________________
માસ પ્રવેશ કુંડળીમાં સૂર્ય-ચંદ૮ મા ભાવમાં.રાહુ, બુધ યુક્ત છે. છ મા ભાવે શુક્ર છે. મગળ દશમ ભાવ તરફ્ ગતિમાન થઈ રહ્યી છે. અમેરિ કાથી કાઇ આવી ખખરા આવે કે જે આંતર રાષ્ટ્રીય વ્યાપાર, વાણીજ્ય અને આર્થીક બાબતેને અસર કરે. શકય છે કે હુંડીમણુમાં ફેરફાર થાય અને તેથી મેકા ભારતમાં ત્રણ દિવસ બંધ રહે. કાચી વસ્તુઓ અને -આયાત થતી વસ્તુઓના ભાવમાં સારી ફેરફારી થાય.
અતિવૃષ્ટિથી ચેામાસું પાકને નુકશાન થવાના યોગ છે. તેથી રૂ, કપાસના ભાવામાં સુધારા થાય, ગુજરાતમાં કષ્ટ પડે. કઠળ, તેલ, તેલીબીયાં, અનાજના ભાવામાં મજમુતાઈ આવે. ધઉ ધાસચારા અને કપાસીયાના ભાવા આગળ ઉપર વધરશે. હળદર, જીરૂ, કપાસ, સીસું, પાશ, કસ્તુરી, ગાળ, હી'ગના સંગ્રહ ત્રણ માસ ખાદ વેચવાથી સારે લાભ થાય.
શુકલપક્ષમાં રૂ, કપાસ, કાપડ, સુતરના સંગ્રહ કરવા. પૂર્ણીમા આસપાસ આગળ લાવા સુધરશે. તા. ૨૬-૨૭-૨૮માં ચાંદી સુધરે તે વેચવી, અને અનાજ, ઘીમાં નરમાઈ રહે, તેમાં ખરીદ કરવી. તા. ૬, ૭, ૮, ૯માં ચાંદી, શેર, કે'તાત, એરડા, સી’ગદાણામાં નરમાઈ રહે તેમાં ખરીદી કરવી. તા. ૨૭ થી તા. ૨૬ કાપડના શેર, કંતાન, રૂ, ચાંદી, તેલ ધટે તેમાં લેવું. તા. ૧૬ થી ૧૮ સાનુ` સુધરશે. તા. ૧૭ થી તા. ૨૧ ચાંદીમાં ચેડા સુધારા થશે. તા. ૧૧ થી ૧૬ સાનું, ચાંદી, કેમીકલ, સી'ગદાણા પરદેશની ખારા ઉપર વધધટ ખતાશે. માટે તાજી ખખરાથી પરિચીત રહેવું. શેર બજારમાં પણુ સાના ચાંદીની ચાલ રહેશે. તા. ૨૬ થી તા. ૨૯ સી’ગદાણા, કૅમીકલ્સ, કાળાં મરી, સોડા, સ્ટીલ અને મીલ શેરામાં ઉછાળા આવશે. તા. ૧૯ થી તા. ૨૩ એરડા, કાપડમાં તેજી થશે.
મંગળનુ ભ્રમણૢ સૂર્યની આગળ થવાથી અતિવૃષ્ટિ થવા છતાં પણ હવામાનમાં ઉકળાટ અને નામ વધુ જણાશે.
