________________
સ. ૨૦૧૬ નું રાશિ ભવિષ્ય
લેખક : કૃષ્ણપ્રસાદ હું. ભૃગુશાસ્રી દૈવજ્ઞ માડ
મેષ–(યૂ-ચે-ચા-લા-સી-લુ—લે-લે-અ) શ્રીમાન ? આ રાશિના માલિક મ′ગળ છે. જ્યારે જ્યારે મગળ બળવાન ગ્રહેાના સપર્કમાં અને ઉદય, માગી ગતિને પ્રાપ્ત થાય ત્યારે દરેક કાર્યોમાં સારી સફળતા, ધન, ધાન્યથી વૃદ્ધિ અને ખાસ કરીને જમીન, ખેતી વાડી, યંત્ર વિગેરે, વ્યાપાર ધંધાથી સારા ફાયદા આપે છે. આ વર્ષીમાં પહેલા મે માસ તમારે માટે લાભ દાષક જણાતા નથી. મકર સંક્રાંતિ થાય ત્યારથી તમારા ભાગ્યને ઉદય થરો. ગુમાવેલા ચાન્સ પ્રાપ્ત થશે. નાણાંકીય સંચાગના સુધારા થશે. અને ભવિષ્યની યાજનાઓ અમલમાં આવશે. સાહસીક, બુદ્ધિશાળી, ઇન્જીનયરીંગના અભ્યાસીઓ માટે આ સમય ઘણા જ સારી નીવડશે. રેડીયા, ઇલેકટ્રીક, ટાઇપરાઇટર જેવા મશીનેાથી અવશ્ય લાભ છે, શેર, સટ્ટાના ધધો કરનારે એવી ક ́પનીઓના શેરમાં નાણું. રાકવું લાભ દાયક છે. આરભેલા કાર્યોંમાં જ સતત વળગી રહેવાથી ભવિષ્યમાં કાછ આફત નડશે નહિ. પાછળથી ઉથલ પાથલના સમય આવશે.
તા.
વર્ષારંભમાં ગુરૂની દશા-આશા અને નિરાશામાં સમાપ્ત થાય. ૨૨ ડીસેખરે રાહુની દશા પણ ઇચ્છીત લાભ ન આપે, તા. ૪ ફેબ્રુઆરી શુક્ર દશા બેસે ત્યારથી વેપાર ધંધામાં લાભ, સુખનાં સાધના વધે, સૂ દશા-કામ ધંધામાં ફાયદા થાય.ચંદ્ર દશા–તા. ૪ મે થી શરૂ થશે. જે આવક ને જાવકને સમાન રાખશે. મોંગલ દશા-તા. ૨૫ જુનથી શરૂ થશે. તે મનની ઉમેદો પાર પાડશે. યુધ દશા–તા. ૨૫ જુલાઈથી શરૂ થઈ ધધાના સંયોગા પ્રતિકુળ રહેશે. ભાગીદારામાં અણુબનાવ. રાની દશા-તા. ૨૧ સપ્ટેમ્બરથી શરૂ, દુશ્મના ઉપર વિજય મળશે. શરૂ કરેલા કાર્ય પૂર્ણ થશે.
વૃષભ-(૪-૩-એ-એ-વા—વી-લુ-વે-વે) શ્રીમાનજી ! આ વમાં ગોચર ગ્રડામાં મોટા ગ્રહો વિધી શ્થાનમાં બેઠેલ હાવાથી એક પછી એક બધી પ્રવૃત્તિમાં અંતરાયા, નુકસાની અને મુશ્કેલીઓ ઉભી કરશે. રાગ વધશે, લેણુ ન મળે, ભાગીદારા છુટા થાય. નાકરી–ચાકરીના સબંધા બગડે), કરેલા સાદામાં વાંધા પડે, જન્મતા શની જેના સારા ન હોય
[૫૭ તેણે ખુબ સંભાળવું. ગુરૂ-શની અને આમે આવીને આર્થિક મુશ્કેલી ઉભી કરશે. કાઇ વેપારી કરતાં નાકરીયાત સુખી રહેશે. કાન્ટ્રાકટરને સફળતા મળશે. વળી વર્ષના છેલ્લા ભાગમાં રાહુ ચેાથે આવે ત્યારે ફોજદારી જેવા ગુન્હાના ભય ઉભો થાય.
વર્ષાર‘ભમાં શની દશા ચાલે છે. તે નિષ્ફળ નીવડશે. ગુરૂ દશાતા. ૨૬ નવેંબરથી શરૂ થશે. તે શેર સટ્ટામાં તાત્કાલીક લાભ અપાવશે. રાહુ દશા તા. ૨૨ જાનેવારીથી આવતાની સાથે ઝગડાએ કરાવે, શુક્ર દશા તા. ૪ માર્ચથી શરૂ, લેવડ દેવડથી લાભ, વેપાર ધંધામાં સફળતા, સારાં કામેા થશે. સૂર્ય દશા તા. ૧૪ મે શરૂ, ચિંતા કરાવે, ધણુ ઉભાં કર, ચંદ્ર દશા તા. ૪ જુનથી શરૂ ઉપાધિ ઓછી કરાવે. બગડેલાં કામે સુધારે, મંગલ દશા તા. ૨૬ જુલાઇ શરૂ, દુશ્મને ઊપર કાણુ, શત્રુ પક્ષથી લાભ. મુત્ર દશા તા. ૨૫ ઓગસ્ટ શરૂ, શેર સટ્ટા બજારમાં નુકસાની આપે.
મિથુન (કાકી–કુ ધ——–૭–૩–કા-હા) શ્રીમાન ! આ રાશિને અધિપતિ સુધ છે. મુધના ઉદય તથા માગી પણા વખતે આ રાશિની વ્યક્તિ કઠીન કામને પાર પાડે, ધંધા રાજગારમાં લાભ થાય. આખુ વર્ષ સારૂ' નીવડશે. ધન દોલતના વધારા થશે. પુષાથ સલ થશે. ગુરૂ શની અને ધન રાશિમાં યોગ ઢાવાથી સ્ત્રી ભાગીદાર, મિત્ર વગેરેથી લાભ મળે. ધણા વરસની અધુરી ઉમેદો પાર પડશે. સ્થાવર મીલ્કતનુ` કા` થશે. પરોપકારના કાર્યોમાં યશ મળશે. શની દશા તા. ૧૯ નવેબરથી શરૂ, કાર્યવાહીમાં સફળતા મળશે. ગુરૂ દા તા. ૨૬ ડીસેંબરથી શરૂ, એચીંતા કાર્યો સફળ થાય. રાહુ દશા તા. ૨૧ ફેબ્રુઆરીથી શરૂ, કામ કાજ સમેટી લેવા, શેરના વેપારીઓએ સભાળવુ. શુક્ર દસા તા. ૩ એપ્રીલથી શરૂ, મનની આશાએ સફળ થશે. સૂર્ય દશા તા. ૧૪ જુનથી શરૂ, નવીન સહાયતા મળશે. ચંદ્ર દશા તા. ૪ જુલાથી શરૂ. દરેક કામે સારી રીતે ચાલશે. મગળ દા તા. ૨૬ ઓગષ્ટ શરૂ. મળેલ લાભા ચાલ્યા જાય, બુધ દશા તા. ૨૫ સપ્ટેમ્બર શરૂ. ઉતરતી દશામાં
લાભ થાય.