________________
→ ? ]
છુપાઇ ગયેલું સત્ય પણ આખરે બહાર પડી વિશેષ પ્રકાશમાં આવી જાય છે. તે પુછો તેની એટલી કદર થાય છે કે પોતાના ધારવાં કરતાં વિશેષ આજીવિકા, વિશેષ માન્યતા તે વિશે" પૂછ થાય છે, માટે દરેક મનુષ્યામાં પ્રથમ ઉપરક્ત ગુણુ ડેવાજ જોઇએ.
दिगम्बर जैन ।
ધણી એવા પણુ માનુસે મળી આવે છે કે પેાતાના ધરમાંજ પેતે બધા ભાઇઓમાં કર્યાં હર્તા તે મે-વડીલ હોવાથી તે ઘણુંખરૂં કાવું દેવું પેાતાનાં હાથમાં હાવાથી ઘરની મિલકતમાંથી મોટા હાથ કરી દે છે અથવા નાકર હાય તા શેઠ ન જાણે તેવી રીતે દ્રવ્ય છુપાવવા પેરવી કરે છે, છેવટે પાપ છારે ચઢીને જેષ્ઠારે છે” તે પ્રમાણે પણ તેનું પાપ છતુ રહેતું નથી. કદાપિ કારજીવશાત્ જાહેરમાં ન આવે તાપણુ કુદરતને તેા ખરાખરજ ન્યાય આપવા પડે છે એટલે કે મેળવેલું ધન અગ્નિથી, પાણીથો, ખીમારીથી અથવા એવા બીજા કાઇ કારણેાથી નાશ થાય છે. અથવા તેવા પુરૂષોને શ્રીખીમાર રહે, કાંતા મરી જાય ૧ તેને લીધે ક્રીથી ખરચમાં ઉતરવું પડે, સતિ થાય નહિ, થાય તેા જીવે નહિ, તે મેળવેલું ધન સગા વહાલા કે રાજય ખાય છે તે પાતે અન્યાયથી અને અતિ તૃષ્ણાથી અને હક વિનાના ને ન પાષાય તેત્રા મેળવેલા દ્રવ્યને લીધે દુર્ગતિમાં જવું પડે છે. પરંતુ માણુસા કયાં દેખે છે? કેમકે આજકાલ પૈસાવાળાઓનીજ સરભરા તે માન્યતા છે. પછી તે ચેારીથો, હિંસાથી, અન્યાયથી કે ગમે તે રીતે મેળવેલુ હાય પણ તેને ઊત્તેજન મળે છે, તેની પીડ ઢાકાય છે, તેને મહેશ કહી શાખથી આપે છે તેથી દુનીયામાંના થાડાક સજ્જને સિવાય ધણુાખર આતે એનીજ લગની લાગેલી એશ્વમાં આવે છે. ધનવાન થવું—મલે પાપ થાય કે પુન્ય તેની પરવા નથી. પૈસાદાર હૈ।શું તે આપણી પુષ્ટ છે, આપણી ગણતરી છે, આપણી માન્યતા છે, શ્રેષ્ઠતા છે એવા ખ્યાલથી તે ઉત્તેજના મલવાથી ઉપરાત ગુણુ દિવસે દિવસે ખાતે। જાય છે. માણસ ગમે તેમ ધારે કે કરે પણ કુદરત કદી
[ ૨૭.
સાંખતી નથી. માણુસ ન્યાયતા અન્યાય કરે તે ભન્ને પણ કુદરતના ન્યાય બરાબર થાય છે. એક ઠેકાણે કહ્યું પણ છે કે— अन्यायोपार्जितं द्रव्यं, दश वर्षाणि तिष्ठति । प्राप्ते षोडशे वर्षे सम्मूलं च हि नश्यति ||
૨-લગાઢના સાચા-એટલે કે જેને પરસ્ત્રીના ત્યાગ છે તે માણસ ઉચ્ચતા તે આદરની દૃષ્ટિથી જોવાય છે. ને તેને સારા :સારા ખાનદાનાના કુટુ મેામાં પણ હરવા ફરવા ને જવા આવવાની છુટ હેાય છે. જે વ્યભિચારી હાય છે તેને અનેક રીતે પૈસા ઉરાડવા જોષ્ટએ એટલે તે ઘરમાંથી, દુકાનમાંથી કે સાંપેલા કામમાંથી હાથ મારવા ચુકતા નથી, લગેટને સાચે હેા નથી, તેને ઘણાંખરાં ખીજા પશુ બ્યક્ષન લાગુ થઇ જાય છે. ચારી કરવી એ તા તેનેા એક ખાસ ધધેાજ હૈાય છે. એથી કોઇ કોઇ વખત એ પકડાઇ જાય છે તે તે વખતે તેને ધણું ખમવુ પડે છે. તેાકર હાય તા તેને કાઢી મુકવામાં આવે છે. તેનું ચિત્ત ધંધામાં કે કોઈ ઠેકાણે કરીને ખેસતુ નથી તેથી તે કાઇ રીતે તે ધંધામાં કે નારીને લાયક રહેતા નથી. તે તે પૈસે ટકે ખાલી થતા જાય છે, તેમ તેમ તેને વધારે મુઝવણ થાય છે ત્યારે તે વધારે વધારે ચેરી કરી પૈસા મેળવી પેાતાની ઉમેદ પાર પાડવા પ્રયત્ન કરે છે તે જ્યારે તે કઇ રીતે જાવી શકતા નથી તે અકળામણુ થાય છે તેા મરવા પણ તૈયાર થાય છે તેના કઇ વિશ્વાસ રાખતું નથી. પેાતાના ધરના માણુસા પણ તેની ચિંતા કરે છે. જેને ઘેર જાય તેના ઘરવાળાઓ કયારે જાય, ક્યારે જાય એવી ભાવના રાખે છે. વળી તેના સામે આંગળી કરી આ કાઠ્ઠી છુટા છે” એમ સા કાઇ કહ્યા કરે છે. એવા માણુઋતુ ધકા માં તે। શુ' પશુ સંસારના દરેક કામાં ચિત્ત લાગતું નથી તે તેથી અહે:નિશ ચિંતાતુર રહે છે. ચિ ંતામાં તે ચિંતામાં તે શરીરથી જુવાનીમાં પણ ઘરડા માણુસ જેવા અથવા મરેલા મડદા સમાન દેખાયછે. તેથી ઉલટુ બ્રહ્મ