ભાદ્રપદ (તા. ૧૧-૯-૬૧ થી તા. ૯-૧૦-૬૧):—પાંચ સામવારા માસમાં ગુરૂ, શનિ માર્ગી થાય છે, અને મગળ શત્રુ ગૃહી થઈ સૂર્યની આગળ ભ્રમણૢ કરે છે, તેથી હાજર તેમજ વાયદા બજારામાં સારી વધવટ થશે. જોટા લગાડીને કામકાજ કરનારને લી કેળાં રહેશે. ગાળ, ખાંડૂ, સુતર, રૂ, અવાજ, તેલ, ખીયા, કાપડ ને શેર જારમાં વધ
[ ૧૦૯
મોટી થશે. તા. ૨૦ થી તા. ૨૨ માં ચાંદી, રૂ, કંતાન, ધીમાં ઉછાળા આવશે. માટે તે પહેલાં ખરીદી ને ઉછાળામાં ક્બલ વેચવાથી લાભ થાય. તા. ૨૮, ૨૯, ૩૦ નાં ચાંદી વધે. અનાજ, ઘી, તેલમાં નરમાઈ ગુાય. ત્યાર બાદ ચાંદી ઘટે, અને અનાજ, ઘી, રૂ, વધે. તા. ૧૬ તા. ૨૮ રૂ બજાર ઝડપી ૧૫-૨૦ રૂપીઆ વધશે. હળદળ, સુંગધી, દ્રવ્યો, કપૂર, ચોખા, ખાંડ, ઘીના ભાવા પણુ સુધારા પર રહેશે. આથી ઉલ્ટી ચાલ શેરામાં રહેશે. એટલે મદી પ્રધાન રહેશે તા. ૧૧ થી તા. ૨૦ સાનું ચાંદી સુધરશે. સાનું પ્રથમ સુધરશે. ચાંદી તેને અનુસરશે. તા. ૧૬ થી તેલ, તેલીબીયાં, એરંડા, સી'ગદાણા, સરસવ, અળશી સુધરવા લાગશે. જે સુધારા માસ આખર સુધી ચાલુ રહેશે, તે∞ કારક માસ છે.
આસા ( તા. ૧૦-૧૦-૬૧ થી તા. ૮-૧૧-૬૧):——રોગ રાઇ ઉત્પન્ન કરનાર માસ છે. તા. ૬ થી તા. ૧૦ શેર બજારની ચા ભાવામાં હીંમતથી વેચનારને તા.૧૧ થી તા. ૧૫ સુધી નીચા ભાવે પર અલ ખરીદી કરવાથી ડબલ લાભ મળશે. તા. ૫ થી તા. ૧૭ માં ઝડપી ઉછાળા આવીને વધુ ઘટવાના સમય તા. ૨૨-૨૩ સુધીમાં છે. નાણાંભીડ સખ્ત જણાવાને સામે શેરા ડીલીવરીમાં વધુ પ્રમાણુમાં આવશે. તેલ, ખીયાં, કપૂર, સૂતર, સારા સુધારા માસ દરમિત બતાવશે. તા. ૪-૧૧ થી તા. ૮-૧૧ સુધીમાં સાના ચાંદીમાં હાજરની નરમાઈને કારણે વાયદાના ભાવા પણ ભારા દખાય તેવી સંભાવના છે. માટે ધ્યાનથી કારણેા મળતાં આવે તા વ્યાપાર ગાઠવી જાણનાર સારૂ' કમાશે. તા. ૪-૧૧ થી શેર બજારમાં મદીના વાયરા વાવા માંડશે. દીવાળીના સમયે કેટલીએક માતબર ગણાતી પાટી એ પેાતાની જવાબદારી અદા નહિ કરવાથી નાદાર થશે. તા. ૧૪-૧૧ સુધી વધધટે શેર બજારમાં બધી જાતે નીચે નરમાઇ તરફ વળશે. વિ. સ. ૨૦૧૮ માં લાભ પાંચમના સાદામાં વિ. સં. ૨૦૧૭ ની અંતમાં કરેલ વેચાણા ઠાવી લેવા.
તા. ૨૦-૧૦-૬૧ ના રાજ રાહુ કર્ક રાશીમાં દાખલ થાય છે, તેથી ખાંડ, ઘી, સુતર, ચાંદી, ગાળ, ધ, તેલ, ખાળ, શણુ, અળશી, ચાહ,.