________________
૬o ] આવી છે. સુરાષ્ટ્ર તેજ કહેવાય છે, જયાં આવી વ્યકિતઓને આદર માન સહીત પાળવા, પિષવામાં આવે છે. અને તેમની સ્વદેશાભિમાની ભાવિના ઈશારાઓ પ્રત્યે માનની લાગણીથી જોવામાં આવે છે. અને ઝીણવટ ભરી રીતે તેમના ભાવિકથની તપાસ રાખવામાં આવે છે, કોટીગણું લશ્કર જે કાર્ય હાંસલ નથી કરી શકતું', એ વિકટ કાર્ય વિદ્વાન, દેશાભિમાની, ઈસ્ટોપાસને સિદ્ધ જયોતિષી ફકત મુહુતના સાધનથી હાંસલ કરી શકે છે. મહતું એટલે કાળબળને પિતાની કુમકે રાખવાનું સાધન આધુનીક યુગમાં વિજ્ઞાનની અસર તળે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ તળે પીર્વાત્ય સંસ્કૃતિના સંરક્ષણ, સુધારક વિભાગ, અને ઉન્નતિઅર્થે કાંઈ પગલાં રાષ્ટ્રીય સરકાર તરફથી લેવામાં આવતાં નથી. જે લેવાય છે, તે ફક્ત પૌર્વીય સંસ્કૃતિના આડંબર યુક્ત ગુણ ગાન (મેઢાનાં) કરીને, તે જ સંસ્કૃતિને ઉડી દફનાવવા માટે જ અત્યાર સુધી તે પુરવાર થયાં છે.
ભારતીય કળા કૌશલ્ય અને વિજ્ઞાનના પુસ્તકના આધારે જર્મત પ્રજા બળવાન બની અને બે વખત સમગ્ર વિશ્વ સામે તે રાષ્ટ્ર હથિયાર ઉચકયાં. ભાવિના ભૂગર્ભમાં શું હશે! તે રાજપુરૂષે નથી જાણી શક્તા, ફકત આગામી કાળની ગતિ જાણનાર જ્યોતિવિંદજ તે જાણી શકે છે, ભાખી શકે છે. તે પ્રમાણે વર્તનાર રાજપુરૂષ જ રાષ્ટ્રની સમયસર બચાવ માટે તૈયારી કરી શકે છે.
ચીજવસ્તુઓને સંગ્રહ કરવા ગ્ય ગણાય. પ્રજામાં સંક્રામક રોગ લાય. મારવાડમાં પ્લેગ, કેલેરા ફેલાય અને માનવી તેમજ પશુ ધનમાં મૃત્યુ પ્રમાણ વધી જાય. આષાડ, શ્રાવણ, ભાદ્રપદમાં કરમા ધરમી ખંડ વૃષ્ટિ થાય, અનાજના ભાવ ટકી રહે. કારતકથી ફાગુન સુધીમાં ધાતુ અને રસપદાર્થોમાં નરમાઇનું ધોરણ ટકી રહે. પશ્ચિમ પાકિસ્તાનની સરહદો ઉપર કાળાબજાર વધે.
