________________
આગમ યાત
શ્રી અષ્ટાપદ પર્યંત ઉપર લકાના અધિપતિ રાવણે વીણા વગાડી અને તે વીણા વગાડતાં મંદોદરીએ નાટક કર્યું, એ વાત શલાકાપુરુષચરિત્ર વિગેરેમાં ઘણા સ્પષ્ટ શબ્દોથી જણાવવામાં આવેલી છે, છતાં પ્રભાવતી મહારાણીના નાટકની અંદર એવી વિશિષ્ટતા રહેલી છે કે જેને અ ંગે આચાય મહારાજ દેવેન્દ્રસૂરિજી પ્રભાવતીના નાટકને અત્રે દૃષ્ટાંત તરીકે જણાવે છે. તે વિશિષ્ટતા એ છે કે
૪૨
રાવણુ અને મ`દાદરીના નૃત્ય-સબધમાં રાવણે વીણા કુટતાં જે પાતાની નમ્ર તેાડીને જોડી દીધી છે, તે પુરુષનું સાહસ હાવાથી જેટલું ઓછુ કિંમતી ગણાય તેના કરતાં પ્રભાવતીએ કરેલા નાટકની વખતે ધડ વગરનું શરીર મહારાજા ઉદાયને દેખેલું હતુ અને તેથી મહારાજા ઉદાયન તાલ દેવાથી ચૂકયા, એટલા માત્રમાં મહારાણી પ્રભાવતીને ખેઢના પાર રહ્યો નહિ, અર્થાત્ મહારાણી પ્રભાવતી જે અખલા જાતિ હતી, છતાં તે તાલને અનુસારે નાટક કરવામાં એવી તપર બનેલી હતી કે જેથી તાલના ભંગ થતાં વિચિત્ર દશાને અનુભવવાવાળી થઈ, અને તેને લીધે મહારાજા ઉદાયન ઉપર અરૂચિવાળી થઈ, અને તેજ અરૂચિના પ્રતાપે મહારાણીને સરાષ-વચન કહેવાના વખત આવ્યેા, એટલું જ નહિ, પર’તુ રાજા પાસે તે તાલ-સ્ખલનના કારણને જાણવા માટે દૃઢ આગ્રહુવાળી થઈ અને પરિણામે ભયંકર અનિષ્ટને સૂચન કરનાર ઉત્પાત કથન કરવાની રાજાને જરૂર પડી.
આ ધડરહિત દેખાયેલા શરીરના ઉત્પાતને લીધે રાજા ઉદ્દાયનને જોકે ગભરામણ થઈ, પરન્તુ તે ઉત્પાતને શ્રવણુ કરતાં મહારાણી પ્રભાવતીને એક અંશે પણ ગભરામણ ન થઈ એટલું જ નહુિ, પરન્તુ દ્રવ્યસ્તવમાંથી ભાવસ્તવમાં વધવાને માટે તે જ અનિષ્ટ-સૂચન કારણભૂત બન્યું.
ભાવ-પૂજાનું કારણ શું
વાચકવૃ દે . ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન્ જિનેશ્વર મહારાજની વાસ્તવિક દ્રવ્ય-પૂજા તે જ ગણાય છે કે જે દ્રવ્ય-પૂજા