________________
૬૨ ]
છતાં પણ ત્રીજુ વિશ્વયુદ્ધ ઈ. સ. ૧૯૮ પહેલાં આવવાનું નથી જ.
અમેરીકાની ચુંટણીનું પરિણામ સામ્યવાદી રાષ્ટ્રોને અને ખાસ કરીને રૂશીઓને પ્રોત્સાહન આપનાર આવે. અમેરીકન પ્રમુખ કેણુ ચુંટાશે તે હકીકત તે અમેરીકાની કુંડળી અને તે રાષ્ટ્રના ગ્રહયોગેની વિચારણા ઉપરથી નિશ્ચિત કરી શકાય. પાંચમા સ્થાનમાં શુક્ર ૧૨ મા અને ઉમા ભાવને માલીક થઈને રહેલ છે. સ્કૂલ કુંડળીમાં આ શુક્ર છઠા ભાવમાં રહેલે જણાય છે. ભારતીય વિદ્યાભ્યાસના ક્ષેત્રમાં, સ્ત્રી કેળવણીમાં, વ્યાપારવાણીજ્યમાં, સટ્ટાકીય બજારમાં સરકારને હસ્તક્ષેપ વારંવાર કરવા પડે છે, તે બાબતમાં કમીશને નિયુકત કરીને સારાં નિયંત્રણ કેવી રીતે લાદી શકાય અને સુવ્યવસ્થા લાવી શકાય, તેને માટે વિચારણા કરવામાં આવશે. નારીવાદમાં સ્વછંદતા વૃદ્ધિ પામશે. સાત્વીક જીવનમાં સમાજ માટ હાસ અનુભવશે. કલીન કન્યાઓ પછાત વર્ગના કુમાર સાથે અને પછાત વર્ગની કન્યાઓ કુલીન કુમારે સાથે વૈચ્છીક લગ્નથી જોડાશે. જુની લગ્ન પ્રણાલિની અને સંયુકત કુટુંબની ભાવનામાં મેટ ઓટ આવશે. ઢોંગી, ધુતારા, મંત્ર તંત્રના દાંભિક ઉપાસકેને રાફડે ફાટશે. ઠગવિદ્યા સમાજ ઉપર સારે હાથ જમાવશે. જયંતિષ શાસ્ત્રી અને તેના ઉપાસકે ઉપર કાયદાનાં બંધન લાદવા માટે ઉહાપોહ થશે. ચોથા ભાગમાં મીન રાશિમાં સૂર્ય રહેલ છે, જે ભાવ ચલિત કુંડળીમાં પાંચમા ભાવમાં આવે છે. જમીનનાં ઉત્પાદન વધારવા માટે સરકાર ભગીરથ પ્રયત્ન કરશે. નહેરો બંધ, અને ટયુબવેલોઠારા ખેતીની પેદાશ વધારવા જીલ્લાના શાસન અધિકારીએ ખાસ રસ લેશે. ભૂમિનાં અંતરભાગમાંથી તેલ, ધાતુ, (ઉત્તર-પશ્ચિમ કાણુ અને ઉત્તર પૂર્વ કાણુના વિભાગમાંથી અને દક્ષિણ દિશામાંથી) ના ભંડારો હોવાની ભૂસ્તર શાસ્ત્રીએ શોધખોળ બાદ જાહેરાત કરશે.
ગુજરાત રાજ્યની સ્થાપના સમય પરથી કપેલ ભાવીમાં અમે સ્પષ્ટ જણાવેલ છે કે ભારતવર્ષના સર્વ રાજ્યોમાં ગુજરાતનું રાજ્ય પ્રમુખ સ્થાન મેળવશે. તેની ઉન્નતિ તેના પાડોશી રાષ્ટ્રોને આંખમાં કણાની માફક ખૂંચશે. આ રાજ્યની સ્થાપના સમયે જે સરહદે છે, તેમાં વધારે થશે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં વિભાગીકરણ થવાની કેઈ શક્યતા નથી,
પણ તેમાં બીજા ભૂભાગો ઉમેરાવાની અમારી માન્યતા છે.
ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની પ્રજા વાણિજ્ય પ્રધાન માનસ ધરાવતી પ્રજા" છે. રાશી, નક્ષત્ર વિભાગને વિચાર કરતાં પીવોય જોતિષ શાસ્ત્ર કહે છે કે, ગવાથી માંડીને કરછ સુધીને ભૂભાગ સ્વાતિ, વિશાખા અને અનુરાધા નક્ષત્ર તળે આવે છે. નાલા સેપારાથી માંડીને ક૭ સુધીને ભૂભાગ સ્વાતિ અને વિશાખા નક્ષત્ર તળે આવેલ છે. ગુજરાત અને મહારાષ્ટ્રની પ્રજામાં સ્વાભાવીક રીતે જ સ્વભાવમાં ફેરફાર રહેલ છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છની પ્રજા હુન્નર, ઉદ્યોગ, કળામાં રસ લેનાર સાત્વીક ગુણો ધરાવનારી પ્રજા છે. મહારાષ્ટ્રીય પ્રજા વૃશ્રિકના સ્વભાવ પ્રમાણે ઉમતાવાળી, ડંખીલી અને પિતાના સંતાનોને નાશ કરવાની વૃત્તિ ધરાવનારી પ્રજા છે. ગુજરાતી ભાષા બોલતી પ્રજાને વૃશ્ચિક રાશીના અધિકાર તળેની વર્ણવવી એ, અમારા નમ્ર મંતવ્ય. પ્રમાણે જયોતિષ શાસ્ત્રના મૂળભૂત સિદ્ધતિની અવહેલના કહેવાય, ગુજરાતમાં મંગલની રાશિમાં હેવું જોઈએ, એ લડાયક ખમીરજ ક્યાં છે?' તેનામાં તે તુલા રાશિની તુલનાત્મક બુદ્ધિને વિકાસ મોટા પ્રમાણમાં રહેલ છે. આમ ન હોત તે હુન્નર ઉદ્યોગને વિકાસ જે અનુભવમાં જણાય છે, તે નહોત. અમદાવાદ “ ભારતીય માન ચેસ્ટર” કાપડ ઉદ્યોગને લીધે ગણાય છે. અલબત લેખંડના કારખાનાં હેત, લોખંડની ઉત્પત્તિ હોત, જેવીકે જમશેદપુરમાં છે. આપણું ગુજરાતને વૃશ્ચિક રાશિના પ્રભાવવાળે પ્રદેવા કહેવામાં આનંદ લેત. તુલા અને વૃશ્ચિક રાશિને અનંતુ જ નથી. દ્વિભાષી મુંબઈ રાજ્યમાં આ ખરે કાણે દિભાભીને અંત આણવા માટે શબ્દ ઉચ્ચારણ કર્યું ? જ્યોતિષશાસ્ત્રી કોઈ વ્યકિતના સ્વછંદી અમર સ્વતંત્ર મગજના તુકા નથી પણું સત્ય હકીકત-બના અર્વાચીન અને પ્રાચીન કાળના વિહંગાવલોકનથી નકકી થઈ શકે. તેના ઉપર નિર્ભર રહેલ છે.
જેએને જોતિષ શાસ્ત્રમાં રસ હોય, તેમના ઉપયોગ અને અભ્યાસ માટે વર્ષ પ્રવેલ કાળની ભાવચલિત કુંડળી-જેનું વર્ણન ઉપર આપેલું છે.. તે અહીંઆ નીચે આપવામાં આવે છે.
(કુંડળી સામેના પાન ઉપર આપેલ છે. ) શાસ્ત્ર કહે છે કે જ્યારે વર્ષ પ્રવેશ સમયે લગ્ન વૃશ્ચિક રાશિ ઉદય પામે છે, તે વર્ષમાં પશ્ચિમ તરફના ભૂભાગમાં નવ માસ અનાદિકની મેંધવારી