શાલિવાહન શક સંવત્સરની ગણના મુજબ વિષ્ણુ વિંશતીનું પ્લવ' નામ સંવત્સર શક ૧૮૮૩ માટે થશે. તેને સ્વામી બુધ છે. આ સંવત્સરમાં વરસાદ વર્ષાઋતુમાં સમયસર થાય. ચિત્રમાં ધાન્ય ભાવ સમ રહે. વૈશાખમાં જનતાને ભય ભાસે. ગરમી વધુ પ્રમાણમાં પડે. જ્યેષ્ઠમાં અનાદિક સરળતાથી મેળવી શકાય. તેલંગ અને પૂર્વ દિશાના ભૂભાગમાં જનતા પીડાય અ.જાડમાં વાવટાળ, ગાજવીજના મેટાં તફાનેથી પ્રજાને મહાન હાનિ ત્રાસ થાય. શ્રાવણમાં સત્તર દિવસ સુધી લાગટ વૃદ્ધિ થાય. ભાદ્રપદમાં ૫ણું પ્રષ્ટિ ચાલુ રહે. છતાં ધાન્યના ભાવ મીચા રહે. આમાં સર્વે અનાજ અને ધાતુ પદાર્થની સરળતા રહે, તે ફકત ધઉંના ભાવ મજબુત પણે ટકી રહે. કારતકમાં અન્ન સરળતાથી મેળવી શકાય. માગસરમાં કાંઈ ક માંધારત વરતાય. પૌષાદિક ત્રણ મહીનામાં રાજા પ્રજા સુખેથી જીવે. ચીજ વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત કરી શકાય. તેવો અનુકુળ સમય રહે. (શક સંવત્સરની શરૂઆત ચિત્રથી થાય છે અને ફાગુન બારમો માસ ગણાય છે.
ખગોળના ગણિતની ગણના મુજબ જ્યારે ગુરૂ ધનીષ્ઠા નક્ષત્રના મધ્યમાં માધ મહીનામાં ઉદય થાય છે, ત્યારે ષષ્ટી સંવત્સર ગણુના પ્રમાણેના બ્રહ્મા વિષ્ણુ અને રૂદ્રની વિંશતિઓમાં પ્રથમ ગણાતા બ્રહ્મા વિંશતિના પ્રથમ સંવ
સર પ્રભવની શઆત થાય છે. વિ. સં. ૨૦૧૮ના માધ માસમાં ધનીષ્ટાના મધ્ય ગુરૂને ઉદય થશે, ત્યારથી ષષ્ટિ સંવત્સરની શરૂઆત થશે. બ્રહ્માની વિંશતીના ૨૦ વર્ષમાં નવનિર્માણ ભૂમંડળ ઉપર પ્રત્યેક ક્ષેત્રમાં થાય છે. તેના પછી વિષ્ણુની વસતિના ૨૦ વરસ આવે છે. તેમાં પ્રથમના વીસ વર્ષોમાં થએલ નવનિમણુને ટકે મળે છે, તેને વિસ્તૃત બનાવવામાં આવે છે.
જ્યારે ષષ્ટિ સંવત્સરોના ત્રીજા ૨૦ વર્ષમાં પ્રથમ ૪૦ વરસમાં થએલ સંસ્થાપન અને વિકાસ ધટકમાં હાર આવવા માંડે છે.
વિ. સં. ૨૦૧૭ અને શકે ૧૮૮૩નું ભાવિ નિરૂપણ
સંવત્સર ગણના? –ષષ્ટી સંવત્સરની ગણના માટે વિવિધ પ્રકાર પ્રવર્તે છે. સામાન્યતઃ ગુજરાતી પંચાંગકારો કારતક સુદી પ્રતિપદાથી શરૂ થનાર વિક્રમ સંવત્સરની ગણનામાં રૂદ્રની વીશીનું પરિધાન સંવત્સર વિ. સં. ૨૦૧૭ માટે છે. તેનું ફળઃ–પરિધાન સંવત્સરને સ્વામી મંગળ છે. મધ્યપ્રાંત (વિદર્ભ), મારવાડ, પંજાબમાં પ્રજાવર્ગ રાજસત્તા સામે વિરોધી કૃત્ય કરે. સરહદની બાંધછોડ, ભાષાકીય પ્રાંતની રચના અંગે સત્યાગ્રહે, હડતાળે અને ક પાટનગરમાં જાય. આ વિભાગોની જનતા પિતાને ચુંટી કાઢેલા સભાસદને ધારાસભામાંથી અને પ્રધાનોને પ્રધાન મંડળમાંથી રાજીનામું આપવાને માટે આંદોલને ઉઠાવે. ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ (બંનેમાં ખાધાખોરાકીની