________________
<]
दिगम्बर जैन
[ થવું ૨૦
અથી એ અનભિજ્ઞ છે, અને તેથી આ જગપૂ જ્ય મહાત્મા સંબધી આ મહાત્માની સાહિત્ય પ્રવૃત્ત સાધી-જેટલા જેનેતરા-ખાસ કરીને પાશ્ચાત્ય દેશોના વિદ્યાના અભિન છે, તેટલા જેવા ને નથી. અસ્તુ !-ગમે તેમ હું ! આજે મારૂ ક સ્વસ્થ સુરીસ્વરજી મહારાજની સાહિત્ય પ્રશ્નત્તિનું યત્કિંચિત્ અશમાં દિગ્દર્શન કરાવવું એ છે. આશા છે કે આપ સા આ મહારાજશ્રીની સાહિત્ય પ્રવૃત્તિ ઉપર અવશ્ય ધ્યાન આપશેા. પરિચય—
श्री विजयधर्मसूरि
જૈન સાહિત્ય પરિષદ્દ સુત્તમાં સા૦ ૨૨-૫-૨૪
પંચાયરો નિબંધ ).
He is one of the most impressive personalities I ever met within the whole world.
(Dr. Sylvain Levi). મેં આના જેવા પ્રભાવશાળી પુરૂષને વિશ્વમાં પ્રાસ નથી કર્યાં.
જે જૈન મહાત્મા માટે કૈં ચા પ્રસિદ્ધ વિદ્વાન ઉપર પ્રમાણેના અભિપ્રાય માપે છે, તેમની સાહિત્ય પ્રવૃત્તિ સંબંધી કંઇક રૂપરેખા આજ આ પષિદ્ સમક્ષ રજુ કરૂ તે અગાઉ એટલુ કહેવું આવશ્યક સમજું છું કે આ પરિષદ્ તેજ સાહિત્ય પરિષદની બીજી બેઠક છે, જેના પ્રારંભ ૩. સ. ૧૯૧૪ માં સ્વસ્થ શ્રી વિજયધ સુર મહારાજના પ્રયત્નથી જોધપુરમાં થયા હું . અને જેના પ્રમુખ ડા• શતીશચંદ્ર વિધમ ગુ હતા. ઘણા વર્ષો બાદ પણ તેની આ બીજી એડ ભરાય છે એ જાણી આનંદ થાય છે. અને અ કર્યું ઉ!વનાર મુનિરાજ માણેક મુનિ તથા શે! છત્રયદ સાકરચ'દ જવેરીને હું ધન્યવાદ આપું છું.
મહાત્મા વિજયધર્માં સુરને કાણું નથી જાણતું ? જેમણે પેાતાનું આ ખુ જીવન સાદંત્ય પ્રવૃત્તિ દ્વારા જૈન શાસનની સેવામાં વ્યતીત કર્યું છે, એના સંબંધમાં આટલા ટૂંકા સમયમાં અને હું ! કલેવરમાં શું લખી શકાય ? પણ ખરૂં કહું તા આ સાહિત્ય મૂર્તિના સબંધમાં અત્યાર સુધીમાં જે કાંઇ લખાયું છે, તેજ જોવાની અને તે ઉપર મનન કરવાની જૈન સમાજને કુરમુદ નથી-બીજા શબ્દોમાં કહું તે જૈનક્રામ વ્યાપારી કામ હેાવાથી સાહિત્ય એ શી વસ્તુ છે અને સાહિત્ય પ્રવૃત્તિ કરવામાં કેટલી મુશ્કેલીઓની સામે થવું પડે છે,
આચાર્ય શ્રી વિજયધમ સૂરિજી મહારાજના અંગત પરિચય કરાવવા એ સુર્યને દીપકથી ખતાવવા ખરાખર છે. જેમના સત્રાસા શિષ્યા આજ જૈન સમાજ ઉપર ઉપકાર કરી રહ્યા છે,
એવા શાન્તમૂર્તિ મહાત્માશ્રી વૃદ્ધિચંદ્રજી મહારા ના આ શાસનપ્રભાવક શિષ્યરત્નના જીનન પ્રસગા તેમનાં અનેક ભાષામાં જેવી કે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, સિંહલી, ઉર્દુ, ફ્રેંચ, જર્મની, ઇટાલી આદિ ભાષામાં પ્રગટ થએલાં જીવન ચિત્રા ઉપરથી આપ સૌ જોઇ શકા છે, અને તેથી સમય અને સ્થાનના અભાવ હાવાથી તેમનાં જીવન સંબંધી બીજું કાંઇ પણ ન લખતાં આ નિબંધમાં માત્ર હું તેમની સાહિત્ય પ્રવૃત્તિનેાંજ ઉલ્લેખ કરવા ઇચ્છું છું. સસ્થા
આપણા આ સ્વસ્થ આચાર્યશ્રોનું ક્ષક્ષ શિક્ષા પ્રચાર તરફ્ પ્રથમથીજ ગયું હતુ. જે વખતે જૈન સાહિત્ય અધકારમાં સડી રહ્યું હતું, જે વખતે સત્કૃત અને પ્રાકૃત ભાષાની શિક્ષાપાલી જૈન સમાજમાંથી નષ્ટપ્રાય: થઇ હતી અને જે વખતે સારા સારા જૈન સાધુએ પણુ સુખાધિકાનેા પાઠ કરી લેતાં પેાતાને મહાન વિદ્યાન સમજતા હતા, તે વખતે આ સુરિજીએ આ અધકારમાંથી જૈન સમાત્રને બહાર કાઢવાનું ખીડું ઝડપ્યું હતું, સંસ્કૃત અને પ્રાકૃતના ઉદ્ધાર કરવાનું કામ હાથ ધરી કાશી જેવા ક્ષેત્રમાં “ શાવિજય જૈન સંસ્કૃત પાઠશાળા