________________
પ્રેમની કસોટી.
૩૫
લાવ્યા. કુંવરી શુદ્ધિમાં આવતાં તુત પોતાના પ્રાણદાતાના પગમાં પડી અને આ ઉપકારના બદલામાં પોતાનો દેહ સ્વીકારવા (લગ્ન કરવા) પ્રાર્થના કરતી બેલી:
(પદ્ય) રૂપ રૂપ શું કરો, મુરખ જનરૂપ ઉપરે રે, ભાગ્ય જેમ કે રોગ થાય, તો રંગ રૂપ કયાં કરે; નથી હું રૂપતાણી ગ્યાસી, માત્ર હું ગુણની
| અભીલાષી. કરતુરી છે કાળી તેઓ, વખતે જીવન દે છે, સફેદ સેમલ સ્વરૂપવાન તે, સુરત પ્રાણ હરી લે છે, નથી હું રૂપત યાસી,
માત્ર હે ગુણની (ચંપકકલીકાની પ્રેમ ભિક્ષા.)
અભીલાષી. રામસિંહ-સુજાણ બાલા લક્ષ્મી વિણ છે, રૂપ ગુણ સર્વ નકામું,
સત્ય કહું તો લક્ષ્મી વિણ છે, જીવતર સર્વ નકામુ,
નથી એ લમી મુજ પાસે, કરો હઠ શા સુખની આશે. ચપકકલીકા ગુણની લમી ગુલામ થઈને, સદા પાય સેવે છે;
ગુણ વિણ ૯ર્મી કોઇની રહી ના, કોઈ પાસે નવ રહેશે; લક્ષમી ઘરઘર ફેરનારી, જેમ રખડે લંપટ નારી. કેાઈ સબળ શત્રુ જાગે તો, લક્ષ્મી લુટી લે છે; ગુણ લુટયે ના લુટાયે તે, મરતાં સાથ મરે છે,
લક્ષમી ઘર ઘર ફરનારી, જેમ રખડે લંપટ નારી. રામસિંહ-તો પણ શાણી સુજાણુ બાળા, હું નથી 5 થનારો,
રત્ન તમે છો રાજકુળના, હું છું દાસ બીચારો;
ઉંચ કુળ ઉંચા કુળમાં મળે, નીચ તે જઈ નીચામાં ભળે. ચંપકકલીકા-પર્વત શિખરે પથ્થર પાકે, મણી ખાણમાં થાયે,
નીચી ખાણના મણીના કરતાં, પથ્થર શું ચડી જાએ; કરૂં છું ગુણની કિસ્મત ખરી, વચન મન કાયા તમને વરી.
(રામ-રતન.)