________________
૮]
કર્ક-(હી-ટુ-હે-હેડા-ડી-ટુ-એ-ડા) શ્રીમાન ! વર્ષોથી બગડેલ દશ સધરતી નથી. કોઈ કાર્ય પુરૂ થતું નથી. જે કામમાં લો લાગે તે કામમાં તમને લાભ નથી. ચાલુ ધંધે અટકી પડે. નવો ચાલુ થાય નહિ ઘરની ખાનગી બાબત કેદને કહેવી નહિ. પૈસાની માગણી કોઈની પાસે કરવી નહિ. વાતાવરણ કલુષિત રહે. બુધ દશા વર્ષારંભમાં સારી નીવડે, શની દશા તા. ૧૯ ડીસેંબર શરૂ, ચાલુ કાર્યો અટકી પડે, ગુરૂ દશા તા. ૨૪ જાનેવારી શરૂ, સારા પુરૂષોને સમાગમ સુખકારી નિવડે, રાહુ દશા તા. ૨૩ માર્ચ શરૂ, કુટુંબમાં કલેશ. લેણદારનો તગા, શુક દશા તા ૫ મે થી શરૂ, ઘણી બાબતોમાંથી થેડામાં રાહત મળે. સૂર્ય દિશા તા. ૧૬ જુલાઈથી શરૂ, ઉપાધિઓ અટકશે, કાર્યમાં સફળતા મળશે. ચંદ્ર દશા તા. ૬ એગટ શરૂ. સુખ દુઃખનો અનુભવ, આવક જાવક ચાલુ રહેશે. મંગલ દિશા તા. ૨૬ સપ્ટેમ્બરથી શરૂ, અથડામણ આવે, શાસ્ત્ર, અસ્ત્રથી સાવધાન રહેવું. નાની મોટી તકલીફ આવે.
સિંહ (મ-મી-મુમે––ા-ટી-ટુ-2) શ્રીમાન ! ગયા વર્ષમાં ધન સ્થાનમાં રાહુએ આવીને આવકમાં ઘટાડો કર્યો છે, વરસનું બજેટ ખાધમાં પસાર થયું છે. તે ખાડે પુરવાના બધા પ્રયાસો નિષ્ફળ ગયા છે. ચોથા, ગુરૂની અકૃપાથી કંઈ કામમાં ફાવ્યા નથી. યશને બદલે અપયશ, રોગ, શત્રઓનો સામનો કરવામાં પૈસા વધુ ખર્ચ થાય છે. આ રાશિને માલિક સૂર્ય હોવાથી ગમે તેવા સાધારણ કામ થઈ શકશે નહિ. સમય જોઈને કામ કરવું. ગુરૂ ધનરાશિમાં પ્રવેશ કરે ત્યારથી સ્થિતિમાં સુધારો થાય. શ્રીમતની સહાયતા મળશે.
મંગળ દશા માં મોટું કામ કરવું નહિ. આર્થિક મુશ્કેલી રહે. બુધ દશા તા. ૨૪ નવેંબર શરૂ, આ દશા દરેક રીતે સારી છે. શની
શા તા. ૧૭ જાનેવારી શરૂમેટા કાયમને માટે સમય મળશે. ગુરૂ દશા તા. ૨ ફેબ્રુઆરી શરૂ. યોગ્ય પુરૂષને સહકાર મળશે. રાહુ દશા તા, ૨૨ એપ્રીલ શરૂ, ધંધામાં નુકસાન ન આવે તે માટે ધ્યાન રાખવું. શુક દશા તા. ૪ જુન શરૂ, ધારેલ કાર્યમાં સફળતા મળે. સૂર્ય દશા તા. ૧૬ ઓગસ્ટ શરૂ, આરંભેલ કાર્ય આગળ વધશે. શત્રુ ઉપર છત મળશે. ચંદ્ર દશા તા. ૭ સપ્ટેબર શરૂ, પિતાની ધારણાઓ પાર પડશે.
