________________
પુર
સ્ત્રીસુખ દર્પણ-શ્રાવિકા
રાત્રીનો એક પ્રહર વીત્યે ત્યાંસુધી મંત્રીઓ અને પ્રોતે ખાનગીમાં અનેક ચર્ચા કરી. પ્રાત:કાળ થતાં પહેલાં રાજા પ્રદ્યોત કેદખાનાના બારણા પાસે આવી પહોંચ્યા. રાજા ઉદયને ગઈ આખી રાત્રી પાપ પુણ્યને હિસાબ કહેવામાં તથા કૈશાંખીની પ્રાણપ્રિય પ્રજાનું શું થશે તેનો વિચાર કરવામાં જ વ્યતીત કરી હતી, તેથી પ્રાત:કાળના સ્નિગ્ધ પવને તેને જરા નિદ્રાભિભૂત કર્યો હતો. વસ્તુત: તે નિદ્રામાં હતા કે તંદ્રામાં હતો તે કહેવું મુશ્કેલ છે. કેદખાનાની સાંકળ ખડખડતાંની સાથે જ તેની નિદ્રા ઉડી ગઈ. ઉદયને લાલ આંખ ઉઘાડીને જોયું તે રાજા પ્રઘાત પ્રાત:કાળના શુકે તારકા જેવી એક યુવતી પ્રતિહારિના ખંભા ઉપર ટેકે દઈ ઉભેલા જણાયા.
6:*6666666665
72A GRAELLA MEIRA 185122FISAXEEBA WCISAXFISARCIA
SAVERASKREIA EIBARSIPAREIRAXEIRAKESANAISAXO
| ( ઉદયન રાજા તે માત્ર દાન આપતાંજ શીખ્યો છે—દાન લેતાં તેને
આવડતું નથી.) menge 10 GRETRAIASCAGA24182
પ્રદ્યોતે કહ્યું –“ ઉદયન ! હું તને પ્રાણુદાન આપવા આવ્યો છું, ” ઉદયને ઉત્તરમાં જણાવ્યું કે-“ અવન્તિનાથ અપાર કરૂણાશીલ છે તે હું જાણું છું, પરંતુ ઉદયન રાજા તે માત્ર દાન આપતાંજ શીખે છે-દાન લેતાં તેને આવડતું નથી. ”
અવંતિનરેશ એક કેદી રાજાનો આ અહંકાર જાણી બહુ આશ્ચર્ય પામ્યા. તેમણે પુન: તે જ વાતને જરા નરમ બનાવતાં કહ્યું-“ દાન નહીં, પ્રતિદાન ! તમે