________________
Nu
૧૧૨ ] માં મૂલ્ય વૃદ્ધિ થાય. સુદી છે. જે ગાજવીજ રહિત પસાર થાય તે કપાસ, કાલાં, કપાસિયામાં તેજી થાય. સુદી સપ્તમી સોમવારી હોય તે રાજકારણ અસ્થિરતાવાળું બને અને જનતા વ્યગ્રતા અનુભવે, દુષ્કાળને ૫ર જણાય.. સુદી સપ્તમીએ દિવસ નિર્મળ ગાજવીજ રહિત, વાદળાં વૃષ્ટિ રહિત પસાર થાય–પૃથ્વી પર વૃષ્ટિ ન થાય. સુદી સપ્તમીના રોજ વૃષ્ટિ થાય. તે અશાડમાં સારી વૃષ્ટિ થાય. સુદી નવમી જે નિર્મળ હોય તે ભાષાઢ માસ તદન કરો જાય. જે મોટાં મોટાં ઘટાટોપ વાદળાં આકાશમાં જણાય, તે ભાદ્રપદમાં અતિવૃષ્ટિ થાય.
૧૨. માધ સુદી પૂનમ નિર્મળી હોય તે પશુ ધન વેચીને અનાજને સંગ્રહ કરવો, દુષ્કાળ વરતાય.
૧૩. મા વદી સાતમ વીજળી, અજવીજ, માવઠું થાય, તે ચોમાસામાં સારી વૃષ્ટિ થાય, ભાદ્રપદ વદી નવમીને દિવસે શ્રીકાર વૃષ્ટિ થાય.
૧૪. માધમાં જે ઠંડી ન પડે. અનાદિકમાં અવશ્ય મેવારત રહે, માધમાં જે પાંચ રવિવાર હોય તે અવસ્ય તે વરસમાં દુષ્કાળ પડે.
૧૫. ફાગુની પ્રતિપદા શતતારા યુક્ત હોય તે દુષ્કાળ વરતાય છે.
૧૬. ફાગુન સુદી, ૭, ૮, ૯ માં જે મેધ ગજન થાય. તે ભાદ્રપદ ૦)) ના રોજ અવશ્ય વરસાદ થાય.
૧૭ ફાગુની ૦)) મંગળવારે હોય તે પશુ ધન વેચીને અનાજનો સંગ્રહ કરવામાં આવે તે પિષ મોંઘવારી વાળા જાય.
૧૮. ફાગુન સુદી પૂનમ હોળીના દિવસે પશ્ચિમ દિશાને પવન વાય તે તે અત્યંત શુભકારક છે પૂર્વ દિશાને પવન વાય તે કરમા ધરમી વૃષ્ટિ થાય. દક્ષિણ દિશાને પવન વાય તે ધન સંપત્તિને નાશ થાય. ઘાસચારાની કમતરતા જણાય. ઉત્તર દિશાને પવન વાય તે સુકાળ રહે, અને વૃષ્ટિ થાય. ચોગરદમ જે વાયુ વાય તો પ્રજા ત્રાસ અને દુઃખ અનુભવે છે પવનની ઘુમરીઓ ઉંચે આકાશે જાય તે, પૃથ્વી ઉપર રણ સંગ્રામ રચાય.
૧૯. ચત્ર માસમાં પ્રથમ દશા નક્ષત્રમાં વાદળ વીજળી થાય તે વૃષ્ટિને ગર્ભ સારો રહ્યો છે, એમ જાણવું.
૨૦. ચૈત્ર માસમાં પ્રતિપદાએ તીથિની વૃદ્ધિ હોય તે ઘાસચારાની નિપજ સારી થાય, જે નક્ષત્રની વૃદ્ધિ થાય. તે અનાજની નિપજ સારી થાય. યોગની વૃદ્ધિ થાય. રોગ વગેરે વૃદ્ધિ પામે.
૨૧. ચત્ર માસમાં પ્રથમ પંચમીએ જો વૃષ્ટિ અગરે ગાજવીજ થાય, સપ્તમી, નવમી, અને પૂર્ણમા એ ગાજવીજ સહિત વૃષ્ટિ થાય, તે ચાર માસ કેરા જાય.
૨૨. ચૈત્ર સુદી પૂનેમ, સોમ, બુધ, ગુરુવારી હોય તે વરસ સારી રીતે પસાર થાય.
૨૩. ચૈત્ર વદના દશ દિવસ કારા જાય તે ચોમાસામાં વરસાદ થાય.
૨૪. વૈશાખી પ્રતિપદાને રોજ વાદળ વીજળી થાય તે અનાજ દાણા વેચવાથી લાભ થાય.
૨૫. અક્ષય તૃતીયા રોહીણી યુક્ત ન હોય, પોષી અમાવાસ્યા મૂળ યુક્ત ન હોય, શ્રાવણું પૂનમે શ્રવણ યુકત ન હોય, કારતકી પુનમે કૃતિકા યુકત; ન હોય તે માધ મહીનામાં ઉત્પાત થાય અને પૃથ્વી ઉપર વિનાશ ઉતરે છે..
૨૬. ચેષ્ઠ સુદી પ્રતિપદા બુધવારી હોય, આષાઢ સુદી પ્રતિપદા મૂળ નક્ષત્રવાળી હોય તે ધરતી કંપાયમાન થાય છે. જ્યેષ્ઠ સુદી બીજને દિવસે મેઘ ગર્જના થાય. તે વરસાદ સારો થાય. છ માસમાં દશમ રવિવારી: આવે તે વૃષ્ટિને અવરોધ થાય દુષ્કાળ પડે
૨૭ જેષ્ટ મહીનામાં ચીત્રા સ્વાતિ વિશાખામાં જે વૃષ્ટિ ન થાય તે અનાજન સંગ્રહ કરે.
૨૮. જેની પ્રથમ પ્રતિપદા રવિવારી હોય તે વાવંટોળનાં કાન થાય, મંગળવારી હોય તે રોગ વ્યાધિ ફેલાય, બુધવારી હોય અનાજમાં મેવારત લાવે, શનિવારી હોય તે જનતામાં ત્રાસ, તોફાન, ફેલાય. પણ પ્રતિપદા સોમવાર, ગુરુવાર, શુક્રવારી હોય તે અનાદિકની છુટ સારી રહે..
૨૮. અષાડ સુદી પંચમીએ જે વીજળી થાય તે અનાજ સાર' પાકે:માટે જુના અન્નને સંગ્રહ કરવો નહિ, સુદી સાતમે ચંદ્રમા આકાશમાં નિર્મળ દેખાય તે અનાજની પેદાશ બહુ ઓછી થઈ જાય. સુકામાણું રહે, અષાડ સુદી નવમીના પ્રભાતકાળે સૂર્યનારાયણ સ્વચ્છ આકાશમાં ઉગે, તે ચારે માસ -: વૃષ્ટિ સારી થાય
દેવશયાન એકાદશી શનિ રવિ કે મંગળવારી હોય તે જનતા દુખી થાય અનાજની માંધારી રહે
૩૧. અષાડ શુકલ પક્ષમાં જો બુધને ઉદય થાય અને શ્રાવણ કૃષણપક્ષમાં ! શુકને અસ્ત થાય તે માટે દુષ્કાળ અને સર્વત્ર મેધવારી પ્રર્વતે છે