________________
કેન્દ્રમાં કેતુ હોવાથી પાપીઓ, દુષ્ટજને, કુકર્મીઓ અને કાવત્રાંબાજ વ્યક્તિ એથી ઘણો સંતાપ વેઠ પડશે, દારૂને દત્ય ઠેર ઠેર તોફાન મચાવશે. અપહરણના બનાવ ઘણું વધી પડશે. આંતરીક કહે વધી પડશે. સત્તાધીશો ઉપર ગુન્હેગાર આક્રમણ કરશે. કામદાર વર્ગનું જુથ વધુ એકત્રિત બનશે. અને પોતાની માગણીઓ હલ કરવામાં વધુ સફળતા મેળવશે. જ્યારે શિક્ષિત વગન દાસ થતા અસતેષની લાગણી તરી આવશે. પહેલા સ્થાનમાં આવેલ કન્યાને રાહુ-ચેર, ડાકુનો ભય વધારી દેશે. અને તેને પકડવા માટે સરકાર મોટુ ઈનામ જાહેર કરશે. બીજા
સ્થાનમાં સૂર્ય, મંગળ અને ચંદ્ર ત્રણ ગ્રહો આવેલા છે તેથી શાસન તંત્રની જવાબદારી વધી પડશે. કેન્દ્ર સરકારની કાબેલીયતની ઠેર ઠેર પ્રશંસા થશે. દેશની કીતિ ઉપર સુવર્ણ કળશ મુકાય એવી પ્રતિષ્ઠા દેશાંતરમાં અંકાશે. કોંગ્રેસ પ્રમુખની કાબેલીયત, ઘુસી ગયેલાં અનિષ્ટ તો વીણી વીણીને દુર કરવામાં આવશે. તેની જગ્યાએ શક સાચા કાર્ય કર્તાઓનો પસંદગી કરવામાં આવશે. આર્થિક તંત્રને સદ્ધર બનાવવા માટે રાતદિવસ અગણિ નેતાઓના પ્રયાસ ચાલુ રહેશે. સર્વોદયની ભાવના વિકસાવવા માટે ઠેર ઠેર આદેલ વધી પડશે. સ્ત્રી સમુદાયનું જુથ તેમાં મહત્ત્વની કાર્યસિદ્ધિ સંપાદન કરશે. ગુપ્ત નાણું બહાર લાવવાના અનેક વિધ પ્રયાસ અને નવા કાયદાઓ અમલી બનાવવા છતાં તેમાં અર્ધા જેટલી જ સફળતા મળશે. ટેક્ષ ભરવાની છટકબારી શોધનારા ઘણુ આ વરસે દંડ શિક્ષાના ભોગ બનશે. એકાદ મેટું કાવવું બહાર પડતાં નાના મોટા બધા ડઘાઈ જશે. આશ્ચર્ય અનુભવશે. નવા ઉદ્યોગે સરકાર દ્વારા અન્ય વિદેશીય મુડીથી નખાશે. તેનાથી ઘણા દેશને ઘણે મેટો લાભ થશે. રાષ્ટ્રિય નાણું વધશે. સલામતિનાં કાર્યો પ્રગતિ સૂચક બનશે. ત્રીજા સ્થાનમાં ગુરૂ બુધ બને પ્રહે વૃશ્ચિક રાશિમાં આવેલા હોવાથી અનામત મુડી અને શક્તિ સાધન આ બધાને સુમેળ સધાશે. અને તેમાંથી ઘણાં વિકાસ કાર્યોની યોજનાઓ થશે. પ્રગતિશીલ વ્યક્તિઓને દેશાતરમાં સારો આવકાર મળશે. અહીંને વિવાથી વર્ગ વિદેશમાં જઈને વધુ સારા પ્રમાણમાં અધ્યયન કરી આવશે. અને તે જ્ઞાન અને વિદેશીય સંબંધ દ્વારા નવા ઉદ્યોગનું નવ નિર્માણ કરી શક્તિ અને પ્રતિભાને દીપાવશે. ઘણા વિદ્યાર્થીઓ આર્થિક ઉપાર્જન
