________________
નીરસેશ-ગુરૂ હેવાથી હળદર, પીળા વસ્તુ, પીળાં વસ્ત્ર વગેરે ઘણું મેધાં થાય. પિત્તળના વાસણના ભાવો વધે. રેશમી વસ્ત્રના ભાવ વધી જાય. ચણ, ચણાની દાળ, કઠોળ અને સાકરના ભાવો ધણું વધશે.
ફલેશ-રવિ હોવાથી અનર્થોના નિવારણ માટે સરકારને સજાગ રહેવું પડશે. ચેર, ડાકુઓ અને અપરાધીઓને સખત શિક્ષા થશે. તંત્ર વાહની આકરી કસોટી થશે. દંડ નીતિમાં વધારો થશે. છટકબારી શોધનાર સામે બંદેબસ્ત રાખવામાં આવશે. વિગ્રહના ભણકારા સંભળાશે.
મેધેશ-મંગળ હેવાથી પ્રજવલિત અગ્નિને ભય, ચેર, ડાકુ અને મુંડાઓને ભય રહેશે. ધાર્મિક આચાર વાળાને ત્રાસ રહેશે. ઝેરી જંતુઓને અને સર્પ, વિછીને ભય વધી પડે. દુષ્કાળ અને અનાવૃષ્ટિથી થતા ઉપદ્રવો દ્વારા લેકે હેરાન થાય. કેલેરો જેવા રોગને ભય, ઘણું મનુષ્યનું અકાળ મૃત્યુ થાય. શાંતિમય પ્રદેશમાં પણ ભયની દુંદુભી વાગતી સંભળાય.
સસ્પેશ-શુક્રનું ફળ ઘણી જાતનાં ફળ, ફૂલ ધાન્ય અને ચિત્ર વિચિત્ર જાતના સ્વાદને અનુભવ થાય. કળાનું મૂલ્ય વધશે. કળાને વધુ ઉતેજન મળશે. કળાધરનું બહુ માન્ય દેશમાં તેમજ અન્ય દેશોમાં થશે. નૃત્ય, નાટક, સાહિત્ય અને સંસ્કૃતિઅને સંગીતની અગ્રણી સંસ્થાઓ વિદેશમાં સારું ધન અને માન મેળવશે. ફળ, ફૂલ, પુષ્પ, બાગ, બગીચા પ્રત્યે લેકવૃત્તિ વળશે.
દુર્ગેશ-મંગળ હોવાથી સીમાના પ્રદેશ ઉપરનો પિલીસ બંદોબસ્ત વધુ મજબુત કરવો પડશે. લડાઇના ભણકારા અને દહેશતની લાગણી વધશે. નાકાબંધી ઉપરને ખર્ચ વધારે પડશે. પંચશીલનું રક્ષણ નહિ કરનારાઓ સામે જોરદાર આક્ષેપ થશે. જાનવરની ઓલાદ ઘટશે. જાનવરમાં રોગચાળાથી મૃત્યુનું પ્રમાણ વધશે. અણુ બોમ્બના અને હાઈડ્રોજન એમ્બના અખતરાઓ નહિ ધારેલી તારાજી કર્યા સિવાય રહેશે નહિ
ધનેશ-શુક્ર હોવાથી નાણાકીય સમતુલન જાળવવા માટે નાણા પ્રધાન, વેપાર પ્રધાન, અને પ્લાનીંગ પ્રધાને દેશાંતરના પ્રવાસે કરશે. અને વિદેશીય નાણુ લાવી કથળતી હાલતને સુધારવામાં અગત્યનો ભાગ ભજવશે.
રસેશ-સર્યનું ફળ ચંદન, કપૂર, કસ્તૂરી, અગર, તગર, ગુગળ, તલ, તેલ, એરંડાના અને વનસ્પતિ તેલના ભાવની વૃદ્ધિ થશે. મેન્થલ, પારે, મરી, મસાલા, તેજાના, કરિયાણાના ભાવમાં બેહદ દ્ધિ થશે. ઇટ (આવક) ની ચીજોમાં વધુ કાપની દરખાસ્ત અમલી બનશે. હાથીદાંત, લાખ અને પ્લાસ્ટીકના ભાવ વધશે. ધાતુના ભાવમાં અણધાર્યો ઉછાળો આવશે.
આ નક્ષત્રનું ફળ–તા. ૨૧-૬-૧૯૬૦ જેઠ વદ ૧૭ મંગળવારે કૃતિકા નક્ષત્ર અને વૃષભના ચંદ્રમામાં થશે. તેથી વરસાદ સારે વરસશે. મંગળવાર હોવાથી વર્ષમાં મૃત્યુનું પ્રમાણ વધશે. કૃતિકા નક્ષત્રને દિવસે પ્રવેશ હોવાથી ખંડ વૃષ્ટિ થશે. કઈ જગ્યાએ દુકાળને ભય તે કોઈ જગ્યાએ અતિષ્ટિથી પાકની ખરાબી થશે. મધ્યાહ પછી પ્રવેશ હોવાથી અન્ન ઓછું પાકશે. મોંઘવારી વધશે. અને અન્નની તંગી પડવાથી સરકારને વ્યવસ્થા માટે ખુબ મહેનત લેવી પડશે. શનીવારે દીવાળી હોવાથી ખેતીને લાયક વરસાદ છેડે વરસશે. જેથી અન્નને સંગ્રહ કરે.
વર્ષ ભવિષ્ય અને વર્તારો લેખક: કૃષ્ણપ્રસાદ હરગોવીદ ભગુશાસ્ત્રી વાણિજ્ય-વિશારદ
સં, ૨૦૧૬ ની વર્ષ પ્રવેશ કંડલી
છ મંજૂ ૮ જુ તા. ૧-૧૧-૧૯૫૯ સૂર્ય ૬-૧૪લગ્ન ૫-૯
J]
૮Mા ૬ વર્ષ પ્રવેશ-કન્યા લગ્નમાં હેવાથી
X પૂર્વ દિશામાં મનુષ્ય સુખી થશે.
I૧૦ X ૧૨ છે. ' ઘી માંઘુ થશે. ત્રણ માસ સુધી અન્ન વસ્ત્રની અછત અસહ્ય થશે. દક્ષિણ
તરફ મરકીને રોગ, અગ્નિના ઉપદ્રવને ભય, નુકસાની ઘણી થશે, લોકેને સંતાપ વો પડશે. પહેલા કેન્દ્રમાં રાહુ બીજા કેન્દ્રમાં શની અને ત્રીજા