કન્યા-ટા-પા-પી-૫-૬-૭-૮-પ-પ) શ્રીમાન ? વષરંભથી જ તમારી કારકીદીમાં વધુ સફળતા, ધન પ્રાપ્તી મળશે. જુના સંબંધે સુધરી જાય તો ભાગ્ય ખીલે. બેથી વધુ વ્યક્તિઓને સહકાર લઈને કાર્ય કરશો તે દરેકમાં લાભ થશે. રોગ, શત્રુનું બળ ચાલશે નહિ. જુના કેસમાં સફળતા મળશે. શેર સટ્ટા માટે વર્ષના ગે અવાર નવાર લાભ અપાવશે. વાયદા બજારોરી લાભ થશે. મિત્રોથી સહકાર મળશે. ચંદ્ર દશા સામાન્ય લાભ મળશે. મંગળ દશા તા. ૨૫ નવેંબરથી શરૂ, સાહસ-ધાન્યભૂમિથી લાભ મળે, બુધ દશા તા. ૨૩ ડોસેંબર શરૂ, વ્યાપારમાં લાભ. શની દશા તા. ૧૬ ફેબ્રુઆરી શરૂ. સમય જોઈને કામ કરવું, ભાગીદારોમાં ખટપટ રહે. ગુરૂ દશા તા. ૨૪ માર્ચ ધંધામાં શક્તિ અને સાધન પ્રમાણે આગળ વધવું. રાહુ દશા મિત્ર વિદ, વાદવિવાદમાં કલેશ, જુગારથી દૂર રહેવું. શુક દશા તા. ૪ જુલાઈ શરૂ, ધન-સુખ-મોજશોખનાં સાધન વધારશે. સુર્ય દશા તા. ૧૬ સપ્ટેબર શરૂ મળતા લાભો ચેખા કરી અલગ થઈ જવું.
તુલા-(૨-રી-રૂ-ર-રો-તા-તી,-તુ-તે) શ્રીમાન ? આ રાશિને અધિપતિ શુક્ર છે. વર્ષમાં જેટલો વખત ઉદય અને માગી રહે તે બધે સમય તમને લાભ દાયક છે. તા. ૨૧ મે થી ૨૦ જુલાઈ સુધી. શુક્ર અતને રહેશે. તેટલો સમય તમારે સાચવીને રહેવું. દુષ્ટ સેબત, દુષ્ટ સાથી અને અનીતિના માર્ગે જવાનાં પ્રલોભને મળે તે વખતે સાચવીને રહેવું. બારમે રહેલે રાહુ હજુ તમારા કાર્યમાં વિદ્ધ લાવ્યા કરશે. સપ્ટેબર બેસતાં જ તેને ભય ચાલી જશે. આગળ સમય સારે આવશે.
ચંદ્ર દશા-શુક્ર નીચને તથા સૂર્ય નીચ રાશિને હેવાથી સેના ચાંદીના વેપારમાં નુકસાન થાય, કીંમતી વસ્તુ ચાલી જાય. મંગળ દશા તા. ૨૬ ડીસેમ્બર શરૂ, ગુમાવેલી રકમ પાછી મળે, પુરુષાર્થ કરવાથી ધંધામાં સફળતા મળે, બુધ દશા તા, ૨૫ જાનેવારી ૧૯૬૦ શરૂ,. જોખમ ખેડવાથી ધંધામાં સફળતા મળે, ધર્મનાં કાર્ય થાય, શની દશા તા. ૧૮ માર્ચથી શરૂ થાય. બજેટ આવી ગયેલ હોવાથી શેર સટ્ટાના ધંધા માટે સમય સારે ગણાય. સ્થિરતા રાખવાથી ટુંક સમયમાં સારા લાભ થાય. ગુરૂ દશા તા. ૨૪ એપ્રીલ મેટી આશાએ નિષ્ફળ જાય. પારકાની મુડી ઉપર ધંધો કરે નહિ. સહુ દશા તા. ૨૩ જુન શરૂ,
ચાંદીના
મા-અ નોન અલી જશે. આમ ન લાગ્યા કરે