________________
ગૃહ-સ્વરાજ્ય.
૩૦ રીતે મળ્યા તે આપણે જાણવું જોઈએ, અને તે હકો જાળવી રાખવાને આપણે વિચાર કરવો જોઈએ. આ કાર્ય માટે આપ ઑનો શાંત ચિત્તે વિચાર કરવા અત્ર એકત્ર મળે છે અને એ શુભ કર્તવ્યના નિરિક્ષણ માટે ઉત્સાહી થઈ રહી છે તેમ સ્પષ્ટ જોઇ હારૂં હૃદય હર્ષથી ઉભરાય છે, (તાળીયે ).......
ઑને, આપણા કાર્યની શરૂઆતમાં સર્વ શ્રુતજ્ઞાન અને ઐશ્વર્યતત્વના મૂળરૂપ પ્રણવ મંત્રનું આપણે ધ્યાન કરીએ:
-- *
-
-
“IT: પપૈશ્વર્યાંયુteતરવૈજૂરઃ આ હેતુસરવંડામાં પરમાવવમાd : II”
રૂપવાળા છે, અને ઉત્કટ ભાવને જણાવનારો છે.”
ૐ પરમ ઐશ્વર્યથી યુક્ત છે, તવોને સૂચવનારા છે, સર્વનો આદ્ય હેતુ છે, અખંડ સ્વ
પ્રિયહેનો, આ મહામંત્રનું સ્મરણ કરતાં અને તેમાં રહેલ અનતગુણને વિચાર કરતાં આ પ્રણવ મંત્રનું તાદ્રશ્ય ચિત્ર મારી દ્રષ્ટિ સન્મુખ ખડું થાય છે,