________________
સંભાળીને ચાલવું. શુ દશા તા. ૬ ઓગસ્ટ શરૂ, જીવનને સાચે આનંદ હવે પ્રાપ્ત થશે. નણની છુટથી વેપાર સારો ચાલે
વૃશ્ચિક-(ત-ન-ની-નુ-ને-ને-થી-૩) શ્રીમાન ! ધન રાશિને શની તમારી રાશિની વ્યક્તિઓને બીજે હોવાથી આર્થિક સંકડામણુ ઓછી કરશે. સરકારી કેસને અંત આવશે. ઘરના માણસોનું આરોગ્ય સુધરશે. ભાગ્યના સુધરવાથી ઈચ્છાઓ પાર પડશે. વર્ષારંભના ગ્રહે જોઈએ તેટલા બળવાન ન હોવા છતાં બ્રુિઆરીથી સમય સુધરતે જશે. ધંધા માટે સાહસ ખેડવું સલાહ ભર્યું છે. મંત્રાદિક મશીનરીથી લાભ થશે. ખટપટી માણસને લાગવગથી અને કાયદા બાજોને પણ યોગ્ય કામે મળી રહેશે. જમીન અને મકાનનું કામકાજ કરનારને સારો ફાયદો થશે. બેટા માણસે ફસાઈ જશે. સૂર્ય દશા ઉતરતા સુધી અથડામણ થશે. ચિંતા ઉગ, વેપારમાં ફાવટ નહિ આવવા દે, ચંદ્ર દશા માનસીક શાંતિ પ્રાપ્ત થશે. અટકેલ કાર્યો આગળ ચાલશે. મંગળ દશા તા. ૨૬ જાનેવારી શરૂ, તમારું ધારેલું કાર્ય થશે. હરિફાઈમાં ઈનામ મળશે. બુધ દશા તા. ૨૪ ફેબ્રુઆરી શરૂ, ચીતે લાભ મળશે. વેપાર રોજગારમાં વાયદા બજારેથી સારો લાભ થશે. શની દશા તા. ૧૭ એપ્રીલ શરૂ, સામાન્ય નુકસાન થાય. ચિંતા વધે. ગુરૂ દશા તા. ૨૫ મે ૨૩, ગુપ્ત લાભ થાય. યશકીતિ વધે, રાહુ દશા તા. ૨૪ જુલાઈ શરૂ, અથડામણે આવશે. પરંતુ શુક્ર દશા બેઠા પછી સુધારો થશે. - ધન-(યે-- ભાભી-ભુ-ધા-ફરતા-બે) શ્રીમાન! છેલ્લા થોડા વર્ષોમાં જુને ધંધે ગયો. નેકરીયાતને પણ શાંતિ નહિ. મોટે ધંધે કરનારને પણ મુંઝવણ રહે. અસલી જીવન રહે. મનમાં મુંઝવણ રહે. મીજાજી માણસે તમને તમારા કામમાં ફાવવા ન દે. સ્થાનાન્તર કરે તે પણ મુસીબતે વધે. વગર મુડીએ ધંધો કરવા જતાં વધુ વધુ મુશ્કેલી ઉભી થાય. શુક્ર દશા હોવા છતાં એક તરફી પણ શાંતિ નહિ. ઓચીંતે ખર્ચ આવી જાય. સૂર્ય દશા તા. ૧૫ ડીસેમ્બર શરૂ, શત્રબળ ઓછું થાય. ચંદ્ર દશા તા. ૪ જાનેવારી શરૂ, નાનો લાભ મળે. મંગળ દશા તા. ૨૨ ફેબ્રુઆરી શરૂ, શય કીતિ મળે. સાહસથી ધન પ્રાપ્તી થાય. બુધ દશા તા. ૨૨ માર્ચ શરૂ. ભાગ્યનાં દ્વાર ખુલતાં ધનને લાભ થાય. શની દશા આબરૂમાં મુશ્કેલી આવે. શેર-સટ્ટા, માર્ટથી નુકસાન થાય.
