________________
(અનુસંધાન પાના ૯૬ નું ચાલુ) ૨૬મી ઓગષ્ટથી મંગલ દિશામાં માંદગી અને કુટુંબીક ઉપાધી આવે
૨૫ મી સપ, થી બુધ દશામાં માનસીક પરિતાપ રહે પરંતુ કાંઈ શુભ કાર્યમાં વ્યય થાય વ્યવહારમાં કાણુ પિતાનું ને કાણું પારકું તેની પરીક્ષા થાય તેવા પ્રસંગ બને.
કર્ક (, હ) રાશિ વાળા માટે આ વર્ષમાં કંઈક સારામાઠા પ્રસંગેની નોંધ કરવી પડશે. સુખ દુઃખ અને શાંતી ચિંતાને આધાર આપણું વર્તન ઉપર નહિ પરંતુ સમય અને સંજોગે ઉપર વધુ આધાર રાખે છે. તેની પ્રતિતી થશે. શત્રુ અને વિરોધીઓ ઉપર થોડા સમય વર્ચસ્વ જમાવ્યા માનંદ ડોકીયા કરતી કુટુંબીક ઉપાધીમાં ધીમે ધીમે લય થઈ જશે. ખર્ચનું પ્રમાણ શરૂઆતથી જ જરા વધારે રહેવાનું અને નાણાભીડ કેમ ઉકેલવી તે વર્ષની શરૂઆતમાં તે મુઝવણને પ્રશ્ન બની જશે. જો કે વર્ષને અંત ભાગ ધણે આશાસ્પદ લાગશે.
વર્ષની શરૂઆતમાં ૨૫ મી સુધી જ મંગળની દશા રહેશે તેમાં ખર્ચનું પ્રમાણ જરા વધારે રહે જેને પહોંચી વળવું મુશ્કેલ લાગે.
૨૫ મી ઓકટો.થી બુધની દશામાં દોડધામ વધુ કરવા છતાં જોઈતી સફળતા ન મળે. બીજાઓના કામ માથે લેવામાં તે મહેનતના પ્રમાણમાં માનને બદલે અપયશ મળે. ૧૯ મી ડીસેમ્બરથી શનિની દશામાં વિરોધી સામે કકર ઝીલવાની શકિત પ્રાપ્ત થાય,
૨૪ મી જાન્યુથી ગુરૂ દશામાં ધનાગમ સારે થાય પરંતુ કુટુંબમાં ત્યાં માંદગી આવે.
૨૩ મી માર્ચથી રાહુ દશામાં મિયા કેદની સાથે ઉંચા મન થાય, શ્રીની તબીયત બગડે બાકી ધંધે સામે ચાલે.
૪ થી મે થી શુક્ર નવા સાહસ માટે ઘણે અનુકુળ સમય જણાશ. કુદરતી રીતે જ કામમાં સાનુકુળતા મળી રહે.
૧૬ મી જુલાઈ થી સૂર્ય દશા-તેમાં રાજદ્વારથી અલગ રહેવું નહિતર નુકશાન થવાને ભય છે બાકી ધંધા માટે સારો સમય છે.
૬ ઠી એગષ્ટ થી ચંદ્ર દશા-તેની કેળવણી ખાતાવાળાને કાંઈ લાભ થાય તેવા સમાચાર મલે, પૂર્વ મુશ્કેલીઓ દૂર થાય.
[૧૧૩ ૨૬ મી સપ્ટે. મંગળદશા-તેમાં નવું સાહસ કરવાની હીંમત આવે પરંતુ નાણાની મુશ્કેલીને પહેચી ન વળાય. આરોગ્ય પણ કંઈક અસ્વસ્થ રહે.
સિંહ (મ, ટ) આ વર્ષ ધંધા પર તે ઘણું સારું આવે છે. માત્ર શરૂઆતમાં શારીરીક પ્રકૃતિ કવચીત અસ્વસ્થ રહે, પરંતુ નવા વિચારોને-હમી'ઓને સારો વેગ મળે અને સામાજીક તેમજ ધંધાકીય ક્ષેત્રે ખેડેલ સાહસમાં સારી સફળતા મેળવે. આ વર્ષમાં વિરોધીઓ અને નિંદાખેરે પણ પિતાને અનુકુળ થઈ જવાના, વિઘાથી વગને સારા વિકાસ થાય.
૨૬ મી ઓકટ સુધી ચંદ્રની નિ દશા આવરો તેમાં સ્વજનને કારણે વ્યય વધુ કર પડે. પરંતુ સાથે નાણાની છુટ પણ સારી રહેશે.
૨૬ મી ઓકટ થી મંગળ દશામાં ધંધામાં સારો લાભ થાય, નવા સંબંધે વધે. વાણી અને વર્તનમાં નવું જેમ દેખાય.
૨૪ નવે. થી બુધ દિશામાં સ્થાવર કે વાહનમાં ભય વધુ કરવું પડે.
૧૭ જાન્યુ. શનિ દશા-વિરોધીઓ ને તકર પાસેથી પણ ધાર્યું કામ કરાવી શકે તેવી શકિત પ્રાપ્ત થાય.
૨૭ મી ફેબુ થી ગુરૂ દશામાં ધંધા ઉદ્યોગમાં સારી પ્રગતિ થાય અને ધનામનું પ્રમાણ વધે. મિત્ર સમુદાય તરફથી સારો સહકાર મળે.
૨૨ મી એપ્રીલ થી રાહુ દશામાં સારીરિક પ્રકૃતિ બગડે તેમ સગાસંબંધી તરકની થેડી ઉપાધિ આવે. ઇબ્ધ ને ટીકાખોરોનું જોર જરા વધે.
૪ થી જુન થી શુક્ર દશા-તેમાં નવીન પ્રવૃતિઓમાં ભાગ લેવાય અને કાય પરત્વેને ઉત્સાહ વધે,
૧૬ મી ઓગષ્ટ થી સૂર્ય દશા–તેમાં ખેટો ખર્ચ કરવો પડે અને કુટુંબમાં જરા ઉપાધીમય સમય જણાય.
૬ શ્રી સે. થી ચંદ્રદશા-તેમાં દરેક ક્ષેત્રે જરા ધોડધામ વધુ થાય અને તેમ છતાં ધાર્યું પરિણામ નં લાવી શકાય.
૨૬ મી એકટ થી મંગળ દશામાં ધધે સારો ચાલે પરંતુ પિતાને બી કે સંતાનને માંદગી સુચવે છે.
કન્યા (પ, ઠ, ણ) તમારે ૧૨ મે રહેલ રાહુ અને શરૂઆતમાં ૪ થે