________________
૧૫. તા ૫-૩-૬૧ થી ૧૫-૩-૬૧ સાના ચાંદ્યમાં સારીયા -સાઈડ બદલતા જણાય. તા. ૧૬-૩-૬૧ થી તા. ૪-૪-૬૧ સેાનું ટકી રહે, ચાંદી, બીયાં, અનાજ, કરીયાણુાં, પારા ઝડપી તુટી જાય.
૧૬. તા ૫-૪-૬૧ થી તા. ૨૭૧૭-૬૧ઃ—સેનામાં મોટી ફેરફારી થાય, ક્રાંતા મોટી તેજી થાય અગર માડી મંદી થાય. અમારૂ' ધ્યાન મોટી તેજીનુ` છે. ૧૭. તા ૨૩-૪-૬૧ થી ૩૦-૪-૬૧ઃ—કતાન, ચાંદી શેર, ખીયામાં મ'દી થાય. તેમાં ખરીદનાર ફાવે.
૧૮. તા ૩૦-૪-૬૦ થી ૬-૫-૬૧ સેાનું ધટી જાય. ચાંદી ટકી રહે. ૧૯. તા ૬-૫-૬૧ થી તા. ૧૨-૫-૬૧ ચાંદી, એરડા, રૂ, કપાસીયા, શેર. સારા વધે.
૨૦. તા ૧-૬-૬૧ થી તા ૧૨-૬-૬૧ તેલીબીયાં, સ્ટીલ્સ શૅરાસારાવધશે. ૨૧. ૭-૬-૬૧ થી ૧૨-૬-૬૧ઃ—સેનું એકાએક ઘટીજાય. સીગતેલ સીંગદાણુા, લઉં' ગેાળના ભાવ વધી જાય.
૨૨. ૧૨-૬-૬૧ થી ૧૭-૬-૬૧ રૂ, નરમાઈ દાખવે, તેમાં તેલીબીયાં ટકી રહેતેમાં લેવાં.
૨૩. ૧૭-૬-૬૧થી૨૩-૬-૬૧ ૩, સોનુ સ્ટીલ્સ શેર, બીયા, કાળામરી ઝડપી સુધરે.
૨૪. ૧-૭-૬૧ થી ૧૫-૭-૬૧ રૂ માં ઝડપી નરમાઈ રહે
૨૫. માગશીષમાં પ્રથમ પક્ષમાં રૂ, અનાજના ભાવેા સુધરે, તેમાં રૂ. ખેતરફી વધઘટ થાય. ૧૯-૧૧-૬૦ થી તા ૨૬-ફ્ર૧ સુધી તેજી થાય, તેમાં વેચ-નારને તા ૩-૪ ડીસેમ્બર સુધી રૂમાં ૧૫-૨૦ ટકા મદીનો લાભ મળે, ૨૬. પેષમાં ના ૨૦-૨૫ટકા વધેતા ૧૯-૨૦ ની નરમાઈમાં લેવુ. ભાવા વધે તેમાં ના લેવા. વધઘટ માસ તેજી કારક છે.
ભડલી વાકયા અને ભાવી.
૧. કારતક સુદી એકાદશીને દિવસે જો વાદળ, વીજળી, માવઠું થાય, તે આષાઢ મહીનામાં સારી વૃષ્ટિ થાય છે.
૨. કારતક સુદી ખારસ, માશીષ સુદી દશમ, પેષ સુદી પચમીતે રવિવાર, માધ સુદી સાતેમ એમ ચાર દિવસેામાં જો વાદળ, વિજળી, માવઠું
[ ૧૧૧ થાય તા, ચામાસાની રૂતુમાં નિયમીત શ્રીકાર વૃષ્ટિ થાય અને નિપજ સારી થાય. ૩. આસા વદી અમાવાસ્યા, રવિ, શનિ, કે મંગળવારી, સ્વાતિ નક્ષત્ર અને આયુષ્યમાન યાગ હાય તો વૃષ્ટિના નાશ થાય છે, અને પ્રજા રાજા દુ:ખી થાય છે.
૪. માશી અને જ્યે મહીનામાં જે દિવસે ચંદ્ર મૂળ નક્ષત્રમાં હાય, તે દિવસે ગરમીનું પ્રમાણ વધુ હાય તા, અન્નાદિની પેદાશ સારી થાય. ૫. માશી માં અને અષ્ટમીને દિવસે આકાશ વાદળાથી વાએલ રહે અને ગાજવીજ થાય, તે। શ્રાવણ માસમાં સારી વૃષ્ટિ થાય છે.
પેષમાં સુદ સપ્તમીએ આકાશ સ્વચ્છ રહે, તેા આર્દ્રા નક્ષત્રમાં, સારી વૃષ્ટિ થાય.
૭. પોષ વદી સપ્તમીએ વા વાળ, વીજળી વાદળ થાય તે શ્રાવણુ સુદી પૂનમે અવશ્ય વૃષ્ટિ થાય.
૮. પોષ વદી દશમીએ વાદળ વીજળી થાય તા શ્રાવણી અમાવાસ્યા અને પૂનમને રાજ મૂશળધાર નૃષ્ટિ થાય.
૯. પોષ ૦)) એ શિન, રવિ કે મંગળવાર હોય તા અનાજ અને ખાદ્ય પદાર્થના ભાવામાં સારી મેધારી રહે. જો સોમ ગુરૂ કે શુક્રવાર હાય તે ઘેર ઘેર આન'દાત્સવ મનાય. ચીજ વસ્તુની મોંધવારી રહે.
૧૦. ધન સક્રાંતિ દરમીયાન મૂળ નક્ષત્રથી માંડીને રેવતિ નક્ષત્રમાંથી ચંદ્ર પસાર થાય તેટલા સમયમાં જો વાદળ, ગાજવીજ, માવ ુ થાય તો, વરસાદના ગર્ભ સારા બંધાય છે, ચામાસામાં સારી વૃષ્ટિ થાય છે.
૧૧. માધ સુદી પ્રતિપદાને દિવસે વાદળા, વાયુ થાય તેા તલ, સરસવ, તેલ, તેલીબીયામાં તેજી થાય. જો સુદી ખીજને દિવસે વાદળ, વાયુ, ગાજવીજ થાય તા અનાજમાં મોંધવારી જાય. સુદી ત્રીજને દિવસે વાદળ, વાયુ, ગાજવીજ થાય તે। ૐ અને જવના સંગ્રહ કરવાથી લાભ થાય. સુદી ચેાથને દિવસે વા વરાળ, ગાજવીજ સહીત માવઠું" થાય તે નાગરવેલનાં પાન, ખીડીનાં પાન, તમાલપત્ર, નાળીએરના ભાવ ઊંચા જાય. સુદી છઠ્ઠ સોમવારી હાય તો લેાપડ ચાપડ, સ્નીગ્ધ પદાર્થ', ( ધી, તેલ, મીણ)