[ ૫૯ ગુરૂ દશા તા. ૨૬ જુન શરૂ. એચતા લાભ મળે. રાહુ દશા તા. ૨૪ ઓગસ્ટ શરૂ, સાહસીકતાથી લાભ થાય.
મકર -જા-છ-જુ-જે-જે-ખા-ખી-ખુ-ખે-બે--ગી) શ્રીમાન! ગયું વર્ષ આથક મુશ્કેલીમાં ગયું. હજુ આ વર્ષે પણ તમને વધુ તકલીફ રહેશે. જેની જન્મ કુંડલીમાં શની ઉચ્ચ સ્થાનમાં (નિર્બળ-નીચને) શની હશે તેને ઘણી જ હાડમારી વેઠવી પડશે. વેપાર માટે વર્ષ સારું નહિ હોવાથી ધંધે સમેટી લે. શની-ગુરૂ બારમે અને રાહુ આઠમે આવે ત્યારે તે તમને કઈ સદગુરૂ અથવા પરમાત્મા બચાવી શકે તે બચી શકાય. શુક્ર દશા વર્ષારંભમાં હોવાથી સારું રહેશે. સૂર્ય દશા તા. ૧૪ જાનેવારી શરૂ, કાયની દિશા બદલાશે. ચંદ્ર દશા તા. ૨ ફેબ્રુઆરી શરૂ, બજારમાં સાવચેત રહેવું, સંબંધીઓના વહેવારમાં અપયશ મળે. મંગળ દશા તા. ૨૪ માર્ચ શરૂ, ચીતે લાભ મળી જાય. બુધ દશા તા. ૨૧ એપ્રીલ શરૂ, લાભ-હાની સામાન્ય રહેશે. શની દશા તા. ૧૮ જુન શરૂ, એચતી ઉપાધીઓ આવે. ગુરૂ દશા તા. ૨૪ જુલાઈ શરૂ, સુધારે. ન થતાં રાહુ દશા અશાંતિ લાવશે.
કુંભ-(ગુ-ગે-ગે-સા-સી-સુ-સે–દ) શ્રીમાન ! આ વર્ષ તમારે માટે સારૂં છે. જન્મ કુંડલીમાં જેને એક ગ્રહ ઉચ્ચન અને બલવાન હશે તે ઔદ્યોગીક ક્ષેત્રમાં યશ મેળવશે. ધારેલાં કાર્ય થશે. રાજદરબારમાં પણ પ્રસિદ્ધિ સારી થાય. ધન-ધીરજ અને ધ ધ ત્રણે વધશે. વાયદાના ધંધામાં લાભ મળશે. તા. ૨૪ માર્ચથી ઓચીંતી સફળતા મળે અને લાભ થાય.
રાહુ દશા-વર્ષારંભમાં હોવાથી કામકાજમાં સાવધાન રહેવું. બીજાને વિશ્વાસ કરવો નહિ. શુક્ર દશા તા. ૫ ડીસેંબર શરૂ, કુટુંબમાં વૃદ્ધિ થશે. મોટા ધંધામાં ફાયદા થશે. સુર્ય દશા તા. ૧૨ ફેબ્રુઆરી શરૂ, ઉદ્યમથી સફળતા મળશે. ચંદ્ર દશા તા. ૪ માર્ચ શરૂ, મિત્રોથી ફાયદ–લેવડ દેવડમાં લાભ યશ મળે. મંગલ દશા તા. ૨૪ એપ્રીલથી શરૂ, સાહસિકોને લાભ થાય. બુધ દશા તા. ૨૨ મે શરૂ, ભાગીદારથી હાનિ થાય. શની દશા તા. ૨૦ જુલાઈ શરૂ. શેર-સટ્ટા-વાયદા બજારથી લાભ થાય. ગુરૂ દશા તા. ર૭ ઓગસ્ટ શરૂ, માટે લાભ થાય.