત મળે. ધૂનમાં પશુઓમાં રાગચાળા કાટી નીકળે. આસેામાં મેાંધારત જણાય. સવ જાતના કરીઆણુાના ભાવ ઊંચા જાય.
ગ્રહાની કેબીનેટ. શકે ૧૮૮૩.
પૌર્વીલ સ'સ્કૃતિમાં જ્યોતિષ ગણુના માટે ચૈત્ર માસથી વર્ષની શરૂઆત માન્ય કરી છે. પ્રાચીન કાળનાં ભારતની રાજધાનો અતિકા-ઉજૈની ગણાતુ ગ્રહેાની ગણતરી અતિકા ક્ષેત્રથી ગણવામાં આવતી હતી. અર્વાચીન કાળમાં ભારતની રાજધાની ન્યુદિલ્હી છે. તેથી ન્યુદિલ્હીના સ્થાનિક સમય પરથી જ સ પ્રડાની અને વર્ષાં પ્રવેશની ગણતરી કરવી જોઇ એ, એ તર્કશુદ્ધ નિયમ છે.
શા. શકે ૧૮૮૩ ની શરૂઆત ગુરૂવારે મધ્યરાત્રિ ખાદ ૨૨ મીનીટ થાય છે, એટલે તા. ૧૭-૩-૬૧ ના રાજ ૯-૨૨ હિં. સ્ટા. ટા. સમયે થાય છે. આ સમયનુ વર્ષાં પ્રવેશ લગ્ન નીચે મુજબ આવે છે.
ल
शगु
१०
१२
सू
९
बुकेचं ११
2.
A
し
७ ने
६
परालु
३ मं
લગ્ન વૃશ્ચિક રાશીતા ૨૧મા અશ ઉદય છે. તેના સ્વામી કુંડળીમાં ૮મા દ્ભાવમાં હાવા છતાં ભાવ ચલિત કુંડળીમાં ૮મા ભાવની રાશિ મિથુનના ૧૪
[ ૧ અંશ ૭મા અને આઠમા ભાવમાં સધિગત રહેલ છે, તેથી લગ્નેશની લગ્ન ઉપર દૃષ્ટિ છે. શનિ ગુરૂની જોડી મકરરાશિમાં ત્રીજા ભાવમાં જણાય છે, પશુ ભાવચલિત કુંડળીમાં ધન ભાવમાં રહેલ છે બારમા ભાવે નેપચ્યુન જેવે પાપાસત અને ષડચત્રના કારક ગ્રહુ રહેલ છે. દશમ ભાવ પર કન્યારાશિના ખીજો અંશ આવેલ છે ભાગ્ય ભૂવનમાં તેથી કરીને સિહરાશિમાં રાહુ, પ્લુટો, હષઁલ રહેલ છે. દુલ્હલ કર્ક રાશિના અતભાગમાં હાઇ આઠમા અને નવમા ભાવની સંધિમાં રહેલ છે. પરદેશ સાથે વ્યાપાર વાણિજ્ય, ટેલીવીઝન, રેડીયાત્રામ, દરીયાઈ વિમાન નૂરના દરમાં ફેરફાર સૂચવે છે. ભારતીય પ્રજા ગણની ધામીક માન્યતામાં માટી ફેરફારી થવાની સૂચના આપે છે. ન્યાય ખાતામાં નવા કાયદા અને સુધારા વધારા થવા સૂચવે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના રાષ્ટ્રો, અને ખાસ કરીને અમેરિકા એને સામ્યવાદી રાષ્ટ્રોના વિચાર રહેણી કરણી અને સમાજ અને રાષ્ટ્રીય આયેાજન આપણે વધુ પ્રમાણમાં 'અપનાવીશું', 'મ'ગળ લગ્નેશ શત્રુ રાશીના શ્રને મા ભાવમાં પડેલ છે, તેથી પરરાષ્ટ્રા સાથે સંધિ કરારામાં સુધારા કરવા પડશે. અમેરીકા, યુનાઇટેડ કીઇંગ્ડમ તરફ આપણા આ વરસ દરમીઆન છે. નિકાશથવાની આામત અહી જોવા મળે છે. ભારતીય એલચીની પરરાષ્ટ્રોમાં નિમ ઝુકમાં ફેરફારી કરવામાં આવશે. સામ્યવાદના સમાજવાદને ભારત આ વરસમાં વધુ પચાવશે. શીઆ તરાથી ભારતને વધુ યંત્રો, ટેકનીકલ અને ધનની સહાયતા મળશે. ચીન ભારત ઉપર આક્રમક સ્વરૂપ એપ્રીલ ૬૧ ના અંતભાગથી જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી ધારણ કરે પણ વાસ્તવીક તેમાં સાચે સાચ લડાઈ થવાના યોગ નથી. આજ સમય મધ્ય એશીઆટીક મુસ્લીમ આરબ રાષ્ટ્રને યાહુદીઓ સાથે દ્વિધા ઉત્પન્ન થશે. શસ્ત્રોની મારા મારી થાય તેા અજાયબ પામવા જેવું નથી. એપ્રીલથી જુલાઇ ૬૧ સુધીના સમય વિશ્વ માટે વિધ યુદ્ધની નામત વગાડતા જશે. અમેરીકા, ફ્રાન્સ, ઇંગ્લેડની રાજ્યનીતિની આંતરરાષ્ટ્રીય—વિરૂદ્ધ ભારતવર્ષના રાજપુરૂષોને મત પ્રદર્શિત કરવા પડે, ચીનને યુ. ના માં દાખલ કરવા માટેના ભારતના આગ્રહમાં જરાપણ ફેર પડશે નહિ. ચીનને યુ. 1. માં સ્થાન મળવાની આ વરસમાં ૯૫ ટકા આશા છે.