________________
Shil| Jઓ
યાની ઝકાર
(પૂ. આગમ વાચનાદાતા-દેવસુર તપાગચ્છ સામાચારી સ રક્ષક આગમતાવિક વિવેચક આગમજ્ઞ શિરોમણિ પ્રવર પ્રાવચનિક આગમ દ્ધારક આચાર્યદેવશ્રીના પ્રવચને આદિ સાહિત્યના પ્રકાશિત થતા ત્રિમાસિક રૂપ “આગમત”ના ચોથા પુસ્તકમાં પૂ આગમારક આચાર્યદેવશ્રીએ આગમિક સાહિત્યના વિશાળ અવેલેકન ઉપરાંત શાસનરક્ષા, તીર્થયાત્રા, સંઘ સમુદાયના વિવિધ જવાબદારીભર્યા કાર્યો કરવા ઉપરાંત મળતા સમયના સદુપયોગ રૂપેપ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિંદીમાં બહુવિધ સાહિત્યની રચનામાંથી થોડીક નમુના રૂ૫ રસભરી સામગ્રી રજૂ થાય છે.
જેથી પૂ. આગદ્ધારકશ્રીની પ્રૌઢ વિદ્વત્તા સાથે પ્રાસાદિક રચના શૈલિને સુમધુર અનુભવ વાચકોને થવા પામે છે. તેવી સામગ્રી અહીં રજૂ કરેલ છે. (
[ સં.]
છે પૂ. આગમોદ્ધારક આચાર્યશ્રી રચિત 8 છે પ્રવર ભક્તિ ભાવભરી પ્રૌઢ ગંભીર શૈલિમાં
પ્રભુજીની ભાવભરી સ્તવના નરેન્દ્રઃ સુરેન્દ્રા ગણેન્દ્રા જગત્યાં, ભવતિ પ્રપૂજ્યાઃ કૃતાપ્તાભિષેકાર છે પ્રાફ પૂજ્યતામાપ ગડભિષેક, ચલેક ભાવસ્તવ–પક્ષપાતી | ૧ |