________________
૧૧૦ ] કાફીના ભાવમાં ત્વરીત સુધારો લાવશે. આ રાહુ ઘઉં, શેરડી, ચાહ, કેફી, તેલ, રમ્બરના પાકમાં ઘટાડો લાવનાર છે, માટે લાંબા ગાળાની આ- રૂખ સમજીને રાહ કર્ક રાશીમાં દાખલ થતાં ખરીદી કરવી અને સંગ્રહ કરી રાખ. કઠોળ, સરસવ, એરંડાને પણ અસર કરશે.
જેઓની વૃત્તિ માલનો સંગ્રહ કરીને પકડ કરી રાખવાની છે, તેમને આ દિવાળીના તહેવારોમાં બહુ દુઃખ જોવું પડશે. સરકાર તેવાઓ સામે સખ્ત પગલાં લે, તેવી અમારી માન્યતા છે. આ માસ બેસતાં પહેલાં ૧ આવી વૃતિ વાળા વ્યાપારીઓએ ખૂબ સાવધાન થઈ જવા માટે અમારી તેમને નમ્ર વિનંતિ છે.
તા. ૨૧ થી તા. ૨૫ સ્ટીલ રોરો સુધરશે, જ્યારે મીલ અને ટેકસટાઈલ્સ શેરોમાં આ ગાળામાં નરમાઈ રહેશે. તા. ૩૧-૧૦ થી તા. ૩૦-૧૧ સુધીમાં પણ તેમજ બનશે. વધુમાં સોનામાં નરમાઈ અને સીંગદાણામાં કાંઈ સુધારે રહેશે. તા. ૧-૧૧ થી તા. ૪-૧૧ રૂમાં મજબુતાઈ રહેશે. તા. ૪ થી તા. ૯-૧૧ સુધીમાં તેમાં પણ નરમાઈ આવી જશે. તા. ૧૧ થી તા. ૧૫ સોનામાં એક તરફી લાઈન રહેશે. જ્યારે તા. ૧૬ થી તા. ૧૮ તેની ઉલ્ટી ચાલ જણાશે. તા. ૧૮ થી તા. ૨૦ ચાંદીમાં ઝડપી નરમાઈ આવી જાય. તા. ૨૧ થી ૨૪ સેનામાં અફવાને જેરે બજારની ચાલ રહેશે, અમારું ધ્યાન તેજીનું છે, છતાં એક તરફી મંદી થઈ જાય તે સંભાળવું. અમને દેષ ન દે. તા. ૨૩ થી તા. ૨૯ રૂમાં બેતરફી ચાલે નરમાઈ રહેશે. તા. ૨૫ થી તા. ૩-૧૧ કંતાન, રૂ, બીયામાં ઝડપી ઉછાળો મારશે. તા. ૨૨ થી તા. ૨૪ ચાંદી, રૂમાં તેજી થાય. તે પહેલાં ખરીદ કરનારને અહીં નફાથી વેચવાથી આગળ ઉપર નરમાઈને પણ ત્વરીત લાભ મળે.
T થાપરે વતિ સ્ત્રી
જેઓને વાયદા બજારમાં રસ છે, તેમને ઉપયોગી ચુંટી કાઢેલ, અહીં કેટલાક ચાન્સ આપવામાં આવેલ છે
લેખક : પંડિત શ્રી શારદાનંદજી ' (૧) તા ૩-૧૧-૬ થી તા. ૧૨-૧૧-૬૦ રૂ. ચંદી, તેલ બીયાં, કાપડ, કંતાન, કાપડનાં શેરમાં સાચે નરમાઈ રહે, તેને લાભ લેવા, ૨૯-૧૦-૬થી તા. ૨-૧૧-૬ ના ઉંચા ભાવમાં વેચવું. તા. ૧૨-૧૧-૬૦ના નીચા ભાવમાં ડબલ ખરીદી કરી, તા. ૧૪-૧૨-૬ માં આવનારી તેજીના ગાળાને લાભ લે.
- ૨. ૧૩-૧૧-૬૦ થી ૨૯-૧૧-૬૦ શેરબજારમાં લેખંડ, લેકમેટીવ એજીનીઅરીંગ શેરોમાં તેજીને સારો પ્રભાવ રહેશે.
૩. ૧૫-૧૨-૬૦ થી તા. ૨૭-૧૨-૬૦ અનાજ, રૂ, કપાસ, તેલ, તેલ, બીયામાં પ્રત્યાધાતી મંદી, વધારે આવશે આ ગાળામાં ઊંચાભાવો જતાં મંદીવાળાની ગભરાટ ભરી વેચાણ કાપવાની લેવાલી રહેતાં, વેચવાલી ખવાઈ જતી જણાશે. પણ અંતે નરમાઈ જરૂર આવશે.
૪. ૨૯-૧૧-૬૦ થી તા. ૨૦-૧૨-૬૦ સ્ટીલ શેરમાં મંદીનું જોર સારું રહેશે.
૫. તા. ૧૫-૧-૬૦ થી તા. ૨૦-૧૧-૬૦ ચાંદી, અળશી, સરસવ, એરંડા, મગફળી, સીંગતેલ, કાળામરીયાં જનરલ તેજીની લાઈન રહેશે. માટે તેમાં સારા ઘટાડામાં લેવાની અને સારા સુધારામાં ન ખાવાની લાઈન રાખવી.
૬. તા. ૨૧-૧૨-૬૦ થી તા ૨૭-૨-૬૧–સોનું, ઘઉં, ગોળ, ખાંડ, મગફળીમાં તેજીને વ્યાપાર કરે.
૭. તા ૧૮-૧૨-૬૦ થી ૧૪-૧-૬૧- તેલીબીયાં, મીઠું, તેલમાં ઝપી તેજી થાય. ૮. તા ૧૫-૧૫-૬૧થીર-૨-૬1:–શેરબજારમાં આછી વધઘટે નરમાઈઆવે
૯. તા ૨-૨-૬૧ થી તા. ૧૦-૨-૬૧-કઠોળ, કોલસા, કાળો રંગ અફીણ, કંતાનમાં ઝડપી તેજી થાય.
- ૧૦, તા. ૨-૨-૬૧ થી ૧૮-૨-૬૧ સુધી અનાજ વગરનાં બીજા બજારના ભાવો ઝડપી તુટી જાય.
૧૧. તા ૨૮-૧૨-૬૧ થી તા ૫-૧-૨૧ સોનું ઝડપી સુધરશે. ૧૨. તા ૧૯-૧૨-૧થી તા ૧૪-૧-૬૧ બીયાં અને તેલ ઝડપી સુધરશે ૧૩. તા ૧૫-૧-૬૧ થી તા ૨૦-૨-૬૧ બજારો ઝડપી તુટી જાય ૧૪. તા. ૨૩-૨-૧ થી તા ૫-૩-૬૧ ૩, સોનું ઝડપી તટે.