૫૫ માટે પરદેશને જ પિતાનું કાયમી નિવાસ સ્થાન બનાવશે, ચોથા સ્થાનમાં આવેલ શની કામદાર વર્ગની જરૂરીઆત પિશાશે. તેમના માટે વધુ સુખ સગવડો અપાવવા સરકાર સજાગ રહેશે. તેમની સ્થિતિ સુધારવાના પ્રયાસમાં દારૂબંધી સિવાય બીજી દરેક બાબતે સફળતા મળશે. કામદાર ભવને મોટી સંખ્યામાં બંધાશે, કેતુ સાતમા સ્થાનમાં આવવાથી યુવાનની હાલત ચારિત્રમાં બતર બનશે. કેટલીક ધટનાઓ અને કીસ્સાઓ બહાર પડતાં લેકેની અજાબી વધી પડશે. આપધાતના બના, ગાંડપણ અને મગજની બીમારીના બનાવો વધી પડશે. કેટલાક કિસ્સાઓમાં સારા ડેકટર પણ એવા કેસ સમજવામાં ભારે ગુચવાડે ઊભા કરશે. શિક્ષિત ચારિત્ર હીનતાને અજબ નમુને જાહેરમાં આવશે. ત્યારે સાંસ્કૃતિક પ્રયત્નની સિદ્ધિ કયા માર્ગે વહન કરી રહી છે તેનું સાચું માર્ગ દર્શન મલશે. વેપાર ધંધાના વિકાસ માટે સાર્વત્રીક નાની મેટી જનાઓ ઘડાશે. ઘર ગથ્થુ ઉદ્યોગ વિકસાવવાના બુલંદ અવાજે એક તરફી ચાલુ રહેશે. બીજી તરફ એ ઘર ગણ્ય નાના ઉદ્યોગોનીભાવી કહી શકાય નહિ એવાં આડકતાં પગલાં અને કાયાની નડતર બન્નેને વિરોધાભાસ કેઈ જઈ શકશે નહિ. તેમજ તેને ઉકેલ લાવી શકાશે નહિ.
શેર સટ્ટાના બજારે-જ્યારે મર્યાદા ઓળગીને આગળ વધશે ત્યારે સરકાર માઈન પદ્ધતિઓને આકર અમલ કરી ધ્રુજારો કરી દેશે. તેમજ પંચ વર્ષીય યોજનાની સફળતા માટે વખતે વખત ટક્ષના બેજાએ લાદવામાં આવશે. તેના ભણકારા સંભળાતાં બજારની તેજીની હવા ઉડી જશે. અને સુધારા કરતાં ડબલ ઘટાડે આવશે. નીકાસ વેપાર માટે પણ જાત જાતનાં નિયંત્ર સિવાય વ્યાપારી વર્ગ બેકાબુ બની જશે. અને તમામ ચીજોના ભાવ આસમાન જેટલા ઘણા ઉંચે ચઢાવી દેશે. માટે ધંધા કરનાર, માલને સંગ્રહ કરનાર અને સટ્ટાની ઝુંબેશ ઉપાડનાર માથે પારાવાર નુકસાનીને ભય ઝઝુમ રહેશે. કોઈ કોઈ સ્થળે ઉત્પાદન વધવા છતાં તે માલ ભુગર્ભમાં ચાલ્યા જશે. જેને પકડવા માટે ફેર ફુદડી જેવી રચના ગોઠવવી પડશે. બારમે શુક્ર આવેલો હોવાથી વિલાસ વૈભવ,
જશેખ, નાટક, ચેટક જેવી અનેક પ્રવૃત્તિઓ જીવનને વધુ ખર્ચાળ બનાવી સરકારી બજેટની સાથે ઘરગથ્થુ બજેટ પણ ખાદવાળું રહેશે. આમદાની ઘટશે અને ખર્ચાઓ વધતા જરો..